કાલોલ વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત ચોથીવાર વિજેતા બનતા જિજ્ઞેષ જોષી
કાલોલ બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે આ વર્ષે વકીલમંડળની ચૂંટણી રસાકસીપુર્ણ માહોલની બની હતી. શુક્રવારે યોજાયેલા મતદાનમાં કુલ ૮૫ વકીલોએ મતદાન કર્યું હતું . સાંજે પરિણામ જાહેર કરવામાં આવેલા મતગણતરીના પરિણામોને અંતે મુખ્ય પ્રમુખ પદની રસાકસી ભરી ચૂંટણીમાં જીજ્ઞેશકુમાર બી. જોશીને ૪૮ -મતો મળ્યા હતા. અને તેમના પ્રતિસ્પર્ધી એડવોકેટ રાજેશભાઈ બી પરમાર ૩૭ […]
Continue Reading