માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી..
પૂર્વ PM મનમોહન સિંહની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા. માંડવિયાએ આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે ન્યૂઝ ચેનલો પર કેટલાક વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા, જેમાં મનમોહન સિંહ બેડ પર સૂતેલા દેખાય છે. અને તેમનાં પત્ની ગુરશરણ કૌર […]
Continue Reading