વિવાદ :ભૂમિ ત્રિવેદી-રાહુલ વૈદ્યના ‘ગરબે કી રાત’ આલ્બમમાં અશોભનીય દૃશ્યો સામે રોષ

ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં “રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો.તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે. પરંતુ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે. ત્યારે નીયા શર્મા અશ્લિલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.માતાજીના આરાધનાનું પર્વ […]

Continue Reading

પેઢમાલામાં નોમનું હોમ – હવન કરવામાં આવ્યું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે સોહમ ભગવતી મેલડી માતાજીના મંદિરે પરંપરાગત દર વર્ષની નવરાત્રીની નોમના દિવસે હોમ હવન કરવામાં આવે છે.. ત્યારે ગઈકાલે શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા હોમ હવનની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી.જેમાં યજમાન તરીકે ધુળાભાઈ કુબેરભાઈ સોલંકી એ ધર્મ લાભ લીધો હતો.. તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી માંના […]

Continue Reading

અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે નવરાત્રી પર્વમા અનોખા ગરબાએ આકર્ષન જમાવ્યું..

રિપોર્ટર :-સુરેશ રાણા,બનાસકાંઠા અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે આઠમા નોરતે ખેલૈયાઓ મન મુકીને નોરતાની રમઝટ જમાવી…સરકાર દ્વારા શેરી ગરબાની મંજૂરી આપતા રાજ્ય ભરમાં નવરાત્રિની રમઝટ જોવા મળી રહી છે. જ્યારે અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે પણ નવરાત્રીના આઠમે નોરતે ખેલૈયાઓ મન મુકીને જુમી ઉઠ્યા હતા.કોરોના મહામારીને કારણે ગત વર્ષ નવરાત્રી થઈ શકી ન હતી..પરંતુ ચાલુ વર્ષમાં ગાઈડ […]

Continue Reading