પંચમહાલમા શહેરા નગર પાલિકા વિસ્તારમાં આવેલા ધોરણ 1થી 8 ની પાલીખંડા પ્રાથમિક શાળાને ફાયર N. O. C. તથા બિલ્ડીંગ વપરાશ સર્ટિફિકેટ ન મેળવતાં પાલિકા દ્વારા સીલ મારવામાં આવતા સોમવારના રોજ 6 થી 8 ધોરણના બાળકો અભ્યાસથી વંચિત રહયા હતા.
રિપોર્ટર…. પ્રિતેશ દરજી પંચમહાલ…. .શહેરા નગર પાલિકા વિસ્તારમાં આવેલા પાલિખંડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ માં 320 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળા ને પાલિકા દ્વારા 5 મી ઓગસ્ટના રોજ ફાયર N. O. C અને બિલ્ડીંગ વપરાશ સર્ટિફિકેટ માટે નોટિસ આપવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પી.આઈ.એલ નંબર ૧૧૮/૨૦૨૦ તારીખ […]
Continue Reading