ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે…

રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે… સોમનાથ મહાદેવ મંદિર પર ધજા ચડાવી… સોમનાથ મહાદેવના દર્શન કરી સહપરિવારએ ધન્યતા અનુભવી.. રાજ્યની સુખાકારી અને કોરાના મહામારી માંથી વહેલી તકે મુક્તિ મળે તે માટે મહાદેવને પ્રાર્થના કરી… પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા … સોમનાથ […]

Continue Reading

હિંમતનગર તાલુકાના ગ્રો -મોર કૉલેજ ખાતે વર્લ્ડ રેબીસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… હિંમતનગર તાલુકાના ગ્રો -મોર કૉલેજ ખાતે તારીખ ૨૮/૦૯/૨૦૨૧ ને મંગળવારના રોજ જી.વી.કે.ઈ.એમ.આર. આઈ દ્વારા ચાલતી ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને ૧૦ ગામ દીઠ ચાલતા એમ. વી. ડી પ્રોજેક્ટ તથા ગ્રો-મોર કૉલેજ દ્વારા વર્લ્ડ રેબીસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી..આ પ્રોગ્રામમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સના ર્ડો. સ્વીટી બેન પટેલ દ્વારા કૉલેજના વિદ્યાર્થીઓ ને […]

Continue Reading

બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા તાવ,સિકનગુનીયા, મેલેરિયા,તેમજ ટાઈફોઈડ જેવી વિવિધ બીમારીને ગામમાં વધુ ફેલાઈ નહિ તેના માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે…..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બાબરકોટ ગામે દિનપ્રતિદિન તાવ જેવી બીમારી ના દર્દીઓની સંખ્યા દવાખાનામાં જોવા મળતા… બાબરકોટ ગામેં સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ગામની તમામ શેરીમા જંતુનાશક દવાનો છટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી….ગામના જ્યાં જ્યાં શેરીઓમાં પાણીના ખાડા ખાબોચિયા ભરાઈ છે. તેવી ગામની તમામ જગ્યાએ જંતુનાશક દવાઓનો છટકાવ કરવામાં આવી રહ્યો છે…. સરપંચ દ્વારા […]

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ એ પોતાના પડતર પ્રશ્નોને લઇને સોમવારના રોજ પેન ડાઉન કરીને વિરોધ કર્યો હતો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા રાજ્ય સરકાર સામે પોતાની નારાજગી દેખાડવા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઓ એકત્રિત થઈને સોમવારના રોજ પેન ડાઉન કરીને પોતાનો વિરોધ […]

Continue Reading

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા લુણાવાડામાં હિજામાં નો કેમ્પ યોજાયો ..

રિપોર્ટર :દીવ્યાગ પટેલ મહીસાગર મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા માં મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા એક સેવાકીય અને ઉમદા લોકહીત માટે લુણાવાડામાં આવેલા મદની પ્રાથમિક શાળામાં હીજામાના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં આશરે 100 થી 120 જેટલા લાભાર્થી એ આ હિજામાં નો લાભ લેવામાં આવ્યો હતો. આ કેમ્પનું આયોજન મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના હાજી.જમીલ.રશીદ., […]

Continue Reading

રાષ્ટ્રીય સેવક સંઘ કાયાઁલય ખાતે અખિલ ભારતીય ગા્હક પંચાયત ગુજરાત દ્વારા વડોદરા જિલ્લા તેમજ નમઁદા જિલ્લાનાં સદસ્યોનો પરિચય વગઁનું આયોજન કરવામાં આવ્યું હતુ..

રિપોર્ટર :મહેશ ઋષિ રાજપીપળા નર્મદા આ પરિચય વગઁમાં નારણભાઇ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ મધુકર ભાઇ વી પાઠક વડોદરા પા્ંત અધ્યક્ષ,ડો નમ્રતા બેન લુહાર હાજર હતા.ગા્હક પંચાયત ની કાયઁપધ્ધતિ,પરિચય,દક્ષસમાજ ની રચના માગઁદશઁન ની રજૂઆત કરવામાં આવેલ હતી.આ પરિચય વગઁ માં હાલ નાં સમય માં ગા્હક નું શોષણ અટકાવવા, ઓનલાઇન ખરીદી થી છેતરપીંડી થી બચવાતેમજ ગા્હકે વસ્તુઓ ખરીદી […]

Continue Reading

અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વૉર્ડમાં સોસાયટી,ચાલી, માં “કચરા અલગ કરો – અમૃત..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વૉર્ડમાં સોસાયટી,ચાલી, માં “કચરા અલગ કરો – અમૃત દિવસ” થીમ પર નાગરિકોને સૂકો, ભીનો, ઘરગથ્થુ જોખમી અને સેનેટરી કચરો એમ ચાર પ્રકારે અલગ કરવા માહીતી આપી..સૌને સમજૂતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અમૃત દિવસની ઉજવણીના ભાગરુપે સ્થાનીક સંગઠન સાથે રાખી શહેરના વિસ્તારોમા ગલીઓ સ્વચ્છ કરવામા […]

Continue Reading

ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેરના યુવા મોરચા દ્વારા અને વોર્ડ નંબર-૭ ના ૐકારેશ્વર મહાદેવ મંદિરના સંયુક્ત પ્રયાસથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં યુવા મોરચાના ખેડબ્રહ્મા શહેર પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ અને સોશિયલ મીડિયા ખેડબ્રહ્મા શહેરના ઇન્ચાર્જ અંકુર જાની દ્વારા આ કાર્યક્રમની ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..જેમાં ખેડબ્રહ્મા શહેર સંગઠનના પદાધિકારીઓ,મહિલા મોરચાની બહેનો,તથા જિલ્લા યુવા મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

Continue Reading

ઈડર તાલુકાના પૂર્વ ધારાસભ્ય આપણાં લોકલાડીલા માનનીય મંત્રી રમણલાલ વોરાના જન્મ દિવસ નિમિત્તે છબી અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… ગઈકાલે તારીખ 27/9/2021 ને સોમવાર ના દિવસે ઈડર માર્કેટિંગ યાર્ડ ખાતે 1995 થી 2017 સુધી ધારાસભ્ય તરીકે અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે રહી ઈડર વડાલી ની સાથે સાથે સાબરકાંઠા જિલ્લાની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના હ્રદયમાં આગવું સ્થાન પામી અવિરત વિકાસની સાથે વર્ષો જુની માંગણીઓ સંતોષી તથા શિક્ષણ ક્ષેત્રે અને […]

Continue Reading

આજે હિંમતનગર તાલુકા કોંગ્રેસ આયોજિત ૨૨-પરબડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા.. એમાં પ્રચારક તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ વજીર ખાન પઠાણની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજાઈ અને આમ આદમી પાર્ટીના ૧૫૦ થી વધારે કાર્યકર્તાઓ વજીર ખાન પઠાણના હસ્તે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ગ્રહન કરીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા..જેમાં જિલ્લા પ્રમુખ કમલેશભાઇ પટેલન, તાલુકા પ્રમુખ લાલસિંહ પરમાર, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, પૂવૅ સદસ્ય […]

Continue Reading