માઉન્ટ આબુમાં બાઇક ચાલક પર 11kv જીવતો વીજ વાયર પડતા આગ લાગી.

અહેવાલ:–સુરેશ રાણા, બનાસકાંઠા આગ લાગતા બન્ને બાઇક સવાર આગમાં લપેટાઈ મૃત્યુ પામ્યા હતા.-રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે જાણીતા પર્યટક શહેર માઉન્ટ આબુ માટે દુઃખદ સમાચાર છે, કારણ કે આજે સવારે લગભગ 4:15 વાગ્યે, પ્રત્યક્ષદર્શીઓએ જાણ કરી હતી. કે માઉન્ટ આબુ રસ્તા પર બાઇકમાં આગ લાગી છે. માહિતી મળતાની સાથે જ માઉન્ટ આબુ પોલીસ સ્થળ પર પોહચી […]

Continue Reading

છેલ્લા છ વર્ષથી ગુજરાત તથા રાજસ્થાન રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ધાડ,ઘરફોડ તથા પશુ ચોરીના ગુનામાં ભાગતા ફરતા આરોપી ઝડપાયા..

રિપોર્ટર :શાહબુદ્દિન સિરોયા સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક,અભય ચુડાસમા,ગાંધીનગર વિભાગએ એ.ટી.એસએ ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરી હતી. જે અન્વયે નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષક,સાબરકાંઠાએ આપેલી સુચના અન્વયે વાય.જે.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.ઓ.જી.સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. કે.કે.રાઠોડ તથા એ.એસ.આઇ.જયપાલસિંહ અર્જુનસિંહ તથા એ.એસ.આઇ. સુરેખાબેન નવલસિંહ તથા એ.એસ.આઇ. સીતાબેન ભરતભાઇ તથા અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ. કાળુભાઇ દેવાભાઇ તથા […]

Continue Reading

કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા દ્વારા ફીટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં સ્થાનિક તાલુકા જીલ્લા કક્ષાની રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો સહીત શાળા પરિવાર તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે ફીટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેશોદ ખાતે પ્રાંત અધિકારી રેખાબા સરવૈયા, મામલદાર અટારા,ચીફ ઓફિસર પાર્થિવસિંહ પરમારના માર્ગદર્શનમાં અને નગર પાલિકા કેશોદના સહયોગથી […]

Continue Reading

પંચમહાલ:કાલોલ તાલુકાના ક્ષત્રિય કેળવણી મંડળની મીટીંગ યોજાઈ હતી.

કાલોલ ના બોરું ટર્નીગ નજીક આવેલા બળીયાદેવ મહારાજ મંદિરના સાંનિધ્યમાં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં કાલોલ તાલુકાના ૫૫ થી વધુ ગામોનાં આગેવાનો ,વડીલો અને યુવાનો એકત્રિત થયાં હતાં. આ મીટીંગમાં સમાજને એક તાંતણે કઈ રીતે બાંધી સંગઠિત કરી શકાય તેના માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.અને સમાજને એક કરવા માટે હાલ સમાજમાં જે […]

Continue Reading

શહેરા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનના ઈન્ચાર્જ ડેપો મેનેજર સામે ચોખા-ઘઉના અનાજની ગુણો સગેવગે કરવાના આરોપ સર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો સીધો કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ૩.૬૭ કરોડ રૂપિયાની કિંમતના ઘઉંની ૧૩,૧૨૭ બોરીઓ અને ચોખાની ૧,૨૯૮ બોરીઓ સગેવગે થઈ હોવાનું બહાર આવતા શહેરા પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ ગોડાઉન […]

Continue Reading

કેશોદમાં રહેતા ફૌજી નિવૃત થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદમાં રહેતા મહેશભાઈ હંસરાજભાઈ ગજેરા જેઓ ફૌજી તરીકે સત્તર વર્ષ દેશ સેવા કરી ફરજ બજાવી તેમજ નિવૃત થતાં કેશોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેશ ગજેરાને નાસીક ખાતે ૨૦૦૪ માં ટ્રેનીંગ પુર્ણ કરી વેસ્ટ બંગાળમાં બીના ગુળી ખાતે ૨૦૦૫ થી પ્રથમ પોસ્ટીંગ થયેલી જ્યાં ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ સીમલા […]

Continue Reading