ગુજરાતમાં દિવાળીના તહેવારમાં અકસ્માતોના કેસો વધે છે..

દિવાળીના તહેવારમાં અકસ્માતો, શ્વાસની તકલીફો અને અન્ય બિમારીઓના કેસો વધુ પ્રમાણમાં નોંધાતા હોય છે. જેમાં સામાન્ય દિવસો કરતાં દિવાળીમાં 79 ટકા, બેસતા વર્ષના દિવસે 86 ટકા અને સૌથી વધુ ભાઈ બીજના દિવસે 152 ટકા જેટલા અકસ્માતના કેસો નોંધાય છે. રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં ઈમર્જન્સી કેસો વધુ પ્રમાણમાં નોંધાય છે. સામાન્ય રીતે અકસ્માત, દાઝી […]

Continue Reading

આર્યન જેલમાંથી બહાર આવશે LIVE:શાહરુખ ખાન મન્નતમાંથી નીકળ્યો..

આર્યન ખાનને સાંજે છ વાગે ડિનર સમયે જામીન મળી ગયા હોવાની વાત કહેવામાં આવી હતી. આર્યન ખાન બેરકમાં કેટલાક કેદીઓ સાથે વાત કરતો હતો. જામીન મળી ગયા બાદ તે કેદીઓ પાસે આવ્યો હતો અને પરિવારને આર્થિક મદદ કરવાની તથા કેસમાં હેલ્પ કરવાનું વચન આપ્યું હતું. આર્યન આખી રાત સૂઈ શક્યો નહોતો. તે પડખાં ફેરવતો રહ્યો […]

Continue Reading

કેશોદ નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા ૧૪ ડીપાર્ટમેન્ટો દ્વારા ૫૬ પ્રકારની કામગીરી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી જેનો લોકોએ લાભ લીધો હતોગુજરાત સરકાર દ્વારા લોકોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સેવા સેતુ કાર્યક્રમ યોજાઇ રહયા છે. ત્યારે કેશોદ નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમના શુભારંભે કેશોદના ધારાસભ્ય અને […]

Continue Reading

આજરોજ રાજપીપળા ખાતે સંતોષ ચાર રોડ પર રાધા કૃષ્ણ ટ્રેડર્સની બાજુમાં આવેલ ગોડાઉનમાં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળી..

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ઼ પીપળા આજરોજ રાજપીપળા ખાતે સંતોષ ચાર રોડ પર રાધા કૃષ્ણ ટ્રેડર્સની બાજુમાં આવેલ ગોડાઉનમાં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળીઆગની જ્વાળાઓએ આ કમ્પાઉન્ડને આગની લપેટમા લીધું હતું.અને જોતજોતામાં ઓફિસ ગોડાઉન આગની લપેટમા આવી જતા ઓફિસ અને ગોડાઉન બળીને ભસ્મિભૂત થઈ ગયું હતું.આગ લાગતા બાજુમાં જ વડનું તોતિંગ ઝાડ પણ આગની […]

Continue Reading

રાજ્ય સરકારનું ફટાકડા અંગે જાહેરનામું….

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા રાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે…. નવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે…. ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ…. વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ…. લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ કરી શકશે ફટાકડા….. જાહેર સ્થળો પર ફટાકડા નહી ફોડી શકાય…

Continue Reading

ભરૂચમાં ગેસ પુરાવતી વખતે CNG કારમાં બ્લાસ્ટ..

દિવાળીના તહેવારો ટાણે ભરૂચમાં આગ લાગવાની, અકસ્માતો અને ધડાકાઓની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી બની રહી છે. થોડા દિવસ પહેલાં હાઇવે પર અંકલેશ્વર ટોલ પ્લાઝા નજીક બર્નિંગ બસની ઘટના બાદ બુધવારે રાતે CNG કારની ટાંકી ફાટી હતી, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.દિવાળીના તહેવારોની હજી શરૂઆત નથી થઈ ત્યાં ભરૂચમાં આગ અને ધૂમધડકાની ઘટનાઓ શરૂ થઈ […]

Continue Reading

કેશોદના હમીરભાઈ ચુડાસમા નિવૃત થતાં રાજકીય સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં ડીજેના સથવારે દેશ ભક્તિના ગીતો સાથે રાધે માર્બલ રોડથી નિવૃત ફૌજીના ઘર સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદમાં રહેતા હમીરભાઈ કરશનભાઈ ચુડાસમા જેઓ ફૌજી તરીકે સતર વર્ષ દેશ સેવા કરી ફરજ નિવૃત થતાં કેશોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના મેણેજ ગામના મુળ વતની હાલ કેશોદમાં રહેતા હમીરભાઈ કરશનભાઈ ચુડાસમાએ ગોવા ખાતે ૨૦૦૧ માં ટ્રેનીંગ પુર્ણ કરી ૨૦૦૨માં અંબાલા પંજાબ ખાતે પ્રથમ પોસ્ટીંગ બાદ ૨૦૦૫ માં […]

Continue Reading

પંચમહાલમાં શહેરા તાલુકાના જૂની સુરેલી ગામે આડા સંબંધને લઇને એક પુત્ર એ ૮૫ વર્ષીય પોતાના સગા પિતા ને લોખંડનો સળીયો મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલમાં એક એવો બનાવ બન્યો કે પોતાના પુત્ર ની પત્ની સાથે આડા સંબંધ હોવાને લઈને એક પુત્ર એ પોતાના સગા પિતા ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની વિગત એવી છે કે શહેરા તાલુકાના જૂની સુરેલી ગામના પટેલ ફળિયામાં રહેતા રયજીભાઈ શંકરભાઈ પટેલ પોતાના પુત્ર રાયસિંગ ના પરિવાર સાથે રહે છે. 85 […]

Continue Reading

ઈકબાલગઢ હાઇવે પર ઘટના ઘટી….

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા અજાણ્યા વાહન ચાલકે લીધા અગિયાર પશુઓને અડફેટે ૭ પશુઓ ના મોત …. ૧૧ જેટલા પશુઓ રોડ પરથી પસાર થઈ રહયા હતા. તે દરમિયાન ઈકબાલગઢ દર્શન હોટલ ની બાજુમાં અજાણ્યા વાહનની ટકકરે ૭ પશુઓના મોત …. ૭ પશુઓના મોત થતા લોકોમાં દોડધામ મચી…. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી….

Continue Reading