બનાસ નદીના પાણી આવતા બનાસ નદી નો સુંદર નજારો જોવા મળ્યો….

રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લો બનાસ નદી પર નિર્ભર હોવાથી ચોમાસા દરમિયાન બનાસકાંઠા વાશીઓ બનાસ નદીમાં પાણી ભરપૂર આવે તેવી રાહ જોતા હોય છે.જ્યારે ચોમાસુ-૨૦૨૧ દરમિયાન ઓગસ્ટ સુધી બનાસ નદીમાં પાણી ન હોવાથી લોકો તેમજ ખેડૂતો ચિંતિત થયા હતા.પરંતુ સપ્ટેમ્પરના અંત સુધીમાં તા:-૨૨/૦૯/૨૦૨૧ ના સવારે ૪ કલાકે ઉપરવાસ બનાસ નદીના ઉદગમસ્થાન રાજસ્થાનમાં ભારે વરસાદ […]

Continue Reading

કેશોદ તાલુકામાં આગામી છ માસમાં ૫૨ ગ્રામ પંચાયતતોની ચુંટણી યોજાશે..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાના કુલ ૫૩ ગામોમાંથી આગામી ડીસેમ્બરમાં ૩૨ માર્ચમાં ૨૦ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. જ્યારે એક ગ્રામ પંચાયતની આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચુંટણી યોજાશે. કેશોદ તાલુકાના કુલ ૫૩ ગ્રામ પંચાયતોમાં ત્રણ તબક્કામાં ચુંટણી યોજાનાર છે. જેમાં આગામી ડીસેમ્બરમાં ૩૨ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે માર્ચ ૨૦૨૧માં ૨૦ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. જ્યારે ફેબ્રુઆરી […]

Continue Reading

કેશોદ તાલુકા પંચાયત કચેરીનું મામલતદાર કચેરી પાછળ તાલુકા પંચાયત ભવન બનાવવા જગ્યા ફાળવવામાં આવી…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેરમાં ચાલીસ વર્ષ જુની તાલુકા પંચાયત કચેરી શહેરથી ત્રણ કિલો મીટર દુર મામલતદાર કચેરીની પાછળ ૩૪૫૬ સ્કવેર મીટરમાં તાલુકા પંચાયત ભવનનું નવ નિર્માણ થશે તાંત્રીક વહીવટી મંજુરી પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરવામાં આવશેકેશોદ શહેરના ચાર ચોકથી બસ સ્ટેન્ડ રોડ જુના બસ સ્ટેશન પાસે આવેલી ચાલીસ વર્ષ જુની તાલુકા પંચાયત કચેરી […]

Continue Reading

કેશોદમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા સમુહ તપેલી મનોરથ યોજાયો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના આંબાવાડીમાં આવેલા પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં વૈષ્ણવ દ્વારા સમુહ તપેલી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવોએ વચનામૃતનો લાભ લીધો હતો. કેશોદ શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં સમુહ તપેલી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ હવેલીના પુજયપાદ ગોસ્વામી ૧૦૮ નવનીતરાયજી મહારાજ તથા અંજનરાયજી મહારાજ પધાર્યા […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામથી જાફરાબાદ મોડેલ સ્કૂલમાં અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ કંપની csr દ્વારા સ્કૂલમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી આજરોજ બાબરકોટના વિદ્યાર્થીઓ ને જાફરાબાદ મોડેલ્સ સ્કુલ અભ્યાસ માટે જવામાં મુશ્કેલ પડતી હતી વિદ્યાર્થીઓ એ તાલુકા પંચાયત ના સદસ્ય કરશનભાઇ પરમાર તાલુકા મહામંત્રી દિપુભાઇ ધુધળવા હાદાભાઇ સાખટ ને રજુઆત કરી હતી. વિદ્યાર્થીની રજૂઆત સાંભળી કરશનભાઇ, દિપુભાઇ, હાદાભાઇ, યે નર્મદા સિમેન્ટ કંપની ને રજૂઆત કરી કંપનીઓના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે બાબરકોટ ના વિદ્યાર્થીઓ ને […]

Continue Reading

પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી અને CAનાં આશ્રયસ્થાનો પર પોલીસના દરોડા, ફરિયાદ કરવા સાથે જનાર અને પીડિતાનો મિત્ર બંને બૂટલેગર હોવાનો ઘટસ્ફોટ

દિવાળીપુરામાં રહેતી અને મૂળ હરિયાણાના રોહતકમાં રહેતી લોનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગોત્રી પોલીસમાં પહોંચી હતી.તેણે અશોક અસ્કણ જૈન(રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ(નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, તે 5 માસથી અશોક જૈનની લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટનું કામ કરે છે. આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન અંગેની મિટિંગો ઇન્વેસ્ટર […]

Continue Reading

કેશોદની પ્રાંસલી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાની પ્રાંસલી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ચામુંડા માતાજીના મંદિરે યોજાઈ હતી. જેમના થોડા દિવસ પહેલા એજન્ડા બહાર પાડવામાં આવેલ છે. અનેક સભાસદોને એજન્ડા મળ્યા તો ઘણાં સભાસદોને એજન્ડા મળ્યા ન હોવાનું પણ સભાસદોએ જણાવ્યું હતું. જે લોકોને એજન્ડા મળ્યા ન હતા. તેવા સભાસદોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ વિરોધ […]

Continue Reading

કેશોદ શહેરનાં ચાર ચોકમાં વર્ષો સુધી અડીખમ ઉભો રહેલો ટાવર હવે સંભારણું બની રહેશે.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેરમાં ત્રણ તરફ રહેલી ઘડિયાળ વાળો ટાવર દશ ગાઉં સાદ પાડતો અદભુત કારીગીરીનો બોલતો પુરાવો સ્મૃતિ બની જશે. કેશોદ શહેર સાથે ગૌરવપ્રદ ઐતિહાસિક કિસ્સાઓ જોડાયાં છે. જે આધુનિકતાની હરણફાળ પ્રગતિમાં જાળવણી કરવાને બદલે અસ્ત તરફ ધકેલાઈ જતાં આવનારી પેઢી માટે સંભારણું અને હયાત પેઢી માટે સ્મૃતિ બની જશે. કેશોદ નગર […]

Continue Reading

બનાસ નદી આજે બે કાંઠે વહેતી થઈ…

રિપોર્ટર :-હજુરસિંહ ચૌહાણ, બનાસકાંઠા ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદ થવાથી બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થયો …. રાજસ્થાન સ્વરૂપગંજ ,પિંડવાડા ,આબુરોડ,સહિત વિસ્તારમાં ભારે વરસાદ થવાથી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ… બનાસ નદીમાં પાણીની આવક થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા .. બનાસ નદીમાં પુર આવતા લોકોમાં ખુશીની લહેર….. બનાસ નદી બન્ને કાંઠે આવતા લોકો સેલ્ફી લઈને […]

Continue Reading

કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા કોવિડ૧૯ ન્યાય યાત્રા જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કોરોના કાળ દરમિયાન જે લોકો કોવિડ ૧૯ ના કારણે મૃત્યુ પામેલા હોય તે દરેક મૃતક દિઠ તેમના પરિવારને ચાર લાખનું વળતર આપવું કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલના રકમની ચુકવણી સરકારી તંત્રની ઘોર નિષ્કરીયતાની ન્યાયીક તપાસ કોવિડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી એકને કાયમી સરકારી નોકરી આપવા સહીતની […]

Continue Reading