કેશોદની સિવિલ હોસ્પિટલે જવાના રસ્તે કાદવ ગંદકી ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ વાહન ચાલકો પરેશાન..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકા તથા આજુબાજુના તાલુકાના પણ અનેક દર્દીઓ કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તરફ જવાના રસ્તાની બાજુમાં લારીઓમાં ગ્રાહકોની ભીડ તથા જ્યાં ત્યા વાહન પાર્કિંગ કરવામાં આવતું હોય છે. અને સિવિલ હોસ્પિટલ નજીક જ ગંદકી કાદવ કિચડ જોવા મળતો હોય છે. જ્યાંથી પસાર થવામાં […]

Continue Reading

દિલ્હી ખાતે આજે નવનિયુક્ત સહકાર મંત્રી અમિતભાઇ શાહજી ની અધ્યક્ષતામાં દેશભરની વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સહકારીતા સંમેલન યોજાયું…

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. દિલ્હી ખાતે આજે નવનિયુક્ત સહકાર મંત્રી અમિતભાઇ શાહજી ની અધ્યક્ષતામાં દેશભરની વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સહકારીતા સંમેલનમાં સાંસદ દિપસિંહ રાઠોડની સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં Sahkar Se Samriddhiનો મંત્ર સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવવા અને તેની સાથે સંકળાયેલા લોકોના જીવનમાં […]

Continue Reading

કોરોનાની ત્રીજી લહેર સામે ગાંધીનગરના ઇન્દ્રોડામાં આમ આદમી પાર્ટીએ ડાયરો યોજ્યો,

કોરોનાની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે ગઈકાલે રાત્રે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી કોરોનાની ત્રીજી લહેરને ખૂલ્લું આમંત્રણ આપ્યુ છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યના પાટનગર ગાંધીનગરની પ્રજા હજી પણ ભયનાં ઓથાર હેઠળ છે. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડની પણ અછત સર્જાઈ છે. ઓક્સિજનના બાટલા અને છેલ્લે લાકડાની […]

Continue Reading

પ્રાંતિજ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં ભાગી છૂટેલા બે આરોપીઓને ઝડપી લેતી સાબરકાંઠા એસ.ઓ.જી…

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. પોલીસ મહાનિરીક્ષક,અભય ચુડાસમા,ગાંધીનગર વિભાગ એ.ટી.એસ,.જે.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના પો.સ.ઇ કે.કે.રાઠોડ તથા એ.એસ.આઇ. તથા એ.એસ.આઇ.તથા એ.એસ.આઇ. તથા અ.હે.કોન્સ. તથા કિરીટસિંહ રજનીકાન્તસિંહ તથા આ.પો.કોન્સ. આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ તથા આ.પો.કોન્સ. તથા ડ્રા.પો.કોન્સ. દશરથભાઇ જેઠાભાઇ વિગેરે એસ.ઓ.જી.સ્ટાફના માણસો પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કોન્સ.ભાવેશકુમાર રામજીભાઇ ને ખાનગી બાતમી મળતા પ્રાંતિજ […]

Continue Reading

આજે રેડિયો પર વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધન કર્યું..

મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે અત્યાર સુધી તેમનું ધ્યાન નદીઓના મહત્વ, સ્વચ્છતા અને વોકલ ફોર લોકલ પર હતું. તેમણે કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીનું જે ગૌરવ હતું તે જ ગૌરવ આજે યુવા પેઢી ખાદીને આપી રહી છે.સાથે એમ પણ કહ્યું કે મારી ભેટોની હરાજીમાંથી મળનારા રૂપિયા નમામી ગંગા મિશનને આપવામાં આવશે…રવિવારે રેડિયો પર વડાપ્રધાન […]

Continue Reading

ખેડબ્રહ્મા તાલુકાના દિધિયા ગ્રુપગ્રામ પંચાયતના તલાટીની મનમાની સામે ગ્રામજનો ખફા….

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… ગ્રામ પંચાયત તલાટી કમ-મંત્રીની ગેરહાજરી સામે જિલ્લા ડીડીઓને રજૂઆત કરી .. આજુબાજુના વિસ્તારનાં લોકો સમય કાઢીને પંચાયતમાં કામગીરી અર્થે આવતા લોકોને ધક્કા ખાવા પડે છે.. તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવશે ખરા..?? ખેડબ્રહ્મા તાલુકાના દિધિયા ગ્રુપગ્રામ પંચાયતના તલાટી કમ-મંત્રી ચાલુ નોકરીએ સતત ગેરહાજર રહેતા.અને સમયસર ગ્રામ પંચાયતમાંના […]

Continue Reading

કેશોદ વેરાવળ નેશનલ હાઈવેમાં ખાડાઓથી વાહનચાલકો પરેશાન

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢથી સોમનાથ તરફ જતા વાહનચાલકો કેશોદથી પસાર થતા સમયે રસતાઓમા ખાડાઓથી વાહનચાલકો પરેશાન ટોલટેક્સ પુરો ઉઘરાવવા છતા પુરતી સુવિધાન અપાતા લોકોમાં રોષ..કેશોદથી જુનાગઢ તરફ અને કેશોદથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવેમા ખાડાઓ પડી ગયા છે. અનેક જગ્યાએ રોડમાં વરસાદના કારણે ધોવાણથી ખાડાઓમાં પાણી ભરાયેલું રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહયા છે. […]

Continue Reading

કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ડોકટરો નર્સીંગ સ્ટાફ ફાર્માસીસ્ટ સ્ટાફ સહીતની ઉપસ્થિતમાં વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી ..દર્દીઓ સરરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતા હોય છે. જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર આપે છે. દર્દીઓની સારવાર સાથે દર્દીઓનીકા જરૂરી દવાઓની […]

Continue Reading

ગોગુંદાની કુખ્યાત ચંદન ચોર “હમ નહીં સુધરેંગે” ગેંગ સાથે સંકળાયેલા ૧૬ ગુન્હાઓમા ભાગી ચૂંટેલા આરોપી સહિત બીજા ર આરોપીઓને મુદ્દા માલ સહીત લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા છેલ્લા છ એક માસથી ઇડર પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવેલા તથા કુદરતી રીતે ઉગેલા ચંદનના વૃક્ષોની ચોરીઓના બનાવો છાસવારે બને છે. જે ચંદન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા ગુન્હાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, ના સુચના […]

Continue Reading

કાલોલ તાલુકામાં આજે ૨૫ સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મજંતી નિમિતે તેમને પુસ્પાઅંજલિ અર્પણ કરવામાં આવી..

આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે કાલોલ તાલુકામાં તમામ બૂથમાં પુસ્પાઅંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાર્ટી સગંઠનના તમામ પદાધિકારીઓ ,નગરપાલિકાના તમામ સભ્યો,તમામ મોરચાના પ્રમુખ,મહામંત્રી તેમજ પાર્ટીના સક્રિય કાર્યકરો ને હાજર રહ્યા હતા.તેમજ ૨૬ સપ્ટેમ્બરના રોજ “મન કી બાત” કાર્યક્રમ બે દિવસ સુધી પોસ્ટ કાર્ડ લખવાનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમ કાલોલ બસસ્ટેશન […]

Continue Reading