શહેરા સહીત સમગ્ર જીલ્લામાં વધતી જતી મોઘવારીને લઈને દિવાળીનુ પર્વ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મુશ્કેલ…

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા સહીત સમગ્ર જીલ્લામાં દિવાળી પર્વને લઈને વધતી જતી મોંઘવારીના કારણે આ પર્વ ક્યાક ફીકો બનતો જતો હોઈ તેમ લાગી રહ્યુ છે. જે રીતે ફરસાણના ભાવ તેમજ જીવનજરૂરિયાત સહીત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત ’વધારો થતો રહેતો હોવાથી દરેક ચીજવસ્તુઓના ભાવમાં પાંચથી દસ ટકા સુધીનો વધારો થયેલ હાલ જોવા મળી રહ્યો હતો. દિવાળી […]

Continue Reading

દિવાળીના સમયે બજારમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય તો કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે..

દિવાળી નજીક આવી રહી છે.અને લોકો બેદરકારીથી બહાર ફરી રહ્યા છે. અને સમજી રહ્યા છે ,કે કોરોના ગયો છે. પરંતુ હજુ મહામારી આપણી સાથે જ છે, જેથી જેને વેક્સિન લેવાની બાકી હોય તેઓ તાત્કાલિક લઈ લે અને બીજો ડોઝ બાકી હોય એ પણ લઇ લે. વેક્સિન લીધી હશે અને કોરોનાનો ચેપ લાગશે તો તમે ગંભીર […]

Continue Reading

દેશનો પહેલો કિસ્સો,સુરતમાં સૌથી નાનીવયના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન..

કતારગામમાં આવેલી રામપાર્ક સોસાયટીમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિકને ગત 27 ઓક્ટોબરના રોજ ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે ખાનગી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડો.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો […]

Continue Reading

કેશોદમા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ સરદાર વલ્લભભાઈ પટેલ સામાજીક સેવા સંઘ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા..અખંડ ભારતના અડિખમ લડવૈયા અને આઝાદીના સાચા યશસ્વી કર્મવીર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧ ઓક્ટોબર જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજે કેશોદમાં સરદાર […]

Continue Reading

ગુજરાત પોલીસ દળ વર્ગ – 3 ની લોક રક્ષક પોલીસ કોસ્ટબલની ભરતી માટે સરકારના ગૃહ વિભાગ દ્વારા ભરતી કરવાની જાહેરાત કરી..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ત્યારથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વહેલી સવારે 5 વાગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ માટે યુવા ભાઈઓ- બહેનોની ભીડ જોવા મળે છે.ત્યારે બાબરકોટ ગામના યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ અને વિવિધતામાં એકતા ગ્રુપ દ્વારા આજરોજ વહેલી સવારે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું…જેમાં ૧૦૦ મીટર દોડ માં પ્રથમ નંબર પરેશ કાળુભાઇ સાંખટ […]

Continue Reading

માંગરોળ પોલીસ દ્વારા વેપારીઓને સી.સી.ટી.વી કેમેરા ચાલુ રાખવા અને સતર્ક રહેવા અપાઈ સૂચના…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ દિવાળી તહેવાર અનુસનધાને કોઈ મિલકત નુકશાન વિરુદ્ધના ગુનાઓ ન બને તે હેતુ થી માંગરોળ પોલીસ દ્વારા સતત ફુટ પેટ્રોલીંગ , ચાલુ રાખી પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અને સખત પોલીસ સ્ટાફ દ્વારા બજારોમાં પી.એસ.આઈ બી.કે ચાવડા દ્વારા ફુટ પેટ્રોલીંગ ચાલુ રાખવામા આવ્યું. અને વેપારીઓ ને CCTV કેમેરા પણ ચાલુ રાખવા અને […]

Continue Reading

શ્રી ઘંટીયા પ્રા.શાળાના શિક્ષક દંપતિનો સેવાનિવૃત સન્માન સમારોહ યોજાયો.. “

રીપોર્ટ :દિપક જોશી ગીર સોમનાથ 30 ઓક્ટોબર 2021 આ વર્ષના શૈક્ષણિક સત્રનો અંતિમ દિવસ ઘંટીયા પ્રાથમિક શાળામાં સમસ્ત ગ્રામજનો અને પ્રાથમિક શાળા પરિવાર આયોજિત ઘંટીયા પ્રા. શાળામાં ફરજ બજાવતા શાળાના શિક્ષક રાજેશભાઈ કુકડીયા અને એમના ધર્મપત્ની ભાવનાબેન દેવળીયાના સેવા નિવૃત્ત પ્રસંગનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ સેવા નિવૃત્ત સન્માન સમારોહમાં ઘંટીયા પ્રાચી ગ્રામ પંચાયતના સરપંચ […]

Continue Reading

કેશોદના સુવિધા મહીલા મંડળ અને બ્રહ્મ સમાજ મહીલા મંડળ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની સુવિધા મહીલા મંડળ તથા બ્રહ્મ સમાજ મહીલા મંડળના સંયુક્ત ઉપક્રમે દિવાળી પુર્વે દર વર્ષે છેલ્લાં અઢાર વર્ષથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાના મોટા ભાઈઓ બહેનો બાળકો રંગોળી સ્પર્ધામાં ભાગ લે છે.કેશોદના રામેશ્વર મંદિરના સાનિધ્યમાં દર વર્ષે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થળ ઉપર જ સ્પર્ધકો […]

Continue Reading

ઉત્તરાખંડમાં અકસ્માત સર્જાયો:દેહરાદૂન નજીક વિકાસનગરમાં ખીણમાં બસ ખાબકી….

થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડામાંબ પણ મોટી દુર્ઘટના થઈ હતી. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડી ગઈ હતી. એક મિની બસ થાથરીથી ડોડા જઈ રહી હતી.ત્યારે સુઈ ગ્વારીમાં ડ્રાઈવરે બસ પરનો પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. અને મિની બસ ચેનાબ નદીના કિનારે ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતા.અને […]

Continue Reading

જામીન મળ્યા બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવી ગયા, પરંતુ હાઈકોર્ટે તેમને તમામ શરતની સાથે જામીન આપ્યા છે…

જામીન મળ્યા બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવી ગયા હોય, પરંતુ હાઈકોર્ટે તેમને તમામ શરતની સાથે જામીન આપ્યા છે…આર્યન ખાન પર હશે આ પ્રતિબંધ કોર્ટની અનુમતિ વિના દેશમાંથી બહાર જઈ શકશે નહીં પાસપોર્ટને સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટને સોંપવો પડશે આર્યન આ પ્રકારના ગુનામાં બીજીવાર સામેલ થશે નહીં કેસમાં તપાસ અધિકારીની જાણકારી વિના મુંબઈથી બહાર જઈ શકશે […]

Continue Reading