શહેરામા સ્વામીબાપાની જન્મજયંતિ નિમીત્તે મેરેથોન દોડ મા મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ દોડ લગાવી

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે મૂક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસક્યુ ટ્રેનીંગ એકેડમી ઈન્ટરનેશનલ ડીઝાસ્ટર રેસ્ક્યુ રેસપોન્ડર ક્રોપ્સ દ્વારા જે સ્વામીનારાયણ ગાદી સંસ્થાનનો એક ભાગ છે.જેમના પ્રયત્નો થકી યુવાનોમાં જોશ જૂસ્સો કાયમ રહે તે હેતુથી મેરેથોન દોડનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતી ઓ એ દોડ લગાવી હતી.સ્વામિનારાયણના ગાદી સંસ્થાનના […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની નદીસર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આઠ જેટલા મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

રીપોર્ટર..પ્રિતેશ દરજી પંચમહાલ.. ગોધરા તાલુકા પંચાયતની નદીસર બેઠકના વિજેતા ઉમેદવારે તાજેતરમાં જ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. નદીસર તાલુકા પંચાયત સદસ્ય ૨૨ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને પક્ષના ઉમેદવા પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર રાધા બેન પરમાર અને જ્યારે આપ પાર્ટીના ચેતનાબેન હેમત પૂવાર વચ્ચે ખરાખરીનો […]

Continue Reading

અમરેલી:જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે બી.એસ.એફ. ની ટ્રેનીંગ પુણૅ કરીને વતન આવેલા યુવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના નાનકડા કડીયાળી ગામમાંથી એક ગરીબ પરિવાર કે જેના કુટુંબમાં કોય ચાર ચોપડી પણ ભણયુ નહોતું તેવા પરીવાર માંથી એક યુવાન ભરતભાઇ મનુભાઇ મકવાણા આજ થી છ મહીના પહેલા બી એસ એફ ની ટ્રેનીંગ માં ગયો હતો….ટ્રેનીંગ પુણૅ થતાં આજે સવારે કડીયાળી ખાતે પહોંચતાં જ તેમનું ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં […]

Continue Reading

રાજપીપલાની જીતનગર જિલ્લા જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જે.એ.રંગવાલાના અધ્યક્ષપદે “નશાબંધી સપ્તાહની ઉજવણી” નો કાર્યક્રમ યોજાયો..

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપલા રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે દરમિયાન હાથ ધરાયેલી નશાબંધી સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજપીપલામાં જીતનગર જિલ્લા જેલ ખાતે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તેમજ જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જે.એ.રંગવાલા, જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક ડી.ડી.ગોહીલ, જિલ્લા કાનૂની સેવા સત્તા […]

Continue Reading

રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે રાજપીપલામાં વ્યસનમુક્તિ જન જાગૃત્તિ માટેની પ્રભાતફેરી યોજાઈ

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા નર્મદા“ ગુટખાની ફાકી-મોતની ઝાંખી, તમાકુ માવા-શું કામ ખાવા, તમાકુ ખાય-કેન્સર થાય, ગુટકા ખાય-કેન્સર થાય, વ્યસન છોડો-સમાજ બચાવો ” જેવા બેનર્સ-સુત્રોચ્ચાર સાથેની પ્રભાતફેરીમાં વ્યસનમુક્તિનો સંદેશો પાઠવ્યો.રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે દરમિયાન હાથ ધરાયેલી નશાબંધી સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાની નશાબંધી અને આબકારી અધિકારી ની કચેરીના […]

Continue Reading

હિંમતનગર તાલુકાના ઈલોલ ગામમાં જ્યાં જુઓ ત્યા વીજ કંપનીની ઘોર બેદરકારી…

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પહેલી નજરે જ જોતા લાગે છે કે વીજ કંપની શોભામાં અતિ વૃદ્ધિ કરી રહ્યું છે..વીજ કંપની દ્વારા ચોમાસા પહેલા 24 કલાક વીજળી આપવા માટે દરેક જગ્યાએ દરેક ગામમાં પ્રિમોનસુન ની કામગીરી કરવા માટે અઠવાડિયામાં એક દિવસ લાઈટ બંધ કરી સવારથી સાંજ સુધી વીજ લાઈનનું રીપેરીંગ કામ કરવામાં આવે છે..તેમજ વીજપોલની આજુબાજુ […]

Continue Reading

રાજુ ભટ્ટ પાવાગઢ મહાકાળી માતા મંદિર ટ્રસ્ટનો ટ્રસ્ટી ભારે વિરોધના પગલે આખરે ટ્રસ્ટી મંડળે રાજુ ભટ્ટને હટાવવાની ફરજ પડી.

૬ વર્ષ પહેલા રાજુ ભટ્ટની કમિટીએ મંદિરનું ચાંદી ઓગાળવા આપ્યુ હતુ અને તેમાં લાખો રૃપિયાની ચાંદી ગાયબ થઇ ગયાના આરોપ પણ છે. ત્યારબાદ રાજુ ભટ્ટનુ નામ બળાત્કાર કેસમાં આવતા રાજુ ભટ્ટે સેક્રેટરી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. પરંતુ ટ્રસ્ટી તરીકે તે યથાવત હતો. બીજી તરફ ટ્રસ્ટ દ્વારા પણ તેને હટાવવામાં નહી આવતા દેશ વિદેશમાં કરોડો […]

Continue Reading

ઇડર ખાતે વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૧ અંતર્ગત વનવિભાગ દ્વારા બાઇક રેલી નુ આયોજન કરાયુ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી વૈશ્ર્વિક લેવલે થાય છે. દર વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ 2 જી ઓકટોબર થી 8 મી ઓકટોબર દરમિયાન આ મહાન પર્વ ની ઉજવણી કરે છે..જે અંતર્ગત સાબરકાઠા વનવિભાગની વડાલી રેન્જ તથા સામાજિક વનીકરણ રેન્જ ઈડર ના સ્ટાફ દ્વારા આરોગ્ય વન ઇડર થી બાઇક રેલીનુ આયોજન કરી […]

Continue Reading

ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખના પુત્રની પુછપરછ કરવામાં આવી.

NCBની ટીમને એવી માહિતી મળી હતી કે ,એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી. છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે આ શિપ પરથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા છે. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે […]

Continue Reading

ઓક્ટોમ્બર ગાંધી જયંતિ તેમજ વન્ય પ્રાણી ઉજવણીને લઈને સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું.

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા* જેસોર અભિયારણ ને પ્લાસ્ટિક મુક્ત તથા કચરા મુક્ત બનાવવા વન વિભાગ ની ટીમો કામે લાગી ….રાજ્ય નું જેસોર રીંછ અભયારણ્યમાં સ્વચ્છતા કરી જંગલને પ્લાસ્ટિક તેમજ કચરા મુક્ત બનાવવા જેસોર વન અધિકારી ની ટીમ સહિત લોકોના સહયોગથી જેસોર અભ્યારણની સફાઈ કરી. દેશ ભર માં વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે. ત્યારે […]

Continue Reading