છોટાઉદેપુર જિલ્લામાં એક બાર બોરની બંદૂક તથા કાર્ટીઝ સાથે બે ઇસમ ને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

યોગેશ પંચાલ,કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં ધર્મેન્દ્ર શર્મા , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ના ઓ ની સૂચન અને માર્ગ દર્શન હેઠળ જિલ્લામાં બનતા હથિયાર બંધી ના ગુન્હા તથા એટીએસ ના ચાટર મુજબની કામગીરી સુધી કાળી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચન કરતા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર જે પી મેવાડા ના ઓ તેમના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટરાઉન્ડમાં […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ : 10ને બદલે હવે 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આજરોજ કવાંટ ગ્રામ પંચાયત માં ઉપ સરપંચ તરીકે સંદીપ (ચિન્ટુ )પંચાલ ની બિન હરીફ વરણી.

યોગેશ પંચાલ – કવાંટ          કવાંટ તાલુકાના  કવાંટ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સંદીપ (ચિન્ટુ ) પંચાલ ની આગેવાની હેઠક સમર્થન પેનલ નો ભવ્ય જીત  થઇ હતી સમથૅન પેનલ માં મહિલા સરપંચ તરીકે શીલા બેન મહેશભાઈ રાઠવા ની પેનલ ની જીત મેળવી હતી આજ રોજ ગ્રામ પંચાયત ની પ્રથમ મિટિંગ માં ઉપ સરપંમચ ની, ચૂંટણી […]

Continue Reading

ચિંતાજનક : ત્રીજી લહેરમાં બાળકોના પાચનતંત્રને નુકસાન કરતો કોરોના

અત્યારે બાળકોમાં ગંભીર સંક્રમણથી શક્યતાઓ ઓછી મલ્ટી સીસ્ટમ ઇન્ફ્લામેટરી સીન્ડ્રોમના કેસ નહીવત પરિવારના સભ્યોમાંથી બાળકોમાં કોરોનાનો ફેલાવ તાજેતરમાં કોરોનાના વધતા વ્યાપની સાથે ભારતે રસીકરણ જુંબેશનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ત્યારે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપના ચેરમેન ડો. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર 12 થી 14 વર્ષના બાળકો માટે પણ માર્ચ મહિનાથી રસીકરણ કરી દેવામાં આવશે. હજી […]

Continue Reading

પેપર લીક કાંડમાં ધરપકડ : સાબરકાંઠા પોલીસે વધુ એક આરોપી હાર્દિક પટેલને હાલોલથી ઝડપ્યો, મુખ્ય આરોપી ના બેંક એકાઉન્ટમાં રૂ. 8 લાખ ફ્રીજ

2021ના અંતમાં ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષાનું પેપર લીક કાંડમાં નવા વર્ષ 2022માં પણ ધરપકડ અટકાયતનો દોર ચાલુ છે. સાબરકાંઠા પોલીસે વધુ એક આરોપી હાર્દિક પટેલને હાલોલથી ઝડપી પાડ્યો છે. અત્યાર સુધી 33 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધી રૂ. 78,96,500ની રોકડ જપ્ત કરવામાં આવી છે. પેપર લીકનો 33મો આરોપી હાલોલથી […]

Continue Reading

પાવાગઢ ખાતે આયોજિત “પ્રાચીન પાવાગઢ પરિક્રમા”ની થઈ પૂર્ણાહૂતિ…<

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સમગ્ર ભારતભરના એકાવન શક્તિપીઠોમાંના એક અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મેળવનાર એવા પાવાગઢ ખાતે “પાવાગઢ પરિક્રમા સમિતિ”દ્વારા માગશર વદ અમાસના રોજ પાવાગઢ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિનાંક:- ૨/૧/૨૦૨૨ અને દિનાંક:- ૩/૧/૨૦૨૨ એમ કુલ બે દિવસ ચાલેલી આ પરિક્રમામાં સ્થાનિક પંચમહાલ જિલ્લા સહિત ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા […]

