આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત NSS ના વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા રેડિયો ગોધરા સ્ટેશન પર પ્રોગ્રામ પ્રસારીત થયો હતો.

આઝાદી અમૃત મહોત્સવ ની ઊજવણીના ભાગ રૂપે ગોધરાની શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એન. એસ. એસ. ના વિધ્યાર્થીઓ દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો ગોધરા કેન્દ્ર અને વિદ્યાર્થીઓ એ દેશ માટે પોતાના વિચારો રજુ કરતા ઓડીયો મેસેજ મોકલ્યા હતા. તેમનું ટેલીકાસ્ટ ઓલ ઇન્ડિયા રેડિયો ગોધરા સ્ટેશન પર તારીખ ૦૩/૧૦/૨૦૨૧ ના સાંજ ના ૬:૩૦ કલાકે યુવા […]

Continue Reading

માંગરોળ આગામી નવરાત્રી ને લઈ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ મળી,

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર પોલિસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી, દશેરા અને ઈદે મિલાદ ના તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની બેઠક માંગરોળ ડીવાયએસપી જે ડી પુરોહિતના અધ્યક્ષતામાં મળી હતી.જેમાં ખાસ કરીને ગરબાના આયોજકો અને હિન્દૂ મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી.આ મીટીંગમાં ડીવાયએસપી સરકારની નવરાત્રિ અંગેની ગાઈડ લાઈન વિશે જાણકારી આપી હતી. અને જરૂરી […]

Continue Reading

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરાયું..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ 2021ની ઉજાણીના ભાગ રૂપે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસના પી.એસ.આઈ.બી.કે.ચાવડા તેમજ પોલીસ સ્ટાફ જીઆરડી, સાહિત આગેવાનો દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશન ના પટાંગણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. જેમાં માંગરોળ નગર પાલિકા સદસ્યો ભાજપના શહેર પ્રમુખ લીનેશ સોમૈયા તેમજ સંજીવની નેચરના નરેશ ગોસ્વામી નિલેશ રાજપરા પ્રફુલભાઈ નાંદોલા તેમજ […]

Continue Reading

સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓનુ સમારકામ કરી ‘માર્ગ સુધારણા’ અભિયાન ઠેર-ઠેર હાથ ધરાયુ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમા આવેલા રાજ્યધોરી માર્ગ ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જતા, તેના સુધારણાનુ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયુ છે..સાબરકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ઠેર ઠેર વરસાદી પાણીને કારણે ખાડાઓ પડી ગયા છે. નરોડા-દહેગામ-હરસોલ, […]

Continue Reading

ગુજરાતમાં કોરોનની ત્રીજી લહેર આવવાની ઘણી ઓછી શક્યતા..

હાલમાં બહારથી આવતાં લોકોનું કોરોના ચેક-અપ થઈ રહ્યું છે, પરંતુ નવરાત્રિ અને દિવાળીમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે કેરળ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં એવા લોકોને જ પ્રવેશ આપવો જોઈએ, જેમની પાસે ફરજિયાત પણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ હોય. ગુજરાતમાં કોરોનાનો વાઇરસ વધુ મ્યુટન્ટ થયો નથી, જેથી હાલની સ્થિતિ જોતાં ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા […]

Continue Reading

કેશોદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ વર્ષોથી રોડ ઉપર રખડતા ગૌવંશથી અનેક વખત અકસ્માતના બનાવો બને છે. જેમાં ગૌવંશ અને વાહનચાલકો પણ ઈજાગ્રસ્ત બને છે. અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાનું જવાબદાર તંત્ર ખુલ્લી આંખે ઉંઘી રહ્યું છે. અને લોકો અને પશુઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.કેશોદ શહેરમાં ઘણા વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય વધી […]

Continue Reading

લુણાવાડા પેટા ચૂંટણીની મતગણતરી કરાઈ..

રિપોર્ટર ;દિવ્યાંગ પટેલ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાઈ. લુણાવાડા નગર પાલિકા ના 3 વોર્ડ ની મતગણતરી શરૂ તાલુકા પંચાયત બે બેઠકો ની પણ મતગણતરી શરૂ નગર પાલિકા ના 8 ઉમેદવારો અને તાલુકા પંચાયત બે બેઠકો પર 5 ઉમેદવારો છે લુણાવાડા નગર પાલિકા વોર્ડ – 4 5 અને 7 […]

Continue Reading

અમીરગઢ તાલુકા ધનપુરા (વિ) પેટા ચૂંટણી માં કોંગ્રેસ નો વિજય……

અહેવાલ:- સુરેશ રાણા, બનાસકાંઠા ધનપુરા (વિ) પેટા ચુંટણી ની સીટ પર કોંગ્રેસ નો ઝંડો લહેરાયો…..કોંગ્રેસ ના ઉમેદવાર બાબુભાઈ રાઠોડ નો વિજય…ધનપુરા (વિ ) પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર બાબુભાઈ રાઠોડ ૧૮૯ લીડ થી વિજય….ઢોલ ના તાલ સાથે કોંગ્રેસ ના ઉમેદવાર બાબુભાઈ રાઠોડ નું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું….કોંગ્રેસ પાર્ટીનો વિજય થતા કાર્યકર્તાઓમાં આનંદ છવાયો…

Continue Reading

આજરોજ રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ ગુ.પ્રદેશ પ્રમુખ રમેશજી ઠાકોર ની સુચના થી સાબરકાંઠા જીલ્લાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા તેમા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સા.કા જિલ્લા ના પ્રમુખ તરીકે પરમાર જગતસિંહ બાબુસિંહ (પ્રહલાદ સિંહ)ની વરણી કરવામાં આવી..આ મીટિંગ માં ગુ. પ્રદેશ માંથી ગોપાલસિંહ.ઠાકોર,હિંમતનગર પ્રશાંતસિંહ.ઠાકોર,વડાલીજગતસિંહ.પરમાર,બેરણા,તેમજ દિનેશસિંહ.આર.મકવાણા . નવાપુરા (પ્રાંતિજ), અજયસિંહ.આઈ.પરમાર, હિંમતનગર,વિજયસિંહ.મકવાણા.બેરણાઅમરસિંહ.બી.ઝાલા.તલોદ,મુકેશસિંહ.કેપરમાર.ગઢોડા,અમિતસિંહ બલવંતપુરા,કનકસિંહ.ઝાલા (રાષ્ટ્રીય બંજરગ દળ સા.કા અધ્યક્ષ) વગેરે હાજર રહ્યા હતા.

Continue Reading

હિંમતનગર ખાતે શ્રી ગૌ કૃપા કથાના વિરામ દિવસે વિસર્જન યાત્રા યોજાઇ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… મહાવીર નગર વિસ્તાર જયશ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું ગૌ કથા દરમિયાન બજરંગ દળના કાર્યકરો વ્યસનમુક્ત થયા..સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના ગૌસેવા વિભાગ દ્વારા પંચ દિવસીય ગૌ કૃપા કથાનું આયોજન હિંમતનગરના ઉમિયા સમાજ વાડી ઉમિયા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ૨૯ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર સુધી પાંચ દિવસ દરમિયાન […]

Continue Reading