જુનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ કેશોદ ખાતે રજૂઆત કરી…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ જિલ્લામાં આશા વર્કર આશા ફેસીલેટર બહેનોનું શોષણ થતું. હોય માનસિક પ્રેસર આપી કામગીરી કરાવવામાં આવતી હોય સાથે નજીવુ વેતન આપી અનેક ગણી કામગીરી કરાવવામાં આવી રહી છે.અને જે કામગીરી કરવામા આવે છે. એમનુ પુરતું વળતર પણ ચુકવવામાં આવતું ન હોય જે વિવિધ મુદાઓ માંગણીઓ અને રજુઆત બાબતે કેશોદના નગરપાલિકા સંચાલિત […]

Continue Reading

માંગરોળ પત્રકાર સંઘના નવા હોદેદારોની નિમણુંક

રરિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ પત્રકાર સંઘના નવા હોદ્દેદારોની નિમણુંક અંગે માંગરોળ શહેરના સર્કિટ હાઉસ ખાતે મિટીંગ મળી હતી.જેમાં સર્વ અનુમતે માંગરોળ ગુજરાત ન્યૂઝ રિપોર્ટર ને પ્રમુખ તરીકે જીતુ પરમાર અને ઉપપ્રમુખ તરીકે નિતિનભાઈ પરમાર, સેક્રેટરી તરીકે નિલેશ રાજપરા, જોઇન્ટ સેક્રેટરી તરીકે કાસીબ શમાંની નિમણુંક કરાયા બાદ વડીલ અગેવાનો દ્વારા હોદેદારોને હારતોરા પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં […]

Continue Reading

શહેરા તાલુકાના ખાંટના મુવાડા ગામ ખાતે ખેતરમાં રહેલાં ડાંગરના પાકમા અજગર જોવા મળ્યો..

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ  શહેરા તાલુકાના ખાંટના મુવાડા ગામ ખાતે ભવનસિંહ ઠાકોર પોતાના  ખેતરમાં ખેત મજુરો સાથે ડાંગરની કાપણી કરતા હતા.ત્યારે બાર ફૂટ લંબાઈ ધરાવતો  અજગર તેમને જોવા મળતા તેઓ ગભરાઈ જવા સાથે બુમાબુમ કરતા આજુબાજુમાં ખેતી કામ કરતા લોકો દોડી આવ્યા હતા.ખેડૂત દ્વારા ખેતરમાં અજગર હોવાની જાણ ગોધરા ખાતે અજગર પકડતા ચેતન અને જનક સોલંકીને […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક હોટેલ ઈન હોટલ પાસે ટ્રક અને ટુ વ્હીલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો…..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ટુ વ્હીલમાં સવાર બે વ્યક્તિઓ ટ્રક નીચે આવી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત ,બીજા ઈસમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે પ્રથમ સારવાર માટે રાજુલા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા….જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદના લુણસાપુર ગામના રહેવાસી અરવિંદ અજા ભાઈ જાદવ ઉંમર વર્ષ 18 ને ગંભીર ઈજાઓ થવા પામી છે.ગોપાલ ટીડાભાઈ જાદવ […]

Continue Reading

કેશોદ યુનિટના હોમગાર્ડ જવાન રાજ્ય કક્ષાની તાલીમ કેમ્પમાં તૃતિય સ્થાન મેળવતાં મેડલ અને પ્રમાણપત્ર મળ્યાં..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હોમગાર્ડ જવાન વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદ ખાતે “19”જિલ્લાનાના પાંચ-પાંચ હોમગાર્ડ જવાનો તાલીમ અર્થે ગયા હતા. ત્યાં તાલીમ દરમિયાન ફાયરીંગ, પરેડ જેવી અલગ- અલગ રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢ જિલ્લાના કેશોદ યુનિટના જે.એમ.બડવાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી જુનાગઢ જિલ્લાનું તેમજ કેશોદ હોમગાર્ડ યુનિટનું ગૌરવ […]

Continue Reading

પ્રાંચી મુકામે સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શૈક્ષણિક અધિવેશન અને નિવૃતિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થી તાલાલા તાલુકા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ અતિથિ વિશેષ તરીકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ જોષી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ કોષાધ્યક્ષ રામસિભાઈ પંપાણીયા , ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી રાજુભાઈ ભેડા તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વજેસિંહભાઈ ચુડાસમા […]

Continue Reading

કેશોદના બાળકોએ માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ નાના બાળકોમાં પણ સેવાભાવની અનોખી પ્રેરણા જોવા મળી છે. કેશોદની જુની શાક માર્કેટ પીર ગુંદીવિસ્તારમાં રહેતા બાર જેટલા બાળકોએ નક્કી કર્યું હતું, કે આગામી દિવાળી તહેવાર નિમિત્તે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો પણ મીઠાઈ ફરસાણ સાથે દિવાળીની ઉજવણી કરે તે માટે નાના બાળકોએ આજુબાજુના વિસ્તારોમાંથી બિન ઉપયોગી છાપાની પસ્તી એકત્ર કરી તેનું વેચાણ […]

Continue Reading