અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કોળી સમાજનુ કાર્યાલયનુ ઓપનિંગ કરવામાં આવ્યુ હતું.

રીપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી રાજુલા શહેરમાં અખિલ ભારતીય કોળી સમાજ અમરેલીના પ્રમુખ કરણભાઈ બારૈયાના હાથે રીબીન કાપી ઓપનિંગ કરવામાં આવ્યુ હતું.રાજુલા તાલુકાના સમસ્ત કોળી સમાજ સંગઠન અને કરણભાઈ પટેલ ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ઓફિસનુ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમા અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી […]

Continue Reading

ગીર સોમનાથના વેરાવળ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલા ભાજપના સોમ કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું ..

રિપોર્ટર :દિપક જોશી ગીરસોમનાથ ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલ હાલ ગીર સોમનાથ ની મુલાકાતે છે. ગીર સોમનાથ ના વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપ નુ કરોડો ના ખર્ચે ભવ્ય કાર્યાલય કમળ આકાર નું નિર્માણ પામવા જઈ રહ્યું છે. જેમાં 400 અને 150 ની ક્ષમતા ધરાવતા 2 મોટા હોલ પણ હશે. જે દેશમાં પ્રથમ જિલ્લા ભાજપ કાર્યાલય […]

Continue Reading

કેશાેદ સરદારનગરમાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ નિવૃત શિક્ષક ઉપર હથિયાર વડે કરાયો હુમલો.. ઈજાગ્રસ્તને 108 મારફત કેશોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઈજાગ્રસ્તને કેશોદ સિવિલ હોસ્પિટલ બાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા ચુનાભઠ્ઠીના રોડ સરદાર નગરમાં આ ઘટના બની.. શ્રીપરશુરામ આશ્રમમાં રહેતા બિપીન પંડયા ઉપર થયો હુમલો.. બે અજાણ્યા લોકોએ સવારે ઘરમાં ઘુસી માથા ખંભા અને પગમાં […]

Continue Reading

કેશોદ એસટી ડેપોમાં એસટીના પ્રશ્નો રજુઆત અંગેનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ એસટીના અધિકારીઓ કેશોદ તાલુકા સરપંચ યુનિયન માળીયાના સરપંચની ઉપસ્થિતિમાં એસટીના પ્રશ્નો રજુઆતો અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થયેલી રજુઆતોને હકારાતમક પરિણામની એસટી અધિકારીએ ખાત્રી આપી હતી.કેશોદ તાલુકાના તમામ ગામો અને માળીયા હાટીના તાલુકાના આઠેક ગામોના એસટી બાબતના પ્રશ્નો અને રજુઆત બાબતે કેશોદની એસટી ડેપોમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિભાગીય પોઈન અધિકારી […]

Continue Reading

કેશોદની રિધ્ધી સિધ્ધી ગૃપ ગરબી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી ઉપસ્થિત રહયા..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની બરસાના સોસાયટીમાં રિધ્ધી સિધ્ધી ગૃપ ગરબી મંડળના આયોજનમાં બીજા નોરતે પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ ભાજપના હોદેદારો નગર પાલિકા હોદેદારો સહીત ઉપસ્થિત રહયા..કોરોના મહામારીના કારણે જાહેર ગરીબોને મંજુરી ન મળતા શેરી ગરબીઓને સરકારના નિયમોનુસાર મંજુરી આપવામાં આવી છે. ત્યારે કેશોદમાં અનેક જગ્યાએ શેરી ગરબીનું આયોજન થયુ છે.એક બાજુ કોરોનાના […]

Continue Reading

હિંમતનગર બગીચા વિસ્તારમાં આવેલા સંસ્કાર શો રૂમનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા પાલિકા મૌન…

રિપોર્ટર :શાહબુદીન શિરોયા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા હિંમતનગર શહેરના બગીચા વિસ્તારમા બાલ મંદિર સામે આવેલા સંસ્કાર શોરૂમના માલિક દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાની વગર મંજૂરીએ શોરૂમ ના ઉપર ના ભાગે ગેરકાયદેસર અને જોખમકારક પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે. તેમજ સંસ્કાર શોરૂમના બહાર રોડની સાઈડમાં ઉપરના ભાગે જોખમકારક બોર્ડ મારવામાં આવ્યું છે. ભારે વરસાદ અને […]

Continue Reading

હિંમતનગરમાં હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટ્રેકટરનો મેગા ડીલીવરી કેમ્પ અને ખેડૂત સ્નેહ સંમેલન યોજાયો..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર સ્થિત એસ્કોર્ટસ કંપનીના ફાર્મટેક અને સ્ટીલ ટ્રેકટરના ઓથોરાઈઝ ડીલર હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં ટ્રેકટરનો મેઘા ડીલીવરી કેમ્પ તથા ખેડૂતો માટે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ઉપસ્થિત ખેડૂતોને ફાર્મટેક કંપનીના અભિષેખસિંગ,હેમલ પટેલ, પશાભાઈ રબારી, અગવાન ટીવીએસના માલિક ઈસ્લામભાઈ લુહાર,હિન્દુસ્તાન એગ્રોના અસિફભાઈ તથા ઈમ્તીયાઝભાઈ લુહારની ઉપસ્થિતિમાં ટ્રેક્ટરના ઉપયોગ અંગે માર્ગદર્શન […]

Continue Reading

સાબલી મહાકાલી મંદિર ખાતે નવરાત્રીના તહેવારમાં મહાકાલી માતાજીના દશૅન કરવા ભાવિક ભક્તો ઉમટી પડશે..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા ઇડર તાલુકાના સાંબલી ગામે ડુંગર ઉપર આવેલા મહાકાલી મંદિર ખૂબજ પ્રખ્યાત છે. દિવસે ને દિવસે મંદિર પ્રસિદ્ધિ પામી રહ્યું છે તેમજ ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં દશૅનાથૅ આવતા હોય છે. કુદરતી સોદયૅ સાથે ઉંચા ડુંગરની અંદર ગુફામાં મહાકાલી માતાજી બિરાજમાન છે..જાણે માં નો સાક્ષાત્કાર થતો હોય તેવી અનુભૂતિ થાય છે.મંદિરનો વિસ્તાર […]

Continue Reading

સાબરકાંઠા પ્રાંતિજ પો.સ્ટે વિસ્તારમાં ભારતીય બનાવટનો ઇંગલીશદારૂ સહીત મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગૂજર, સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે સુચના આધારે એમ.ડી.ચંપાવત પો.ઇન્સ. એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ.બી.યુ.મુરીમા, પો.સ.ઇ. એલ.સી.બી.ની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા સ્ટાફના એ.એસ.આઇ. નાથાભાઇ તથા હે.કો. કલ્પેશભાઇ તથા પો.કો. રાજેશભાઇ તથા પો.કો.નિરીલકુમાર તથા પો.કો.ગોપાલભાઇ […]

Continue Reading