તાલુરાજપુત સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ તાલુકાના રાજપુત કરણી સેના હોદેદારોની વરણી કરવામાં આવી.
રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કાર્યક્રમના શુભારંભ પુર્વે ગુજરાતભરના કરણી સેનાના હોદેદારો આમંત્રિત મહેમાનોનું ઢોલ સરણાઈના સંગાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે માં શકિત કરણી માતાને નમન કરી દિપ પ્રાગટય કરી આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.કેશોદ તાલુકાના રાજપુત કરણી સેના હોદેદારોની આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે વરણી કરવામાં આવી હતી.ક્ષત્રિય સમાજનું […]
Continue Reading