ગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં ફેરફારો કરે તેવી શક્યતાઓ,
રાજ્યના 26 વિભાગો કે જેમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવી હોય અને શરૂઆતથી વિવાદમાં રહેલી હોય તેવી યોજનાઓને હાલ હોલ્ડ પર રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. વિવિધ વિભાગના ટોચના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેમના વિભાગની તમામ યોજનાઓ અને પ્રોજેક્ટનું લિસ્ટ બનાવી અને તેની કેબિનેટના મંત્રીઓ સાથે મળીને સમીક્ષા કરે.ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ ઝડપથી […]
Continue Reading