PM મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું, ઓમિક્રોનના ખતરાને લઈ ડરવાની જરુર નથી, 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન અપાશે

પંચમહાલ મીરર ડેસ્ક. દેશમાં એક લાખથી વધુ ICU બેડ, 100 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ. વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધતા તેમને કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે. PMએ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી તેમ જણાવી કહ્યું કે લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ થી નારેશ્વર પદયાત્રા સંધ રવાના.

પ્રતિનિધિ, યોગેશ પંચાલ ,કવાંટ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં થી કવાટ થી નારેશ્વર પદયાત્રા સંધ રવાના થયોકવાંટ નગરમાં અવધૂત પરિવાર દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી પગ યાત્રા સંઘ નીકળે છે ૧૯૯૬ થી કવાટ થી નારેશ્વર પગપાળા નું આયોજન કવાટ અવધૂત પરિવારના વડીલ સતિષભાઈ શ્રોફ વિનુભાઈ પંચોલી વિનુ મામા રાજુભાઈ સોની અને સમસ્ત અવધૂત પરિવાર ના સભ્યો દ્વારા […]

Continue Reading
panchmahal mirror

કાલોલ વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત ચોથીવાર વિજેતા બનતા જિજ્ઞેષ જોષી

કાલોલ બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે આ વર્ષે વકીલમંડળની ચૂંટણી રસાકસીપુર્ણ માહોલની બની હતી. શુક્રવારે યોજાયેલા મતદાનમાં કુલ ૮૫ વકીલોએ મતદાન કર્યું હતું . સાંજે પરિણામ જાહેર કરવામાં આવેલા મતગણતરીના પરિણામોને અંતે મુખ્ય પ્રમુખ પદની રસાકસી ભરી ચૂંટણીમાં જીજ્ઞેશકુમાર બી. જોશીને ૪૮ -મતો મળ્યા હતા. અને તેમના પ્રતિસ્પર્ધી એડવોકેટ રાજેશભાઈ બી પરમાર ૩૭ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આવેલ ઘોઘંબા તાલુકાની જીવતા બોંબ સમાન ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની માં ભયંકર વિસ્ફોટ

ઝેરી ગેસનું ઉત્પાદન કરતી G F L કંપનીમાં ધડાકો થતા અનેક લોકોના જીવ ગયા હોવાની ચર્ચાઓ…જીવંત બૉમ્બ સમાન ગુજરાત ફ્લોરો કંપનીમાં મહાકાય વિસ્ફોટ થતા 25 કી મી સુધી આવાજ ગુંજી ઉઠ્યો..G F L મા અચાનક ડધાકો તથા ઘોઘંબા સહિત આજુબાજુના ગામોમાં રહેતા લોકો ગભરાટનો માહોલ… પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના રણજીત […]

Continue Reading

વડોદરા : પાર્થ ગોહિલે સંગીતની દુનિયામાં સંસ્કારી નગરી વડોદરા નું નામ રોશન કર્યું

વડોદરા આમ તો કલાનગરી કહેવાય વડોદરા વર્ષો થી પોતાના દામન માં થી અદભુત ટેલેન્ટ ધરાવતા કલાકારો ને દુનિયા ને આપતું આવ્યું છે તેવામાં તે કલાકારો પણ પોતાના ટેલેન્ટ ના આધારે દેશ અને વિદેશમાં તેમનું નામ કર્યું છે ત્યારે વડોદરા શહેર ના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા તેવાજ એક તારલા (પાર્થ) એ સંગીત ક્ષેત્રે પોતાનું અને સમગ્ર […]

Continue Reading