હ્દય ધબકતુ બંધ થતા હ્દય ફરી ધબકતુ કરી ૧૦૮ ગિર સોમનાથ ની પ્રશંસનીય કામગીરી બજાવી..

રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ . ગિર ગઢડા ૧૦૮ ના કર્મચારીએ ૧ બાળક ને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી જીવ બચાવી ઉતમ કામગીરી કરીગિર સોમનાથ જિલ્લા ના ગિર ગઢડા તાલુકાના સણોસરી ગામના એક સગર્ભા મહિલા કિંજલબેન અજયભાઈ ની પ્રસુતિ ગિર ગઢડા સરકારી દવાખાને થયેલી પરંતુ તે બાળક ને શ્વાસ લેવામા તકલીફ થતા ગિર ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સ ને […]

Continue Reading

હિંમતનગર માં ઈદ-એ-મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા..જેમાં ગામ્ય પોલીસ સ્ટેશનના PSI શ્રીમતી.પી ડી ચૌધરી તેમજ સ્ટાફ તેમજ આજુબાજુના વિસ્તારના મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા..જેમાં આવનારા દિવસોમાં ઈદ-એ-મિલાદ તહેવાર હોવાથી સૌ નાગરીકો સરકારની ગાઈડલાઈન મુજબ અમલ કરશો તેમ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી.

Continue Reading

રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા રેલ રોકવા જતા જીલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોની રેલ્વે પોલીસ દ્વારા ઘરપકડ કરાઈ.

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક સરકાર આંદોલનને કચડીના શક્તા ખેડૂતોને કચડી નાખ્યા છે.જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા ભારત સરકાર દ્વારા જયારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે.ત્યાર થી દેશમાં ખેડૂતો આક્રમક બની દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે.પરંતુ સરકાર ખેડૂતોનું આંદોલનને કચડી ન શકી એટલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર […]

Continue Reading

માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી..

પૂર્વ PM મનમોહન સિંહની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા. માંડવિયાએ આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે ન્યૂઝ ચેનલો પર કેટલાક વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા, જેમાં મનમોહન સિંહ બેડ પર સૂતેલા દેખાય છે. અને તેમનાં પત્ની ગુરશરણ કૌર […]

Continue Reading

દેશભરમાં ચકચાર જગાવનારા ધર્માંતરણના કેસમાં યુપી એટીએસને આ મામલાના તાર ઈન્ટરનેશનલ રેકેટ સાથે જોડાયેલા હોવાના પૂરાવા…

પોલીસનુ કહેવુ છે કે, વડોદરા સ્થિત સલાહુદ્દીનની સંસ્થા અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઈન્ડિયન ઓરિજિનને પાંચ વર્ષમાં 28 કરોડ રૂપિયા મળ્યા હતા. જે તેણે ઉમર ગૌતમને આપ્યા હતા. ઉમર ગૌતમની પોતાની સંસ્થા ઈસ્લામિક દાવા સેન્ટરને 30 કરોડ રૂપિયાથી વધારે રકમ વિદેશથી મળી હતી. જ્યારે 22 કરોડ રૂપિયા કલીમની સંસ્થા અલ હસન એજ્યુકેશન સોસાયટીને મોકલવામાં આવ્યા […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસનું હાઈકમાન્ડમાં પણ વર્ચસ્વ ઘટ્યું,

ગુજરાતમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ નેતા વિનાની કોંગ્રેસ થઈ ગઈ હોવાનું ખુદ કોંગ્રેસના કેટલાક નેતાઓ માની રહ્યા છે. અહેમદ પટેલના નિધન બાદ હાઈકમાન્ડમાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારૂ હવે કોઈ રહ્યું નથી.કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિત જિલ્લાઓ અને તાલુકાઓમાં સંગઠનના ઠેકાણાં નથી. ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે. આ નેતાઓને […]

Continue Reading

અમદાવાદના કોફીબારમાં 500થી વધુ લોકો ગરબા રમતા મળી આવ્યા,પોલીસ જાહેર નામા ભંગ બદલ પોલીસે ત્રણ આયોજકો સામે ગુનો નોંધ્યો.

સરકારની ગાઈડલાઈન મુજબ શેરી કે સોસાયટીમાં ગરબાની જ પરમિશન અને 400 લોકોની જ મર્યાદા હોવા છતાં એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલથી શીલજ સર્કલ વચ્ચે આવેલા ગ્રેસ કોફી કો. કોફીબારના માલિકોએ ગરબાનું આયોજન કર્યું હોવાની માહિતી સોલા પોલીસને મળી હતી. જેથી સોલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.જે રાણા અને ટીમ ફોફીબાર પર પહોંચી ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં […]

Continue Reading

માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા શસ્ત્ર પુજનનુ આયોજન કરાયુ હતું.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ અસત્ય પર સત્યની જીત તેમજ અધર્મ પર ધર્મની જીત ના પ્રતિક રુપે ઉજવવામાં આવતા દશેરા મહાપર્વના દિવસે શસ્ત્ર પુજાનુ વિશેષ મહત્વ છે. ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ દશેરા મહાપર્વ નિમિતે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા શ્રીભવાની માતાજી ના મંદિરના સાંનિધ્યમાં જાહેર શસ્ત્ર પુજનનુ આયોજન કરવામા આવ્યુ હતું.વિશ્વ […]

Continue Reading

માંગરોળ ભાવની મંદિર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કરાયું શસ્ત્ર પુજન

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ દરબાર ગઢ ભવાની મંદિર ખાતે તાલુકા ભરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા શસ્ત્ર પૂજા શાસ્ત્રક વિધિ દ્વારા ક્ષત્રિય સમાજને સોભાવતી તરવાલ સહિતના હથિયાર ની વિધિવત પૂજન કરી રેલી સ્વરૂપે માંગરોળ દરબાર ગઢ ભવાની મંદિર થી ઢોલ બેન્ડ ના તાલ સાથે વાજતે ગાજતે લીમડા ચોક ખાતે આવતા વિશ્વ હિન્દુ પરિસદ […]

Continue Reading

હિંમતનગર તાલુકાના લિખિ ગામે સરસ્વતી ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કુ.કૌશલ્યા કુંવરબા(પ્રદેશ ઉપાધ્યક્ષ) અને અતિથિ વિશેષ રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા..લિખિ ગામના સરપંચને ગ્રામજનો અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધોરણ1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ અને ગામના અન્ય ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓનું શિલ્ડ આપી સન્માન કરવામા આવ્યું હતું..આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરસ્વતી ગ્રુપે ખૂબ જ […]

Continue Reading