દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિને લઇને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી,

દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર થઇ જતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના આંગણે કોરોના 100 વેક્સિન ડોઝની રાષ્ટ્રીય સિદ્ધિ નિમિત્તે આરોગ્ય પરિવારે ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી.નર્સિંગ સ્ટાફના પલ્લવી પરમાર અને સપના શાહ પહેલા દિવસથી રસી મૂકવાની સેવા આપી રહ્યાં […]

Continue Reading

કેશોદ તાલુકામાં આગોતરી મગફળીની મોસમમાં વ્યસ્ત ખેડુતો વ્યસ્ત.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકામાં નવરાત્રીના દિવસોથી ધીરેધીરે મગફળીની મોસમ શરૂ થતાં ખેડુતો ખેતી કામમાં વ્યસ્ત જોવા મળે છે. આગોતરી મગફળી તથા ટુકી મુદતની મગફળીના પાકની મુદત પુર્ણ થતા ખેડુતો દ્વારા મગફળી ઉપાડવાની કામગીરી કરી રહયા છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં ઓપનેર દ્વારા મગફળી કાઢવામાં આવી રહી છે. ખેતીની મોસમ સમયે પુરતા મજુર મળી […]

Continue Reading

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સહીત એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

રીપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, સાબરકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે આપેલી સુચના અન્વયે એમ.ડી.ચંપાવત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.પી.રાવ, એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા આ.હે.કો. સનતકુમાર તથા આ.પો.કો વિજયભાઇ તથા આ.પો.કો પ્રકાશભાઇ તથા અ.પો.કો. વિજયસિંહ તથા […]

Continue Reading