કેશોદ શહેરમાં તાલુકા ભરમાં મેઘરાજાનું આગમન.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ સવારથી અસહ્ય ગરમી બાદ બપોર પછી વરસાદી માહોલ સર્જાયો.. ગાજ વિજ સાથે વરસાદ વરસ્યો .. બે દિવસથી બપોર બાદ વરસાદી માહોલ છવાયો.. આગોતરી મગફળીના પાકમાં નુકશાન થયું .. ખેડુતોની મુશ્કેલીમાં મેઘરાજાએ વધારો કર્યો.. હાલમાં ગાજ વિજ સાથે મેઘ સવારી યથાવત..

Continue Reading

ભારતની સૌથી આમીર વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની સંપત્તિ આજે 8 ઓકટોબર 2021ના દિવસે 100 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

પહેલીવાર ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સમાં 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ થયા છે..વિશ્વના અમીરોની 100 બિલિયન ડોલર ક્લબમાં આવનારા મુકેશ અંબાણી પહેલા ભારતીય છે.7 ઓક્ટોબરે કંપનીએ અમેરિકાના ટેક્સાસની ફૂડ રિટેલ ચેઇન સ્ટોર્સ કંપની 7-ઇલેવન, ઇન્ક (SEI) સાથે ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા છે. આ જાહેરાત બાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં 3.5 […]

Continue Reading

મહિલા મોરચા દ્વારા તાજપુર ગામમાં કેન્સર નિવારણ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા મહિલા મોરચા દ્વારા તાજપુર ગામમાં કેન્સર નિવારણ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 140 માં થી 125 બહેનોને ચેકઅપ કરી નિદાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર , મહિલા મોરચા પ્રદેશ ના પ્રભારી ડૉ. સુશીલાબેન, ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવર બા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નીલા બેન પટેલ મહામંત્રી, અને તાલુકા પ્રભારી […]

Continue Reading

પંચમહાલમા શહેરા તાલુકાના જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ. શહેરા વનવિભાગ દ્વારા તારીખ 1 ઓકટોબર થી 8 ઓક્ટોબર સુધી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અલગ અલગ શાળાઓ તેમજ બોડીદ્રા, ખાંડિયા , જુના ખેડા, ધરોલા , સદનપુર સહિતના અન્ય ગામોમાં વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો વન આર.એફ.ઓ રોહિત પટેલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે શુક્રવારના રોજ તાલુકાના […]

Continue Reading

રાજકોટમાં નવરાત્રિમાં પ્રથમ વખત પીપીઈ કિટ પહેરીને દીકરીઓએ જુદા જુદા રાસ રજૂ કર્યા હતા.

રાજકોટના પવનપુત્ર ગરબી મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ થીમ પર રાસની કૃતિ રજૂ કરવામાં આવે છે. બીજી તરફ બ્રહ્મસમાજ ચોકમાં યંગસ્ટરે પીપીઈ કિટ પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી. ગઇકાલે અસહ્ય બફારો પણ હતો. આથી પીપીઈ કિટ પહેરી ગરબા રમવા મુશ્કેલ હતા. તેમ છતાં કોરોનાની જાગૃતિનો મેસેજ આપવા દીકરીઓ અને યુવાનોએ પીપીઈ કિટ પહેરી ગરબાની રમઝટ […]

Continue Reading

ચીની સૈનિકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા, ભારત ચીન વચ્ચે અથડામણ..

200 ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તિબેટ તરફથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા, જેમને ભારતીય સૈનિકોએ પાછા ધકેલ્યા હતા. કેટલાક ચીની સૈનિકોની અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે. લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી અને ભારતીય સૈનિકો સાથે અથડામણના અહેવાલો છે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં અથડામણના સમાચાર લાંબા સમય પછી આવ્યા છે. આ સ્પષ્ટપણે […]

Continue Reading

હિંમતનગર તાલુકાના વિસ્તારમાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદી ઝાપટા..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર તાલુકાના વિસ્તારોમાં અચાનક કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટું પડવાથી “મા” અંબાની પ્રથમ નવરાત્રીના દિવસ માં જ વરસાદ વરસ્યો ..ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.નવરાત્રિના પ્રથમ દિવસે બપોરમાં વરસાદી ઝાપટુ પડતા નવરાત્રી રસિકોમાં ખૂબ નારાજગી જોવા મળી હતી..જો આ મુજબ કાયમ વરસાદ વરસતો રહેશે તો આગામી દિવસોમાં પણ લઇ લોકોમાં થોડી […]

Continue Reading

ઈડર તાલુકાના ચિત્રોડા ગામે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી…

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયાસા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં તારીખ 7/10 /2021 ને ગુરુવાર થી શરૂ થતાં શારદીય નવરાત્રિનો પ્રારંભ..ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં આવેલા વારાહી માતાના ચોક માં વર્ષો થી પરંપરા મુજબ ચાલતા નવરાત્રિ નો પ્રારંભ. વર્ષ 2020 માં કોરોનાના લીધે નવરાત્રિમાં આરતી સિવાય તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. અને ખેલૈયાઓ ખૂબજ નિરાશ થયા હતા..પરંતુ વિતેલા વર્ષો […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારાશરૂપ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી ની જન્મ જયંતિની ભાજપ પરીવાર દ્વારા ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના વારાશરૂપ ગામ પહેલે નોરતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી ની જન્મ જયંતિ નિમિત્તે લોકડાયરો અને કોરાનાવોર્યર નો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે ભોજન સમારોહ રાખવામાં આવ્યો હતો.જાફરાબાદ તાલુકાના કોરાનાવોર્યર ડોકટરો, તેમજ રાજુલાના ડોકટર,મહુવાના ડોકટર,ટીંબી ના ડોકટર, બાબરકોટ ના ડોકટર,વગેરે ગામના ડોકટરોને સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. […]

Continue Reading