જામીન મળ્યા બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવી ગયા, પરંતુ હાઈકોર્ટે તેમને તમામ શરતની સાથે જામીન આપ્યા છે…

જામીન મળ્યા બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવી ગયા હોય, પરંતુ હાઈકોર્ટે તેમને તમામ શરતની સાથે જામીન આપ્યા છે…આર્યન ખાન પર હશે આ પ્રતિબંધ કોર્ટની અનુમતિ વિના દેશમાંથી બહાર જઈ શકશે નહીં પાસપોર્ટને સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટને સોંપવો પડશે આર્યન આ પ્રકારના ગુનામાં બીજીવાર સામેલ થશે નહીં કેસમાં તપાસ અધિકારીની જાણકારી વિના મુંબઈથી બહાર જઈ શકશે […]

Continue Reading

નર્મદા જિલ્લાના જીતનગર ખાતે આવેલા જિલ્લા જેલ, રાજપીપલામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત માનસિક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા જિલ્લા જેલ ના ઇન્ચાર્જ સુપરિન્ટેડેન્ટ એલ. એમ. બારમેરા અને સિવિલ હોસ્પિટલ, રાજપીપલાના મનોચિકિત્સક વર્ગ 1 ડો. પ્રશાંત જરીવાલા દ્વારા આયોજિત આ કેમ્પ 28 ઓક્ટોબર 2021 ના રોજ રાખવામાં આવ્યો હતો, જેમાં જેલના બંદીવાનો ઉપરાંત જેલ સ્ટાફ એ પણ લાભ લીધો. હતો.આ કાર્યક્રમમાં કેદ હેઠળ બંદીવાનોમાં થતી વિવિધ માનસિક સમસ્યાઓ, જેલના […]

Continue Reading

માંગરોળ દિવાળીના તહેવારને અનુસનધાને પોલીસ દ્વારા પેટ્રોલિગ હાથ ધર્યુ…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ ગાંધીચોક લીમડાચોક ચાર ચોક જેલજાપા સહિતનાના જાહેર માર્ગો પર પેટ્રોલિગ કરવામા આવ્યું હતું.માંગરોળ પોલીસ વિભાગ દ્રારા દિવાળી તહેવાર અનુસંધાન પેટ્રોલીગ શરુ કરાયું, ફટાકડા સ્ટોલ ઉપર ચાઈનીઝ ફટાકડા બાબતે પી એસ આઈ ચાવડ ટીમે દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.અને શહેરની ટ્રાફીક તેમજ વાહન ચેકીંગ પણ હાથ ધર્યું, દિવાળી બેસતા વર્ષની તહેવારની […]

Continue Reading

દિવાળી નિમિત્તે અયોધ્યાના સાકેત ભૂષણ શ્રીરામ પીઠમાં કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા દીવડા તૈયાર કરવામાં આવ્યા..

મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાલ ભારત સંસ્થાના સામૂહિક પ્રયત્નથી કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા રામપંથ આશ્રમમાં ગાયના છાણ અને માટીમાંથી એ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાજનીન અંસારીએ કહ્યું હતું કે અધર્મી રાવણની હિંસાથી વિશ્વને મુક્ત કરાવ્યા બાદ શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા તો ઘરે ઘરે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. પ્રત્યેક […]

Continue Reading

28 દિવસ બાદ આર્યન ખાન મન્નત આવ્યો, ઘરની બહાર ચાહકોએ ઢોલ વગાડીને સ્વાગત કર્યું..

આજે પરોઢિયે 5:30 વાગ્યે આર્થર રોડ જેલની જામીન પેટી ખૂલી હતી. ત્યાર બાદ આર્યન ખાનની જામીનના કાગળ જેલની અંદર પહોંચ્યા હતા. અને ત્રણથી ચાર કલાકની અંદર જામીનની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. 28 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવ્યો છે. આજે, 30 ઓક્ટોબરે સવારે 11 વાગે તે જેલમાંથી બહાર આવ્યો હતો. શાહરુખે પોતાના બોડીગાર્ડ […]

Continue Reading

શહેરામાં કોંગ્રેસ અગ્રણી અને યુવાનોએ મા ભોમની રક્ષા કાજે શહીદ થયેલા વીરજવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

રિપોર્ટર : પાર્થિવ દરજી પંચમહાલ દેશની રક્ષા કાજે સરહદ પર પરિવારથી દુર રહેતો જવાન પોતાના પ્રાણની આહુતિ આપી દેતા ખચકાતો નથી.આંતકવાદી હુમલા હોય કે કુદરતી આફત દેશનો વીર જવાન જાનની બાજી લગાવી દે છે.જમ્મુ કાશ્મીરમાં થતા આંતકવાદી હુમલાઓ સામે દેશના બહાદુર જવાનો મૂકાબલો કરીને ત્રાસવાદીઓને ઠાર કરે છે.હાલમા કપડવંજ તાલુકાના વીર જવાન હરીશસિંહ પરમાર જમ્મુ […]

Continue Reading

રાજ્યના IASમાં અંતે બદલીનો ઘાણવો….

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા 10 IAS ઓફિસરની બદલી કરાઈ….. મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ….. મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો.. JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ…… મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ…. અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં CV સોમની પણ બદલી કરાઇ…. બોટાદના કલેક્ટરનું પણ ટ્રાન્સફર… તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર…. બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર…

Continue Reading