કેશોદ શહેરમાં મચ્છરજન્ય રોગથી મહેશ નગરના રહેવાસીઓ પરેશાન તંત્ર મૌન.
રિપોર્ટર ;ગોવિંદ હડિયા કેશોદ વરસાદી ભરાયેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ થતાં રોગચાળો ફેલાયો નગર પાલિકા સદસ્યને રજુઆત કરવા છતાં ધ્યાન દેવામાં ન આવતા સ્થાનીકોમાં રોષઘટતી કાર્યવાહી કરવાની માંગ.ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ખાડોઓ ભરાયેલા રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જેના કારણે રોગચાળાનો લોકો ભોગ બની રહયા છે. […]
Continue Reading