અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક હોટેલ ઈન હોટલ પાસે ટ્રક અને ટુ વ્હીલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો…..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ટુ વ્હીલમાં સવાર બે વ્યક્તિઓ ટ્રક નીચે આવી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત ,બીજા ઈસમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે પ્રથમ સારવાર માટે રાજુલા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા….જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદના લુણસાપુર ગામના રહેવાસી અરવિંદ અજા ભાઈ જાદવ ઉંમર વર્ષ 18 ને ગંભીર ઈજાઓ થવા પામી છે.ગોપાલ ટીડાભાઈ જાદવ […]

Continue Reading

કેશોદ યુનિટના હોમગાર્ડ જવાન રાજ્ય કક્ષાની તાલીમ કેમ્પમાં તૃતિય સ્થાન મેળવતાં મેડલ અને પ્રમાણપત્ર મળ્યાં..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હોમગાર્ડ જવાન વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદ ખાતે “19”જિલ્લાનાના પાંચ-પાંચ હોમગાર્ડ જવાનો તાલીમ અર્થે ગયા હતા. ત્યાં તાલીમ દરમિયાન ફાયરીંગ, પરેડ જેવી અલગ- અલગ રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢ જિલ્લાના કેશોદ યુનિટના જે.એમ.બડવાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી જુનાગઢ જિલ્લાનું તેમજ કેશોદ હોમગાર્ડ યુનિટનું ગૌરવ […]

Continue Reading

પ્રાંચી મુકામે સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શૈક્ષણિક અધિવેશન અને નિવૃતિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થી તાલાલા તાલુકા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ અતિથિ વિશેષ તરીકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ જોષી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ કોષાધ્યક્ષ રામસિભાઈ પંપાણીયા , ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી રાજુભાઈ ભેડા તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વજેસિંહભાઈ ચુડાસમા […]

Continue Reading

કેશોદના બાળકોએ માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ નાના બાળકોમાં પણ સેવાભાવની અનોખી પ્રેરણા જોવા મળી છે. કેશોદની જુની શાક માર્કેટ પીર ગુંદીવિસ્તારમાં રહેતા બાર જેટલા બાળકોએ નક્કી કર્યું હતું, કે આગામી દિવાળી તહેવાર નિમિત્તે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો પણ મીઠાઈ ફરસાણ સાથે દિવાળીની ઉજવણી કરે તે માટે નાના બાળકોએ આજુબાજુના વિસ્તારોમાંથી બિન ઉપયોગી છાપાની પસ્તી એકત્ર કરી તેનું વેચાણ […]

Continue Reading

આજ રોજ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત દેશના યશસ્વી પ્રધાનમન્ત્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘ મન કી બાત ‘ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો..

અંકુર ઋષી રાજપીપળા નર્મદા આ મન કી બાત કાર્યક્રમ દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના ઉર્જાવાન અને ઓજસ્વી વક્તવ્ય દ્વારા ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં એક હેલ્થ વર્કર શ્રીમતી પૂનમ નૌટિયાલ જી તથા તેમની સમગ્ર ટીમે સંકલ્પ કરેલ કે એક પણ વ્યક્તિ કોરોના વેક્સિનના ડોઝ વગર બાકાત રહશે નહિ તથા ૧૦૦ % ટકા રસીકરણ અભિયાન પૂર્ણ કરવામાં […]

Continue Reading

દિવાળી પર્વ અગાઉ અમદાવાદમાં ફટાકડાંના વેચાણ માટે ૧૫૦ અરજીઓને મંજુરી…

અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરતા આ વર્ષે ફટાકડાં વેચવા માટે ફાયર વિભાગ પાસે મંજુરી માંગતી ૨૫૦ જેટલી સિઝનલ અને કાયમી વેચાણ કરનારા વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની મળેલી પ્રતિક્રીયા મુજબ, સાત ઝોન પૈકી પૂર્વ ઝોનમાં છ અરજી, પશ્ચિમ ઝોનમાં ૩૫ અરજી, દક્ષિણ ઝોનમાં ૨૧ અરજીઓ મંજુર કરવામાં આવી છે.ઉપરાંત […]

Continue Reading

NCP નેતા નવાબ મલિકે NCB વિરુદ્ધ જ આરોપો મૂક્યા..

મહારાષ્ટના નેતા છગન ભુજબળે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ભાજપને ટાર્ગેટ કર્યું છે. NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના વધુ એક નેતાએ ભાજપને આડેહાથ લઈને કહ્યું હતું કે જો બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સને બુરું (ખાંડનો પાવડર) માની લેવામાં આવશે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખનો દીકરો આર્યન હાલમાં જેલમાં બંધ છે.NCP નેતા નવાબ મલિકે NCB […]

Continue Reading

વડાપ્રધાનનું મન કી બાતમાં સંબોધન:PM મોદીએ દેશવાશીઓને કર્યું સંબોધન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું જાણતો હતો કે આપણા હેલ્થકેર કામદારો દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે ઈનોવેશન સાથે પોતાના દ્રઢ નિશ્ચય સાથે માનવતાની સેવાનું નવું ધોરણ સ્થાપિત કર્યું. તેમણે તમામ પડકારોને પાર કરીને સુરક્ષા કવચ આપ્યું. અનેકપ્રેરણાદાયી ઉદાહરણો આપણી સમક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં 82માં […]

Continue Reading

લાંબા સમય બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ રહી છે..

દેશભરમાં નાગરિકોમાં ઉત્સાહ છે. લોકોએ અગાઉથી જ મેચ માટે તૈયારી કરી છે. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ મેચ જોવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે.અમદાવાદમાં આવેલા PVRના ૩ થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે. થલતેજના એક્રોપોલિસ, રાણીપના આર્વેદ ટ્રાન્સ કયુબ પ્લાઝા અને મોટેરા PVRમાં ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. સાંજે 7 વાગે મેચ […]

Continue Reading

શહેરાના આંબાજટી ગામ ખાતે ગૌચર જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન મામલે ખાણ ખનીજ વિભાગે રાજેશ ઉર્ફે લાલા ભરવાડ ને રૂપિયા 58 લાખ કરતા વધુ નો દંડ ફટકારવામાં આવ્યો……

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ શહેરાના  આંબાજટી ગામના પટેલ ફળિયાની નજીકમા આવેલી ગૌચર જમીનમાંથી  17,273 મેટ્રિક ટન  રેતીનુ ગેરકાયદેસર ખનન મામલે રાજેશ ઉર્ફે લાલા ભરવાડને ખાણ ખનીજ વિભાગે રૂપિયા 58 લાખ કરતા વધુ નો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે કુણ નદીમાં થયેલી રેતી ખનનને લઈને પણ ખાણ ખનીજ વિભાગ તપાસ કરશે…શહેરા તાલુકાના  […]

Continue Reading