કાલોલ : નીલકંઠ કૉલેજ ‘શ્રી ગોવિંદ ગુરુ’ની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી નિબંધલેખન સ્પર્ધા સાથે કરવામાં આવી.

તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન શ્રી નીલકંઠ કૉલેજ કાલોલમાં ‘શ્રી ગોવિંદ ગુરુની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી કૉલેજના આચાર્યશ્રી, ટ્રસ્ટ મંડળ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દિપપ્રાગટ્ય કરી તેમનાં સમર્પણ કાર્યોને યાદ કરી ઉજવવામાં આવી હતી. આ દિવસે વધુમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ‘શ્રી ગોવિંદ ગુરુનું જીવન અને દર્શન […]

Continue Reading

સુરત : પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યું, ગ્રીષ્માવાળી થતાં રહી ગઈ

  Editor : Dharmesh Vinubhai Panchal સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા જેવી થતી રહી ગઈ છે. પ્રેમીની કાયમી કચ કચથી યુવતી ત્રાસી જતા તેણે સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઇ પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળે કટર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો. સચિનમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળા પર સરા જાહેર કટર ફેરવી નાખ્યું હતું. […]

Continue Reading

આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવાની કામગીરી આવી, ચૂંટણીમાં વાયદો કરાયો હતો.

ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલાં કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો. હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક […]

Continue Reading

એલર્ટ : ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના બે કેસ હોવાની ચર્ચા, તાત્કાલિક કરી દવા અને કોવિડ કેર સેન્ટરોની વ્યવસ્થા.

Editor : Dharmesh Vinubhai Panchal ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી […]

Continue Reading

ગુજરાતમાં ભવ્ય વિજય બાદ શું બોલ્યા ગૃહમંત્રી શાહ, કોંગ્રેસ-AAP પર સાધ્યું નિશાન.

Editor : Dharmesh Vinubhai Panchal ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરતની જનતાએ ખાલી વચનો આપનારાઓને ફગાવી દીધા છે. ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપાને […]

Continue Reading

પંચમહાલ જિલ્લા ની કાલોલ , હાલોલ , ગોધરા , શેહરા, મોરવા બેઠકો ઉપર ભગવો લહેરાયો …

Editor :- Dharmesh Vinubhai Panchal  સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.​

Continue Reading

હાલોલમાં પોસ્ટ માસ્તરની ભૂલથી સિનિયર સિટિઝનના 5 લાખ અટવાયાં.

Editor :- Dharmesh Vinubhai Panchal હાલોલ કંજરી રોડ પર નર્મદા નગરમાં રહેતા સિનિયર સિટિઝન પ્રદીપકુમાર એમ.પરીખે તા. 3 ઓક્ટોબર 2015 ના રોજ હાલોલ પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં રૂા.5 લાખ પોતાના નામે અને રૂા.5 લાખ પોતાની પત્ની શોભાનાબેન પરીખના નામે રોકાણ કરેલ હતા. ​​​​​જેમાં સ્કીમની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં ફરી દંપતીએ ત્રણ વર્ષ […]

Continue Reading

કાલોલ : આદર્શગામ ગણાતું સણસોલી ગંદકીથી ખદબદી ઉઠ્યું.

Editor – Owner : Dharmesh Vinubhai Panchal. અનેક રજૂઆત પણ પરિસ્થિતિ એની એજ!. ” હમ નહિ સુધરેંગે “ કાલોલ તાલુકાના આદર્શગામ અને એક સમયના સાંસદ દ્વારા દત્તક લેવામાં આવેલ ગામની હાલની પરિસ્થિતિ કાંઈક અલગ જ જોવા મળી રહી છે. સણસોલી ગામના સ્મશાન તરફ જવાના માર્ગ ઉપર આવેલા પાંચ ફળિયાના રહીશો મુખ્ય રસ્તા ઉપરની ગંદકી અને […]

Continue Reading

કાલોલ નગર માં વિકાસ ની વાતો કરતુ પાલિકા તંત્ર રોડ – રસ્તા માં નિષ્ફળ.

Editor – Owner : Dharmesh Vinubhai Panchal. બિસમાર રસ્તાની માજી નગર પાલિકા પ્રમુખ અને કોર્પોરેટર દ્વારા ડામર રોડ નાં કામો બાબતે RTI કરી માહીતી માંગતા વિકાસ ટોળકી માં હડકંપ મચી જવા પામ્યો. વિજય સિનેમા પાસે નો રોડ .. ફાઈલ તસ્વીર કાલોલ નગરપાલીકા નાં વૉર્ડ નં ૧ માં આવેલ સ્ટેશન રોડ થી કોલેજ સુધીનો ખખડધજ રોડ […]

Continue Reading

BJPની પહેલી યાદી:160ની યાદી, યુવાઓને મહત્ત્વ અપાયું, 69 ઉમેદવાર રિપીટ કરાયા, 38 ઉમેદવારો બદલાયા.

Editor : Dharmesh Panchal પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન, 14મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા […]

Continue Reading