અમરેલીના રાજુલા તાલુકાના સાજણાવાવ ગામે આવેલી સાજણી નદીમાં ધોડાપુર આવ્યું …..

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી રાજુલા સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે આજરોજ રાજુલાના સાજણાવાવ ગામેં આવેલી સાજણી નદી બે કાઠે થઇ …. સાજણાવાવ થી રાભડા રોડ પર પાણી ફરી વળ્યા…. સાજણી નદીમાંથી વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે…

Continue Reading

અમરેલી ના ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાએ હુમલો કર્યો……..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી વાડીમાં પરિવાર સાથે સુતેલીે બાળકી ઉપર દીપડાનો હુમલો…… ચાર વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર હાલતમાં, અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડાયી ……. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયી.

Continue Reading

માંગરોળ બારેમેઘ ખાંગા.12.કલાકમાં 12 ઇસ વરસાદ સિઝનનો કુલ 725 મિલી વરસાદ

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિમાઈ હતી. ત્યારે અખરમાં શ્રાવણ માસના છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. માંગરોળમાં સવારના દસ થી બાર સુધી માં બે કલાકમાં વધુ બે ઈંચ (૬૧ મીમી) વરસાદ પડયો, ગત રાતથી અત્યાર સુધી માં ૨૯૦ મીમી અને મૌસમનો કુલ વરસાદ (૭૨૫ […]

Continue Reading

મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ ‘યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત’ સોંગ પર સોશ્યિલ મીડિયામાં વીડિયો બનાવ્યો

મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવી પ્રખ્યાત થયેલા મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયો મુક્યાં છે. અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટીએ LLBનું પરિણામ જાહેર કર્યું,

ગુજરાત યુનિવર્સિટીમાં LLB ની ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી હતી.1 મહિના અગાઉ લેવાયેલ પરીક્ષાનું મંગળવારે રાત્રે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.પરિણામ જાહેર થતાં કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરિણામ જોયું હતું. જેમાંથી એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી ના હોવા છતાં તેને માર્કસ આપવામાં આવ્યા હતા.આ અંગે ગુજરાત યુનિવર્સિટીને જાણ થતાં તાત્કાલિક પરિણામની સાઇટ બંધ કરવામાં આવી […]

Continue Reading

જૂનાગઢના માંગરોળમાં 8 કલાકમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ,

લાંબા વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના નવ તાલુકામાં મંગળવારની રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી સાર્વત્રિક વરસાદ વરસાવી દેતાં લોકો, ખેડૂતો સહિત સૌકોઇ ખુશખુશાલ થઈ ગયા છે. તો જિલ્લાના નવેય તાલુકામાં રાત્રિ દરમિયાન 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યા બાદ આજે વહેલી સવારથી અત્‍યારે 10 વાગ્‍યા એટલે કે ચાર કલાકમાં સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક […]

Continue Reading

માંગરોળના યુવાને કરેલા આપધાત પાછળ નું કારણ બાળકોની બીમારી અને આર્થિક લાચારી,

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ એક તરફ લોકો જન્માષ્ટમી સહીતના તહેવારો પરીવાર સાથે ઉજવી રહીયા છે. ત્યારે જુનાગઢ જીલ્લાના માંગરોળ ખાતે અનિલ નામના ૩૦ વર્ષિય યુવાને પોતાના ઘરમા ગળે ફાસો ખાય જીવન ટુકાવ્યુ છે.જીદંગીમા આર્થિક લાચારી અને બીમારી થી હાર માની અનીલે જીવન જીવવાનું માંડી વાળ્યું, અનિલ દેલવાણી નામના યુવાન પરીવાર સાથે ગોકુલ મીલ નજીક મફતીયા […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના ભાંકોદર ગામે આવેલી સ્વાન એનર્જી કંપનીના પેટામા કોન્ટ્રાક્ટમા કામ કરતી ધરતી કન્ટ્રકશન ખાનગી કંપનીના મેનેજર પર હુમલાના મામલે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમા પ્રેસકોન્ફરન્સ કરી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી 26 મી રાતે રાજુલાના હિંડોરણા નજીક મોડી રાત્રે ફોરવિલ કાર પર અજાણ્યા ઈસમો દ્વારા ષડયંત્ર કરી હુમલો કર્યો હતો.સ્વાન એનર્જી કંપનીના પેટામાં કામ કરતી ખાનગી કંપનીના મેનેજર ને માથાના ભાગે પાઇપો વડે માર માર્યો હતો.ધનજય રેડી નામના પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલો પ્લાનિંગ પૂર્વક કરતા પોલીસ માટે પડકાર હતો.રાજુલા પોલીસે 3 આરોત આપી […]

Continue Reading

શહેરા ના મિઠાલી ગામ ખાતે પંદરવર્ષીય દીકરાએ ઝાડ ઉપર આપઘાત કર્યા બાદ માતાએ પણ જીવન ટૂંકાવી દીધું.

રિપોર્ટર…. પ્રિતેશ દરજી પંચમહાલ…. .શહેરા તાલુકાના મિઠાલી ગામના પટેલ ફળિયામાં રહેતા રમેશભાઇ ખેતી કામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. સોમવારની સાંજે મનહર ને પોતાની માતા લલિતાએ સાઈકલ ફેરવવા ને લઈને ઠપકો આપતા તે ગુસ્સામાં આવીને પોતાના ખેતર તરફ જતો રહયો હતો. મંગળવારની સવારમાં લલીતા કુદરતી હાજતે ગઇ ત્યારે ખેતરમાં આવેલા બોરના ઝાડ ઉપર પોતાના પુત્ર […]

Continue Reading