ગોધરા તાલુકાના નદીસર ગામની તાલુકા પંચાયત સદસ્યની પેટા ચૂંટણી રવિવાર ના રોજ યોજાઈ હતી.જેનું પરિણામ મામલતદાર કચેરી ખાતે જાહેર થતા ભાજપ નો ભગવો લહેરાયો.
રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ ગોધરા તાલુકાના નદીસર ગામની તાલુકા પંચાયત બેઠક માટે રવિવાર ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી.આ બેઠક પર સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી એ કાંટા ની ટક્કર આપી હતી.ભાજપ અને આપ પાર્ટી વચ્ચે સીધી ટક્કર જામતા આખરે ભાજપે હંમેશા ની માફક ઉત્કૃષ્ટ દેખાવ કરતા મતદારો એ ફરી એકવાર ભાજપ ને જવલંત વિજય […]
Continue Reading