કેશોદ તાલુકાના તલાટી કમ મંત્રીઓના ધરણાં પર ઉતર્યા ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની વિવિધ માંગણીઓ સાથે ઘણાં સમયથી ચાલતા આંદોલન બાબતે મહેસુલી તથા ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી ધરણાં પર ઉતર્યા..ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નો બાબતે ઘણાં સમયથી રજુઆતો આવેદન વિરોધ પ્રદર્શન સહીતના કાર્યક્રમો યોજેલી છતાં કોઈ માંગણીઓ કે પડતર પ્રશ્નોનોનો […]

Continue Reading

રાજ્ય ભરમાં આજે તલાટી કમ મંત્રીઓ ધરણાં પર….

રિપોર્ટર –સુરેશ રાણા, બનાસકાંઠા વિવિધ માંગણી ને લઈને તલાટી કમ મંત્રીઓ ધરણાં પર…. અમીરગઢ તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા ધરણા યોજી વિરોધ દર્શાવ્યો…. વહેલી સવારથી તલાટી કમ મંત્રીઓએ ઘરણા પર ઉતરી વિરોધ દર્શાવ્યો …… પડતર માંગણી ને લઈને તલાટી ધરણાં યીજીને વિરોધ દર્શાવ્યો …. ૨૦૦૬ માં નિમણુંક પામેલા તલાટી કમ મંત્રીને ૧૮-૦૧/૨૦૧૭ ના પરિપત્રના લાભો […]

Continue Reading

હિંમતનગર 22-પરબડા તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના સમર્થનમાં ભોલેશ્વર ખાતે જાહેરસભાનું આયોજન કરાયું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ગા્મજનોએ ઉપસ્થિત રહી સમથૅન આપ્યુ. જેમાં જિલ્લા પ્રમુખ કમલેશભાઇ પટેલ,તાલુકા પ્રમુખ લાલસિંહ પરમાર, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, જિલ્લા સદસ્ય અલ્પેશ વડેર,પૂવૅ સદસ્ય મુદસસર વિજાપુર ,ઉમેદવાર સંજયભાઈ સુતરિયા, પરબડા સરપંચ ઝાહીદ ભાઈ, ટીવી પટેલ, મહેશ ભાઈ, ઇસ્વરભાઇ દેસાઈ,કુમારભાટ,ઇકબાલભાઈ, બાબુભાઈ, કાંતિભાઈ,મનિષ કાપડિયા,વલીભાઈ,ઇમરાન બાદશાહ,મોહસીનભાઇ,દાઉદ મનસુરી,બલોચચાચા, અલ્પેશ સોલંકી,લિયાકત […]

Continue Reading

જેતપુરમાં સતત બે દિવસ મેઘરાજાની તોફાની બેટીંગ થયા બાદ વિરામ લીધો

રિપોર્ટર :વિજય અગ્રાવત જેતપુર વરસાદી પાણી ભાદરના બેઠા પુલ ઉપરથી પસાર થતાં સીમેન્ટના પોપડા ઉખડી ગયા છે. તંત્ર દ્વારા વહેલી તકે પૂલની ચકાસણી કરી જરુરી મરામત હાથ ધરે તેવી માંગ ઉઠી છે.ઉપરવાસના વરસાદના કારણે સૌરાષ્ટ્રનો બીજા નંબર નો ભાદર 1 ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે .જેના કારણે દેરડી. મોરપણ. કાગવડ (ખોડલધામ) ને જોડતો બેઠો […]

Continue Reading

જુનાગઢ માંગરોળ ખાતે આજે તાલુકા ભરના તલાટી મંત્રીઓ ની હડતાલ

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ સને 2019 ની માંગણીઓને લયને તલાટીઓ એ કરીછે હડતાલમાંગરોળ તાલુકા ભરના તલાટી મંત્રીઓ આજે હડતાલમાં જોડાયા છે. તેઓની સને 2019 ની માંગણીઓને લયને આજથી હડતાલ શરૂ કરાઇ છે. અને માંગરોળ તાલુકા પંચાયત કચેરીના સામે બેસીને ધરણા પ્રદર્શન કર્યું હતું. અને આજથી તલાટી મંત્રીઓની તમામ કામગીરી બંધ કરી ધરણા કરાઈ છે.જયારે આવતી […]

Continue Reading

જુનાગઢ માંગરોળ પંથકમાં ગુલાબ વાવાઝોડાની અસરના પગલે વરસાદ સાથે પવનની ગતિ તેજ

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ . માંગરોળ બંદર ઉપર લગાવાયું ભયજનક 3 નંબરનું સિગ્નલમાંગરોળ બંદરમાંથી માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવવાની કામગીરી શરૂ કરાઇ..માછીમારોએ દરીયો નહી ખેડવા તંત્ર દ્વારા સુચના અપાઇ છે. જયારે દરીયામાં માછીમારી કરવા જવા માટેના પાસ બંધ કરાયા છે..તો બીજીતરફ લોકોએ પણ દરીયા કીનારા નજીક નહી જવાની તંત્ર દ્વાર સુચના આપવામાં આવી છે.

Continue Reading

માંગરોળ ના ફુલરામા અને બાલાગામમા ચારે તરફ પાણી પાણી હોવાથી રસ્તો બંધ કરાયો .

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.ઘેડ પંથકના ઘણા ગામડાના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ બન્યું છે.ખાસ કરીને ઘેડનું ગામડું ફુલરામાં અને બાલાગામનો રસ્તો બંધ થઈ જતા ગામના લોકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે પણ બીજી જગ્યાએ જવું […]

Continue Reading

કેશોદના અગતરાય ગામેથી ઝડપાયો ગાંજો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ એસ.ઓ.જી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરી.. રામ મંદિરની સામેની દુકાનમાંથી ગાંજો ઝડપાયો બાતમી સ્થળેથી ગાંજા સાથે આરોપી પણ ઝડપાયો.. વધુ આરોપીઓ સામેલ છે.કે કેમ તે વધુ તપાસ હાથ ધરાશે.. ગાંજાનો મોટો જથ્થો ઝડપાવાની આશંકા.. હાલ એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. એસઓજી સાથે એફએસએલ ટીમ પણ […]

Continue Reading

ઓઝત નદીમાં દિપડો તણાયો હોવાની લોકોમાં ચર્ચા..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ નદિમાં દિપડો દેખાતો હોવાનું વિડિયોમાં જોવા મળી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો.. નદીમાંથી નદિ કાંઠા તરફ જતો દિપડો જોવા મળી રહયો છે. ઘેડ પંથકમાં દિપડો વંથલીથી બામણાસા તરફ ઓઝત નદીમાં હોવાનું પ્રાથમિક અનુમાન નદિકાંઠા વિસ્તારના લોકોએ મોબાઈલમાં વિડિયો કેદ કર્યો કયા વિસ્તારની નદિમાં દિપડો છે. તે ચોક્કસ જાણવા મળ્યું […]

Continue Reading