જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે ધિરાણ સુગમતા કાર્યક્રમ યોજાયો.

બ્યુરો ચીફ :અંકુર ઋષી રાજપીપળા સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના સહિત અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો લાભ લઇને સ્વ-રોજગારીની સાથે આત્મનિર્ભર બની શકાય છે.જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લાના ૭૪૨ લાભાર્થીઓને રૂા. ૨૩.૪૦ કરોડના ધિરાણ સહાયના ચેક- લોન મંજૂરીપત્રો એનાયત જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ […]

Continue Reading

દાણીલીમડા અને શાહીબાગ હેડક્વાટરનો પોલીસ પરિવાર રોડ પર ઉતર્યો..

મંગળવારે મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી-વેલણ વગાડી હાર્દિક પંડ્યાના આંદોલનને ટેકો જાહેર કર્યો છે.આવી જ રીતે સુરતમાં પણ પિપલોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ મંગળવારે સાંજે ભેગી થઈ હતી અને થાળી-વેલણ ખખડાવી ગ્રેડ-પે ની માગ કરી હતી.છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમાં પે ગ્રેડ મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહી છે.દિવસે-દિવસે હવે આ […]

Continue Reading

થરી ગામની સીમામાથી જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂ. ૧.૦૮ લાખના મુદામાલ સાથે રાજપીપળા પોલીસે ઝડપી પાડ્યા..

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ પીપળા રાજપીપળા ટાઉન ઈન્ચા. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ચૌહાણ ની સુચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોએ બાતમી આધારે થરી ગામની સીમમાં રેડ કરતા ચાર ઇસમો (૧) બલરામભાઇ મંગાભાઇ માછી (ર) નિલેષભાઇ ચીમનભાઇ કહાર (૩) અનિલભાઇ સંજયભાઇ વસાવા (૪) હીરેનભાઇ મનહરભાઇ કાછીયા જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી અંગ ઝડતીના કુલ રૂ. […]

Continue Reading

ગાંધી મેદાનમાં PM મોદીની રેલીમાં બ્લાસ્ટ મામલે 9 આરોપી દોષી ઠેરવાયા..

27 ઓક્ટોબર, 2013ના રોજ બિહારની રાજધાની ખાતે થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા. અને 90 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.2013ના વર્ષમાં પટના ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસના ૧૦ માંથી 9 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જોકે તે વિસ્ફોટો છતાં રેલી ચાલુ રહી […]

Continue Reading

સુપ્રીમકોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી, રિટાયર્ડ જસ્ટિસની દેખરેખમાં કામ કરશે..

પેગાસસ કેસમાં તપાસ કમિટીમાં પૂર્વ IPS ઓફિસર આલોક જોશી, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટાન્ડાર્ડાઈઝેશન સબ કમિટીના ચેરમેન ડૉ. સંદીપ ઓબેરોયને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમની સાથે જ ત્રણ ટેક્નિકલ સભ્ય પણ સામેલ છે.એમાં સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક પ્રોફેસર ડૉ. નવીન કુમાર ચૌધરી, એન્જિનિયરના પ્રોફેસર ડૉ. પ્રભાકરન પી અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એસોસિયેટ પ્રોફેસર […]

Continue Reading

કેશોદના કણેરી ગામના એસ.એસ.બી જવાનના ઘરે પરિવારજનોને સાંત્વન આપતી આપ ટીમ…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ તાજેતરમાં એસ.એસ.બી જવાન મહેશસિંહ મકકાનું ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતાં તેમના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વન આપી એસ.એસ.બી જવાનને શ્રદ્ધાંજલિ આપતા ગુજરાતના સફળ આંદોલનકારી અને આપના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ અને આપના હોદ્દેદારો કેશોદ તાલુકાના કણેરી ગામના મહેશસિંહ લખુભા મક્કા આસામ ખાતે એસ.એસ.બી તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં ફરજ ઉપર […]

Continue Reading

શારદાગ્રામ કોલેજ ખાતે ‘પાન ઇન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરિચ’ કાર્યક્રમ યોજાયો…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શારદાગ્રામ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની રાજ્ય સેવા સત્તા મંડળ દ્વારા ‘પાન ઇન્ડિયા અવેરનેશ એન્ડ આઉટરિચ કાર્યક્રમ યોજાયો હતો…જેમાં સેલ્ફ ડિફેસન્સ ટેક્નિક એન્ડ પ્રોટેકશન ઓફ વુમન એન્ડ ગર્લ ચિલ્ડ્રન ફ્રોમ સેકશુયલ હેરેશમેન્ટ અંગે સમજણ આપવામાં આવી હતી.. તેમજ મહિલા સુરક્ષા અંગે કાયદાકીય સમજણ આપવામાં આવી હતી…આ કાર્યક્રમમાં પોલીસ […]

Continue Reading

મોનજીનીસ બેકરી ના પફ માં અખાદ્ય પ્રદાર્થ નીકળતા હોબાળો…

સમગ્ર મામલો ફૂડ એન્ડ ડ્રગ માં પહોંચ્યો..!!!નામ બડે દર્શન છોટે.. હાલ કોરોના , ડેન્યુ જેવી બીમારીઓ નો રાફડો ફાટ્યો છે તેવા માં મોનજીનીસ કંપની બેકરી પ્રોડક્ટ m માં વારંવાર સવાલો ઉઠ્યા છતાં તંત્ર મૌન .. Editor  / Owner Dharmesh Vinubhai Panchal7572999799 panchmahal_mirror. Gujarat_Nation. સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો… પંચમહાલ – દાહોદ – મહીસાગર […]

Continue Reading

કેશોદ તાલુકા તલાટી કમ મંત્રી યુનિયન હોદેદારોની વરણી કરવામાં આવી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકા તલાટી કમ મંત્રી યુનિયનની વરણી માટે મીટીંગ યોજાઈ હતી.જેમાં સર્વાનુમતે કેશોદ તાલુકા તલાટી કમ મંત્રી યુનિયનના હોદ્દેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી કેશોદ તાલુકા તલાટી કમ મંત્રી યુનિયન પ્રમુખ તરીકે સતત ચોથી વખત મુકેશભાઈ વિરડાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપ પ્રમુખ તરીકે એમ. […]

Continue Reading

શહેરા તાલુકાના ખાંટ ના મુવાડા ગામ ખાતે કુણ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ખનીજ માફીયાઓ દ્વારા કરવામાં આવી રહયુ છે.

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના બાહી ગામ પાસે આવેલા ખાંટના મુવાડા ગામ ખાતે આવેલી કુણ નદી માંથી પાછલા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ દ્વારા તંત્રના કોઈ પણ ડર વગર રેતી કાઢવામાં આવતી હોય છે. આ નદીના વિસ્તારમાંથી ખનીજ માફિયાઓ દિવસ અને રાત્રિ દરમિયાન નદીમા ખાડાઓ પાડીને ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના મોટા વાહનોમાં રોયલ્ટી […]

Continue Reading