છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી .
રિપોર્ટર:-વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈળવે મિલાદની ઉજવણી ઝુલુસ કાઢીને કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરો એ કોરોનાની ગાઈડ લાઈન નું ચુસ્ત રીતે પાલન કર્યું હતું. અને કોઈને અડચણ ના થાય તે રીતે ઝુલુસ કાઢી ને ભવ્ય રીતે ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.
Continue Reading