દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિને લઇને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી,

દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર થઇ જતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના આંગણે કોરોના 100 વેક્સિન ડોઝની રાષ્ટ્રીય સિદ્ધિ નિમિત્તે આરોગ્ય પરિવારે ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી.નર્સિંગ સ્ટાફના પલ્લવી પરમાર અને સપના શાહ પહેલા દિવસથી રસી મૂકવાની સેવા આપી રહ્યાં […]

Continue Reading

કેશોદ તાલુકામાં આગોતરી મગફળીની મોસમમાં વ્યસ્ત ખેડુતો વ્યસ્ત.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકામાં નવરાત્રીના દિવસોથી ધીરેધીરે મગફળીની મોસમ શરૂ થતાં ખેડુતો ખેતી કામમાં વ્યસ્ત જોવા મળે છે. આગોતરી મગફળી તથા ટુકી મુદતની મગફળીના પાકની મુદત પુર્ણ થતા ખેડુતો દ્વારા મગફળી ઉપાડવાની કામગીરી કરી રહયા છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં ઓપનેર દ્વારા મગફળી કાઢવામાં આવી રહી છે. ખેતીની મોસમ સમયે પુરતા મજુર મળી […]

Continue Reading

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સહીત એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

રીપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, સાબરકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે આપેલી સુચના અન્વયે એમ.ડી.ચંપાવત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.પી.રાવ, એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા આ.હે.કો. સનતકુમાર તથા આ.પો.કો વિજયભાઇ તથા આ.પો.કો પ્રકાશભાઇ તથા અ.પો.કો. વિજયસિંહ તથા […]

Continue Reading

કેશોદના કોયલાણા આદર્શ વિદ્યા મંદિર શાળાની વિદ્યાર્થિનીઓએ કબડ્ડીમાં જીલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ શાળાકીય રમોત્સવ જીલ્લા કક્ષાની અંડર 19 કબડ્ડીમાં આદર્શ વિદ્યા મંદિર કોયલાણાની બહેનો જિલ્લામાં પ્રથમ નંબર લાવતા શાળા પરિવાર સાથે કેશોદ તાલુકાનું ગૌરવ વધાર્યું.કેશોદ તાલુકાના કોયલાણા ગામે આવેલી આદર્શ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કારકિર્દી સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. આદર્શ વિદ્યા મંદિર કોયલાણાને ૨૦૨૦ માં જુનાગઢ ગ્રામ્યમાં […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કર્મયોગીએ પ્રવાસીનું ખોવાયેલ ૨ તોલા વજનનું સોનાનું મંગળસુત્ર પરત કર્યુ.

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા સમયસુચકતા વાપરીને ટિકિટીંગ શાખાનાં કર્મયોગી સૌરભ તડવીએ તમામ હેલ્પડેસ્ક પર જાણ કરી મંગળસુત્ર પરત કર્યુ .સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે. અને તેમાં ફરજ બનાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિ:સંદેહ સિંહફાળો રહ્યો છે.અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે. અથવા પડી […]

Continue Reading

-ઇડર શહેરમાં સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના મહામારી વચ્ચે ઇદે મિલાદ પર્વની મુસ્લિમ સમાજે સાદગીથી ઉજવણી કરી

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માહીઉર લબી નાં પહેલા ચાંદે ઇડર શહેરમાં મન્સૂરી મઝીદ ટાવર રોડ ભૂતિયા પુલ મોટા કસબા પાંચ હાટડીયા અને મદની સોસાયટી તથા મુસ્લિમ બિરાદરોનાં ધરે ધરે ગલી મહોલ્લાઓ રોષનીથી જગમગી ઉઠ્યા હતા..ઇદે મિલાદ પર્વ પર મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢી ઇદે મિલાદની […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા આજે ચરણી શેરીમાં પ્રવેશ થતા હનુમાનજી મંદિર પાસે બ્લોક પેવિંગ રોડનું કામ ચાલુ કરવામાંઆવ્યું

.રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થતા 15 માં નાણાં પંચ યોજનાના વિકાસના કામો વર્ષ 2021 થી ઓનલાઈન કામો કરવાનું જણાવ્યું છે. ત્યારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 15 મુ નાણાપંચના ઓનલાઈન કામો કરવાની શરૂઆત એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા કરી છે.આજે ટેકનોલોજીનો યુગ છે.ત્યારે મોટા ભાગના કામો ઓનલાઈન થતા જોવા મળી રહ્યા છે.આજે […]

Continue Reading

ખેડા જિલ્લાના મહુધા પંથકમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અજાણ્યા ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકનું સ્થળ પર બે વ્યક્તિનાં નડિયાદ સિવિલમાં અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કાર ચાલક અને અન્ય એક નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની એક જ પરિવારના સગાંસંબંધીઓ […]

Continue Reading

અફઘાનિસ્તાન: તાલિબાને આત્મઘાતી હુમલાખોરોને ઈસ્લામના ‘હીરો’ ગણાવ્ય.

તાલિબાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા સઈદ ખોસ્તીએ ટ્વિટમાં લખ્યું હતું કે, કાર્યકારી આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ અનેક ડઝન આત્મઘાતી હુમલાખોરોના પરિવારજનોને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ખોસ્તીએ ટ્વિટમાં લખ્યું હતું કે, હક્કાનીએ આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા ફાઈટર્સને ‘શહીદ અને ફિદાયીન’ ગણાવીને તેમની પ્રશંસા કરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યાને હજુ 2 મહિના જ થયા છે. અને […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

કુશીનગર એક આતંરરાષ્ટ્રીય બૌદ્ધ તીર્થસ્થળ છે. જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ઉદ્ઘાટનના અવસર પર ત્યાં શ્રીલંકાના કોલંબો ખાતેથી આવેલું વિમાન ઉતર્યું હતું. જેમાં 100થી વધારે બૌદ્ધ ભિક્ષુઓ સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત બૌદ્ધ સમાજની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું […]

Continue Reading