Continue Reading

સ્વામીશ્રીશંકરભારતીજીનું વડોદરાશહેરમાંઆગમન

સ્વામીશ્રીશંકરભારતીજી (શૃંગેરી, શારદાપીઠાધિશ્વર,જગદગુરુશંકરાચાર્યનાસંરક્ષણમાંસ્થાપિતવેદાંતભરતીસંસ્થાનામઠાધિપતિ, મૈસૂર,કર્ણાટક, )હાલમાંઆદિજગદગુરુશંકરાચાર્યજેમાર્ગેભારતભ્રમણકર્યુંહતુંતેમાર્ગેભારતભ્રમણકરવામાટેયાત્રાકરીરહ્યાછે, જેઅંતર્ગતવડોદરાપધાર્યાહતા. જેઓએવાડીહનુમાનમંદિરનાદર્શનકરીનેસામાવિસ્તારમાંઆવેલઐયપ્પામંદિરેગયાહતાજ્યાંતેઓનુંપ્રવચનયોજવામાંઆવ્યુંહતું,સ્વામીજીએસંસ્કૃતભાષામાંપ્રવચનઆપ્યુંહતું, ઉપસ્થિતશ્રોતાઓનેસમજાયતેમાટેસ્વામીજીનાસંસ્કૃતભાષામાંઆપેલપ્રવચનનેહિન્દીભાષામાંડો. પ્રફુલપુરોહિતે (દેવસાયુજ્યમ) અક્ષરશઃસમજાવ્યુંહતું. સ્વામીજીએપ્રવચનમાંજણાવ્યુંહતુંકેઅયોધ્યાનગરીમંદિરનિર્માણનાકારણેહાલચર્ચામાંછે. અયોધ્યામાંરામમંદિરનિર્માણનીસાથેસાથેશ્રીશંકરાચાર્યમંદિરતથાશંશોધાનકેન્દ્રનુંનુનિર્માણથાય,તેમજઆદિજગદગુરુશ્ંકરાચાર્યએસ્તોત્રોશંકરભાષ્યતથાવેદોઉપનિષદોદ્વારાઆપેલસંદેશમધ્યમથીમાનવમાત્રનેસુખનીપ્રાપ્તિથાય, જેચારપુરુષર્થોશાસ્ત્રમાંબતાવ્યાછેજેધર્મઅર્થકામમોક્ષદ્વ્રારામનુષ્યસુખનીપ્રાપ્તિકરીશકેછે,સ્વામીજીએસૌંદર્યલહરીતેમજગીતાજીનાશ્લોકોનોઉલ્લેખકરીનેસમજાવ્યુંહતું,સૌંદર્યલહરીતેમજકનકધારાસ્તોત્રનોનિયમિતપાઠદ્વારામનુષ્યનેધનનીપ્રાપ્તિથઈશકેછે,પરમાત્માનાદર્શનમાટેગુરુનીઆવશ્યક્તાહોયછે, અયોધ્યામાંઆદિજગદગુરુશ્ંકરાચાર્યજીનામંદિરનિર્માણમાટેકોઈએકવ્યક્તિનુંકાર્યનથીજેમાટેદરેકેપ્રયત્નકરવોપડે, જેમાટેદરેકેએકાત્મભાવકેળવવોપડે, આઅંગેભારતભ્રમણઅંતર્ગતમાર્ચમહિનાની 26-27 તારીખેએકચર્ચાસત્રનુંઆયોજનકરવામાંઆવેલછે. સ્વામીજીઆદિજગદગુરુશ્ંકરાચાર્યદેવાલયનુંનિર્માણતથાસૌંદર્યલહરીસ્તોત્રઅભિયાનચલાવીરહ્યાછે, પ્રવચનસાંભળવામોટીસંખ્યામાંભક્તોઉપસ્થિતરહ્યાહતા. Gujarat Nation TvPanchmahal Mirror News Paper. Editor / OwnerDharmesh Vinubhai Panchal7572999799 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો. https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને […]

Continue Reading