આજ રોજ તારીખ 2/10/2021 ના રોજ સવગઢ ગામમાં મહાત્મા ગાંધી જયંતી નિમિતે જલજીવન મિશન અંતર્ગત ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા જેમાં સભાના અધ્યક્ષ તરીકે સવગઢ ગ્રામ પંચાયતના સરપંચ સાજીદ રેવાસીયા ,માનનીય જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા તાલુકા પંચાયત સદસ્ય, ઇસ્માઇલ ભાઈ બાવન ,તાલુકા વિકાસ અધિકારી અને સવગઢ ગ્રામ પંચાયતના નવા વરાયેલ તલાટી ક્રમ મંત્રી કુલદીપ સિંહ ભાટી તથા ગ્રામ જનોની હાજરીમાં મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. જેમાં સવગઢ ગામે કોવિડ 19 […]

Continue Reading

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 ની જન્મ જયંતી નિમિત્તે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના તાજેતરના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હિંમતનગર દ્વારા વિવિધ જનસેવા લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી હિંમતનગરના ચિકિત્સા (ડોક્ટર) સેલ દ્વારા મફત નેત્રમણિ પ્રત્યારોપણ અને હરસ,મસા-ભગંદર ના નિદાન માટે મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન ડોક્ટર સેલના સંયોજક સમીર શાહ અને સહસંયોજક સી.ડી.પટેલ દ્વારા કરવામાં આવ્યું..જેમાં નેત્ર માટેના કુલ ૧૪૧ જેટલા લાભાર્થીઓએ નિદાન કરાવ્યું અને 38 જેવા હરસ,મસા-ભગંદર જેવી તકલીફ થી […]

Continue Reading

અમદાવાદમાં છેલ્લા એક કલાકથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ..

‘ગુલાબ’માથી બનેલું શાહીન આજે વધારે શક્તિશાળી બનશે. વાવાઝોડું પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાશે, એ વખતે એ સૌથી શક્તિશાળી હશે. વાવાઝોડું શક્તિશાળી થતાં જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જોકે વાવાઝોડું ભારતના કાંઠાથી થોડે દૂર રહેવાનું હોવાથી બહુ નુકસાન થાય એવી શક્યતા નથી છતાં ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં […]

Continue Reading

કેશોદની રોયલ પ્રાયમરી સ્કૂલમાં ગાંધી જન્મજયંતિની ત્રીવિધ કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

Continue Reading

2 ઓક્ટોમ્બર ગાંધી જન્મ જયંતિ નિમિતે દેશ ભરમાં ઉજવણી….

અહેવાલ: સુરેશ રાણા, બનાસકાંઠા ગાંધી જયંતિ નિમિતે અમીરગઢ ની પંચાયતોમાં ગ્રામસભા યોજાઈ….૨ ઓક્ટોમ્બર ગાંધીજી ની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે અમીરગઢ તાલુકાની કરજા પંચાયત સહિત વિવિધ પંચાયતોમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી.જેમાં ગ્રામ સભામાં પંચાયતના દરેક સભ્ય હજાર રહ્યા હતા.તેમજ ગામમાં કોઈ પણ સમસ્યાઓ […]

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકાના મંગલપુર ગામ ખાતે સરપંચ ભુપત સિંહ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય ભારતી બેન પટેલ સહિત ભાજપ કાર્યકરો દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ સરપંચ સહિત ભાજપ અગ્રણીઓ અને ગ્રામજનો એ શુભેચ્છા પાઠવી હતી.પંચમહાલના શહેરા તાલુકામાં જન આશીર્વાદ યાત્રા હેઠળ રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારએ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યારે તાલુકાના મંગલપુર ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા આવી જતા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ […]

Continue Reading

કેશોદ આઝાદ સ્પોર્ટસ કલબ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે અંડર ૧૭ ચેચ ટુર્નામેન્ટ યોજાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ આઝાદ કલબ ખાતે યોજાયેલી અંડર ૧૭ ચેચ ટુર્નામેન્ટ સ્પર્ધાનો શુભારંભ કરવામા આવ્યો. જેમાં ૮૦ જેટલા બાળ સ્પર્ધકોએ ચેચ ટુર્નામેન્ટનો લાભ લીધો સ્પર્ધામાં પ્રથમ પાંચ વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.કેશોદ આઝાદ સ્પોર્ટસ કલબ દ્વારા દર વર્ષે જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે બાળકોમાં રમત પ્રત્યે રૂચી વધે […]

Continue Reading

કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ નવરાત્રીમાં અંબાજી ચાચર ચોકમાં ગરબા નહીં રમાય.

અંબાજી ચાચર ચોકમાં જે ગરબા ગવાય છે અને રમાય છે. તે માઁ અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વએ ગરબા નહિ થાય. સરકારે 400 માણસોની પરવાનગી આપી છે. પણ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થાય તેવી સંભાવનાના પગલે ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. 60 વર્ષથી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન […]

Continue Reading

ગાંધી આશ્રમને, ગાંધીજીવનને પુન:ર્જિવિત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે….

આજ રોજ ૨ ઓક્ટોમ્બર ના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મદિવસ છે.જે અત્યારે દેશના રાષ્ટ્ર પિતા હોવાની સાથે સમગ્ર વિશ્વમાં ગાંધી વિચાર સાથે અમર થઈ ગયા છે.ગાંધી આશ્રમ પ્રોજેકટ પર હાલ સેન્ટ્રલ વિસ્ટા પર કામ કરતા ડિઝાઈનર બિમલ પટેલ અલગ-અલગ ડિઝાઈન પર કામ કરી રહ્યા છે. હાલ આ પ્રોજેક્ટ પર આશ્રમની જગ્યા મેળવવા તેમજ આશ્રમને […]

Continue Reading

કેશોદમાં સફાઈ કામદારો આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેનો કેમ્પ યોજાયો…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના જુનાગઢ રોડ ખાતે આવેલા લેઉવા પટેલ પાનદેવ સમાજ મુકામે જીલ્લા પંચાયત જુનાગઢ તાલુકા હેલ્થ ઓફિસ અર્બન હેલ્થ સેન્ટર અને નગરપાલિકાના સૌજન્યથી યોજાયેલા સફાઈ કામદારો આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પ તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેનો કેમ્પ યોજાયો હતો. જેમાં આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પમાં બ્લડપ્રેશર હિમોગ્લોબીન તથા ડાયાબિટીસની તપાસણી સ્થળ પર જ […]

Continue Reading