મોનજીનીસ બેકરી ના પફ માં અખાદ્ય પ્રદાર્થ નીકળતા હોબાળો…

સમગ્ર મામલો ફૂડ એન્ડ ડ્રગ માં પહોંચ્યો..!!!નામ બડે દર્શન છોટે.. હાલ કોરોના , ડેન્યુ જેવી બીમારીઓ નો રાફડો ફાટ્યો છે તેવા માં મોનજીનીસ કંપની બેકરી પ્રોડક્ટ m માં વારંવાર સવાલો ઉઠ્યા છતાં તંત્ર મૌન .. Editor  / Owner Dharmesh Vinubhai Panchal7572999799 panchmahal_mirror. Gujarat_Nation. સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો… પંચમહાલ – દાહોદ – મહીસાગર […]

Continue Reading

કેશોદ તાલુકા તલાટી કમ મંત્રી યુનિયન હોદેદારોની વરણી કરવામાં આવી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકા તલાટી કમ મંત્રી યુનિયનની વરણી માટે મીટીંગ યોજાઈ હતી.જેમાં સર્વાનુમતે કેશોદ તાલુકા તલાટી કમ મંત્રી યુનિયનના હોદ્દેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી કેશોદ તાલુકા તલાટી કમ મંત્રી યુનિયન પ્રમુખ તરીકે સતત ચોથી વખત મુકેશભાઈ વિરડાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપ પ્રમુખ તરીકે એમ. […]

Continue Reading

શહેરા તાલુકાના ખાંટ ના મુવાડા ગામ ખાતે કુણ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ખનીજ માફીયાઓ દ્વારા કરવામાં આવી રહયુ છે.

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના બાહી ગામ પાસે આવેલા ખાંટના મુવાડા ગામ ખાતે આવેલી કુણ નદી માંથી પાછલા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ દ્વારા તંત્રના કોઈ પણ ડર વગર રેતી કાઢવામાં આવતી હોય છે. આ નદીના વિસ્તારમાંથી ખનીજ માફિયાઓ દિવસ અને રાત્રિ દરમિયાન નદીમા ખાડાઓ પાડીને ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના મોટા વાહનોમાં રોયલ્ટી […]

Continue Reading

શહેરાના દલવાડા  પાસેથી એલ.સી.બી.પોલીસે મારૂતિવાન માંથી  વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ  પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં એલસીબીના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી ,કે એક સિલ્વર કલરની મારૂતિ વાન વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ જિલ્લાના લીંબડી તરફથી પસાર થઇ રહી છે. અને વાઘજીપુર ચોકડી […]

Continue Reading

દેશની સૌથી મોટી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના ” પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કરાવ્યો.

. બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તર પ્રદેશથીપ્રધાનમંત્રીના આત્મનિર્ભર કાર્યક્રમનું જીવંત પ્રસારણ મારી સાથે ઇન્ચાર્જ કલેકટર તથા ડી.ડી.ઓ. યોગેશ ભાઈ ચૌધરી, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.એસ.આર. પટેલ, ભરૂચ મેડિકલ કોલેજ ડીન ડો. જયરામભાઈ પટેલ તથા હોસ્પિટલના ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ સાથે જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતેથી કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.

Continue Reading

નર્મદા જિલ્લામાં તા.૨૪ મી ઓક્ટોબરના રોજ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી..

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ પીપળા આજની સ્થિતિએ ૦૧ દરદી હોમ આઇસોલેશન હેઠળ COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૪ મી ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજની સ્થિતિએ ૦૧ દરદી હોમ આઇસોલેશન […]

Continue Reading

અમીરગઢ તાલુકામાં બની ઘોઝારી ઘટના, એક ખેડૂત કામ કરતી વેળાએ રોટવેટરમાં આવી જતા ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું…

રિપોર્ટર :-સુરેશ રાણા, બનાસકાંઠા* અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ટ્રેક્ટર દ્વારા ખેડૂત જેમીનભાઈ અશોકભાઈ જગાણિયા રોટવેટર લઈ ખેતર માં કામ કરી રહ્યા હતા. તે સમય અચાનક રોટવેટરમાં આવી જતા તેઓ નું ઘટના સ્થળે દુઃખદ મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનવા સમય ખેડૂત પુત્ર એકલો ખેતરમાં કામ કરતો હોવાથી […]

Continue Reading