માંગરોળ દીવાળીના પર્વને લઈ મળી શાંતી સમિતિની મીટિંગ મળી..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ દીવાળી અને બેસતા વર્ષના તહેવારને લઇ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં માંગરોળ પી.એસ.આઈ.બી.કે.ચાવડાના અધ્યક્ષ સ્થાને પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ મળી હતી. જેમાં લોકોને શાંતી પૂર્ણ તહેવારની ઊજવણી કરી શકે તેમાટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. જેમાં ખાસ સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવું અને રાત્રીના બાર વાગ્યા સુધીજ […]

Continue Reading

કાજુકતરી, કેસરકતરીની મીઠાઈને સસ્તી બનાવવા સ્પાર્ક અને શિંગોડાંના પાઉડરની ભેળસેળ..

ડ્રાયફ્રૂટ્સના ભાવ હાલ ખૂબ જ વધારે છે, પરંતુ આ મીઠાઈ સસ્તી બનાવવા માટે સ્પાર્ક પાઉડર અને શિંગોડાંના પાઉડરનો ઉપયોગ થાય છે, આથી મીઠાઈની કિંમત નીચી આવે છે. બીજું ચાંદીનો વરખ લગાડવાને બદલે એલ્યુમિનિયમનો વરખ લગાડવામાં આવે છે. આ બંને વસ્તુ ખૂબ જ નુકસાનકારક છે.દિવાળીના તહેવારોમાં સૌથી વધુ મીઠાઈની ખરીદી કરવામાં આવે છે, કાજુકતરી, કેસરકતરી, માવાની […]

Continue Reading

નવાબ મલિકના ફડણવીસ પર મોટા આરોપ..

નવાબ મલિકે SC કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધર પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. માલિકે કહ્યું હતું કે હલધર પોતાના પદની મર્યાદા ભૂલ્યા છે. તેમનું વર્તન શંકાસ્પદ છે. તેઓ એક એવી વ્યક્તિના ઘરે જાય છે, જે પોતાની જાતિ છુપાવવાનો આરોપી છે. બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિનું આવું વર્તન ખૂબ જ પરેશાન કરનારું છે. જો કોઈનું જાતિનું […]

Continue Reading

બેફામ ભાડા વસૂલી,,દિવાળી ઉજવવા લોકોએ વતન તરફ પ્રયાણ શરૂ કર્યું,

આ વખતે ટ્રેન ઓછી હોવાથી અન્ય રાજ્યોમાં જવા માટેની ખાનગી બસ માટે પણ ભારે ધસારો છે. અમદાવાદથી મુંબઇનું બસ ભાડું રૃપિયા 2200, નાસિકનું બસ ભાડું રૂપિયા 2400, ઉજ્જૈનનું બસ ભાડું રૂપિયા 1900 જ્યારે ઉદેપુરનું બસ ભાડું રૂપિયા 2 હજારને પાર થઇ ગયું છે. આ અંગે એક પ્રાઇવેટ બસ ઓપરેટરે જણાવ્યું કે, ‘ગત વર્ષે દિવાળીમાં બૂકિંગનું […]

Continue Reading

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અફઘાનિસ્તાન અને તાલિબાનનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે…

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આજે પી.એમ મોદીની લીડરશિપમાં દેશ મજબૂત બની રહ્યો છે, શક્તિશાળી બની રહ્યો છે. તેમના રહેતા કોઈ પણ દેશ ભારત તરફ આંખ ઉઠાવીને ન જોઈ શકે. આજના સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાલિબાનના કારણે પરેશાન થઈ ગયા છે. પરંતુ તાલિબાન જાણે છે કે, જો તેણે ભારત તરફ મોઢું કર્યું તો એર સ્ટ્રાઈક […]

Continue Reading

શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે રૂપિયા  ૧૭ લાખ 50 હજારના ખર્ચે  નવિન બનેલ  ગ્રામ પંચાયત નું લોકાર્પણ કરાયું.

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ  શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે   17.50 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર તૈયાર થઇ જતા રવિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ  પ્રસંગે ઉપસ્થિત  તાલુકા પંચાયતના પ્રમુખ રયજી ભાઈ નાયક, ઉપ-પ્રમુખ ભારત સોલંકી ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપતસિંહ પટેલ, મહામંત્રી સંજય બારીયા , કિરીટ બારીયા, દિલીપભાઈ મહેરા, તાલુકા […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે કુવામાંથી પાંચ વરસના સિંહનો મૃતદેહ મળી આવ્યો…..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકામાં આવેલા નાગેશ્રી ગામમાં ખેડૂતની વાડીમાં ખુલ્લા કુવામાંથી 5 વર્ષ કરતા વધુ ઉંમરના સિંહ નો મૃતદેહ મળી આવ્યો. નાગેશ્રીના આગેવાનો દ્વારા તરત વનવિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી.. ખેડૂતના કુવામાંથી કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો હતો . પાણી ભરેલું હોવાને કારણે સિંહ પાણીમાં ડૂબી જવાના કારણે મોત […]

Continue Reading

શહેરા સહીત સમગ્ર જીલ્લામાં વધતી જતી મોઘવારીને લઈને દિવાળીનુ પર્વ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલ…

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા સહીત સમગ્ર જીલ્લામાં દિવાળી પર્વને લઈને વધતી જતી મોંઘવારીના કારણે આ પર્વ ક્યાક ફીકો બનતો જતો હોઈ તેમ લાગી રહ્યુ છે. જે રીતે ફરસાણના ભાવ તેમજ જીવનજરૂરિયાત સહીત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત ’વધારો થતો રહેતો હોવાથી દરેક ચીજવસ્તુઓના ભાવમાં પાંચથી દસ ટકા સુધીનો વધારો થયેલ હાલ જોવા મળી રહ્યો હતો. દિવાળી […]

Continue Reading

દિવાળીના સમયે બજારમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય તો કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે..

દિવાળી નજીક આવી રહી છે.અને લોકો બેદરકારીથી બહાર ફરી રહ્યા છે. અને સમજી રહ્યા છે ,કે કોરોના ગયો છે. પરંતુ હજુ મહામારી આપણી સાથે જ છે, જેથી જેને વેક્સિન લેવાની બાકી હોય તેઓ તાત્કાલિક લઈ લે અને બીજો ડોઝ બાકી હોય એ પણ લઇ લે. વેક્સિન લીધી હશે અને કોરોનાનો ચેપ લાગશે તો તમે ગંભીર […]

Continue Reading

દેશનો પહેલો કિસ્સો,સુરતમાં સૌથી નાનીવયના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન..

કતારગામમાં આવેલી રામપાર્ક સોસાયટીમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિકને ગત 27 ઓક્ટોબરના રોજ ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે ખાનગી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડો.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો […]

Continue Reading