UPના શાહજહાપુરમાં જિલ્લાની કોર્ટના રેકોર્ડ રુમમાં વકીલની ગોળી મારી હત્યા..
જે સમયે આ ઘટના બની તે સમયે ઓફિસમાં કોઈ પણ હાજર નહોતું, તેથી ઘણા સમય સુધી કોઈને આ બાબતની જાણ નહોતી થઈ. બાદમાં એક ક્લાર્ક ત્યાં પહોંચ્યો, તો ભૂપેન્દ્ર સિંહ જમીન પર સૂતેલા જોવા મળ્યા અને તેમના માથાના ભાગે લોહી નીકળતું હતું. સૂચના મળતા જ એસપી એસ આનંદ, ડીએમ ઈન્દ્ર વિક્રમ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસ […]
Continue Reading