ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ સંવર્ગોની સામાન્ય ચૂંટણીમાંમતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું.
રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ગુજરાત શિક્ષણ બોર્ડ ની કુલ સાત બેઠકો માટે ની ચૂંટણીમાં 24 ઉમેદવારો મેદાનમાં છે. આજે પંચમહાલ જિલ્લા સહિત રાજ્યમાં આવેલા 107 જેટલા મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે ગોધરામાં સેન્ટ આર્નોલ્ડ ,તેલંગ વિદ્યાલય અને હાલોલની ઘ એમ. એસ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે જિલ્લામાં આવેલા ૩૧૮ માધ્યમિક […]
Continue Reading