અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે ફ્રી સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..
રિપોર્ટર :ભુપત સાંખટ અમરેલી સ્વ.ઓધવજી ભાઈ રામજી ભાઈ સોલંકી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અભિયાન સેવા ટ્રસ્ટ જાફરાબાદ આયોજિત ફ્રી સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાથે અમરેલીના ભામાશા અને પનોતા પુત્ર વસંતભાઈ હરિભાઈ ગજેરાનું ખાસ સન્માન કરવામાં આવ્યું,.હદયની તપાસ, હદય વાલવની તકલીફ,હદય પહોળું થવું,એનજીઓગ્રોફિ,વારસાગત બીમારી,હદયની નળીયોમાં બ્લોકેજ હોય,હદયના અનિયમિત ધબકારા,છાતીમાં દુખાવો અથવા ભૂતકાળમાં હદય રોગનો હુમલો […]
Continue Reading