કેશોદ ડે. કલેકટરને જુદા જુદા સંગઠનોએ આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર ;ગોવિંદ હડિયા કેશોદ કેશોદના દુર્ગાવાહીની પ્રમુખ અને મહીલા પત્રકાર ઉપર થયેલા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી વિહિપ દુર્ગાવાહીની માતૃ શકિત કોળી સમાજ અને કેશોદ પ્રેસ કલબના પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડીયા પત્રકારો દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યુ.કેશોદ શહેરમાં આવારા માથાભારે તત્વો દ્વારા અવાર નવાર જાહેર બજારોમાં માથકુટ કરી શહેરમાં ભયનું વાતાવરણ ફેલાવે છે. ત્યારે ગઈકાલે દુર્ગાવાહીની પ્રમુખ […]

Continue Reading

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં અખિલ મહિલા પરિષદ દ્વારા દરબાર રોડ શેરી ગરબાની હરીફાઈનું આયોજન કરવાંમાં આવ્યું હતું.

બ્યુરો ચીફ :અંકુર ઋષી રાજપીપળા નર્મદા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ગરબાની હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જય માતાજી ગ્રુપે તેમાં ભાગ લીધૉ હતો. આ હરીફાઈમાં જય માતાજી ગ્રુપ જિલ્લા કક્ષાએ અર્વાચીનમાં પહેલો નંબર, પ્રાચીન માં બીજો નંબર જીતીને આવેલા છે. આ હરીફાઈ અખિલ મહિલા પરિસદ દ્વારા રાખવામાં આવેલું હતું. અને તેમાં સિવાની મહેતા જણાવ્યું […]

Continue Reading

અનોખો વિરોધ:રાજકોટ બસપોર્ટમાં કોંગ્રેસે પોલીસની ગાડી આગળ બેસી રામધૂન બોલાવી..

રાજકોટ શહેરનો વિકાસ થાય તે માટે અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જે કામો હાલ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ગોંડલ ચોકડીએ ડાયવર્ઝનને લઇને એસટી ડિવીઝને 8 અને 12 રૂપિયાનો ટિકિટમાં ભાવ વધારો ઝીંક્યો છે. આથી આજે કોંગ્રેસ દ્વારા એસટી બસપોર્ટમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી સહિત કાર્યકરો […]

Continue Reading

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મેલડી માતાજીના મઢે દાંડિયા રાસ ગરબાનું તેમજ ડાન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી નવરાત્રીના છઠ્ઠા નોરતે વડલીયા વાળા ભૂતડા દાદા ગ્રુપ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.. જેમાં 70 થી વધુ બાળાઓએ ભાગ લીધો હતો…રાસ ગરબામાં ભાગ લેનાર તમામ બાળાઓને વડલીયા વાળા ભૂતડા દાદા ગ્રુપ તરફથી તમામ બાળાઓને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબરકોટ ગામ મેલડી માતાજીના મઢે ભવ્ય આયોજનથી બાબરકોટ ગામમાં […]

Continue Reading

રાષ્ટ્રિય બજરંગ દળ દ્વારા પંદર દિવસની બાળકીને A+ બ્લડ આપવામાં આવ્યું..

રિપોર્ટર:શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રિય બજરંગ દળ હિંન્દુ હેલ્પલાઈન હિંમતનગર શહેર અધ્યક્ષ દિનેશભાઈ સોનગરાને કોલ આવ્યો કે પરમાર પંકજસિંહ રજુસિંહ મોટા કોટડા ની પંદર દિવસની નવજાત બાળકીને શ્વાસની તકલીફ હોવાથી બ્લડ A+ ની છે…દિનેશભાઈ દ્વારા A+ બ્લડની જરૂર છે.એવો મેસેજ અમારા ગ્રૃપમાં મુકતા અમારા ગ્રૃપના ચાંદરણી ગામના રવિશભાઈ સોલંકીની દીકરી પણ થેલેસેમિયાની પેશન્ટ […]

Continue Reading

ઇડર પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગલીશદારૂ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગૂજર સાબરકાંઠાએ પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે સુચન કર્યું હતું. જે સુચના આધારે.એમ.ડી.ચંપાવત પો.ઇન્સ. એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ .બી.યુ.મુરીમા પો.સ.ઇ. એલ.સી.બી ની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા સ્ટાફના હે.કો. કલ્પેશભાઇ તથા પો.કો. રાજેશભાઇ તથા પો.કો.નિરીલકુમાર તથા […]

Continue Reading

માંગરોળના લોએજ ખાતે ચાંડેરા સ્કૂલમાં નવરાત્રી ઉત્સવ ઉજવાયો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની લોએજ ગામની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજમાં નવરાત્રી મહોત્સવ ૨૦૨૧ ઉજવાયો.. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક/ સંચાલક ડો.વેજાભાઈ એમ.ચાંડેરાના માગૅદશૅન પ્રમાણે સંસ્થાના સ્ટાફ મિત્રો દ્વારા કાયૅક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Continue Reading