માંગરોળ હવામાં ફાયરિંગ કરવાના ત્રીજા આરોપીની પોલીસે કરી ધડપકડ .

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળમાં ગત તારીખ 12/10 ના રોજ રાત્રીના સમયે માંગરોળ ખાતે અજાણ્યા ઈસમો દ્વારા હવામાં ફાયરીંગ કરવા બાબતે માંગરોળ પોલીસે ગુનો નોંધ્યો , જેમાં ત્રીજા આરોપીને પણ પોલીસ દ્વારા દબોચી લીધો..અગાઉ દાખલ થયેલા આ ફાયરીંગ પ્રકરણના ગુનામાં માંગરોળ પોલીસને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રાવીતેજા વાસમશેટ્ટીની સૂચના અને dysp માંગરોળ પુરોહિતના માર્ગદર્શન હેઠળ […]

Continue Reading

કેશોદના વોર્ડ નંબર સાતમાં પેવર રીપેરીંગ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ અતિવૃષ્ટિ વરસાદના કારણે ખરાબ થયેલા રોડ રીપેરીંગ કરવા માટે સરકાર દ્વારા કેશોદ નગર પાલિકાને સાંઈઠ લાખની ગ્રાંટ ફાળવવામાં આવેલી તે કામ અંતર્ગત વોર્ડ નંબર સાતમાં પેવર રીપેરીંગ ખાત મુહૂર્ત કરવામાં આવ્યુંહાલના વર્ષે વધુ વરસાદના કારણે અતિવૃષ્ટિ થતાં શહેરના અનેક વિસ્તારોમાં રોડનું ધોવાણ થતાં બિસ્માર રોડ રસ્તાઓ રીપેરીંગ માટે સરકાર દ્વારા કેશોદ […]

Continue Reading

કેશોદના શ્રીરાજપુત કરણી સેનાએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ હાલમાં સમગ્ર રાજયમાં ગુજરાત પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મુદે અનેક જીલ્લા તાલુકા મથકોએ આવેદનપત્રો અપાઈ રહયા છે. ત્યારે કેશોદ તાલુકા શ્રીરાજપુત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગૃહમંત્રી અને જીલ્લા કલેકટરને રજુઆત સાથે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અને અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે. જેમાં સુધારો […]

Continue Reading

દિવાળી વેકેશન મોંઘું પડશે:ટૂર પેકેજ કરતાં હવાઇ સફર મોંઘી…

નવભારત હોલિડેના સંચાલક રોહિત ઠક્કરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે કોવિડના કિસ્સા ઓછા થયા બાદ પ્રવાસન ક્ષેત્રે સકારાત્મક વાતાવરણ જોવા મળશે તેવી આશા હતી. પરંતુ પરિસ્થિતિ અલગ જ જોવા મળી રહી છે, કારણ કે જે ટૂર પેકેજનું સાત દિવસનું ભાડું હોય છે, તેના કરતાં એર ટિકિટનો ભાવ ડબલ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો […]

Continue Reading

માંગરોળ કરણી સેના અને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ગ્રેડ પે મુદ્દે પોલીસ આંદોલન ટેકામાં આવેદનપત્ર પાઠવ્યું..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ ગુજરાત પોલીસ કર્મચારીઓ ના ગ્રેડ પે.મુદ્દે ચાલતા આંદોલનના ટેકામાં આજે કરણી સેના અને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.. અને જણાવામાં આવ્યું કે ગુજરાત પોલીસ કર્મચારીઓને મળતા ગ્રેડ-પે અન્ય રાજ્યની સરખામણીમાં ઓછા હોય જેમાં સુધારો કરી ગુજરાત પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પેમાં વધારો કરવા અને પોલીસ કર્મચારીઓ ની ફરજનો સમય […]

Continue Reading

અકસ્માત :જમ્મુ-કાશ્મીરના ડોડામાં મોટી દુર્ઘટના ઘટી..

થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામા 8 લોકોના મૃત્યુ થયા છે. અને ઘણા લોકો ઘાયલ છે. ઘટના સ્થળે હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે મેં ડોડાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વિકાસ શર્મા સાથે વાત કરી છે. ઘાયલોને GMC ડોડા ખસેડવામાં આવી રહ્યાં છે. જે પ્રકારની […]

Continue Reading

કળિયુગી પુત્ર એ પોતાના ૮૫ વર્ષીય પિતાની કરી હત્યા..

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરાના જૂની સુરેલી ગામ ખાતે બની ઘટના.. 85 વર્ષીય રયજી પટેલ ની તેનાજ 50 વર્ષીય પુત્ર રાયસીંગ હત્યા કરી.. કળિયુગી પુત્રએ પોતાની પત્ની સાથે પિતાના આડા સબંધ હોવાની શંકાએ લોખંડનો સળિયો મારી કરી હત્યા. કળિયુગી પુત્ર ને પોલીસ એ પકડી પાડવાના ચક્રો ગતીમાન કર્યા.. પોલીસ મથક ખાતે નોધાઇ રહી છે પિતા […]

Continue Reading