અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામોમાં ભાદરવી અમાસના મેળાનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના વરશરૂપ ગામમાં મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.જાફરાબાદ નજીક આવેલા વરાશરૂપ આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. અને અહી લોકો શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી વરાહ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.વરાશરૂપ માં લોકો મોટી સંખ્યામાં ભાદરવી અમાસની દિવસે આવે છે. અને મોટો મેળો ભરાય છે.વરાશરૂપ મંદિર […]

Continue Reading

છોકરીઓ બુરખો પહેરીને શાળામાં જશે, વર્ગમાં છોકરા-છોકરીઓ એકબીજાને જોઈ ન શકે તે માટે પડદો લગાવામાં આવશે.

તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ કબજે કર્યા બાદ છોકરીઓના શિક્ષણને લગતા કેટલાક આદેશો આપ્યા હતા. આદેશ અનુસાર, છોકરાઓ અને છોકરીઓએ એક જ વર્ગમાં ભણી શકશે નહીં. બંનેની બેઠક વચ્ચે પડદો રાખવો પડશે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોલેજ-યુનિવર્સિટીએ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ વર્ગો રાખવા પડશે. માત્ર મહિલા શિક્ષિકા જ છોકરીઓને ભણાવી શકે છે, તેથી જ […]

Continue Reading

અનાજની કાળા બજારી મુદ્દે પુરવઠા વિભાગને 10 દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ…

અરજદારે કોર્ટમાં કરેલી રજૂઆતમાં દાવો કર્યો હતો કે રેશનકાર્ડની દુકાનો કરતા વધુ અનાજ અન્ય બજારમાં વેચાઈ રહ્યું છે. આ મામલે હાઈકોર્ટે રાજ્યના પૂરવઠા વિભાગને મહત્વનો હુકમ કરતાં 2016થી અત્યાર સુધીમાં ભૂતિયા રેશનકાર્ડ અને સસ્તા અનાજની કાળાબજારી રોકવા અંગે શું કાર્યવાહી કરવામાં આવી? તેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં સસ્તા અનાજની દુકાનમાંથી થતાં ગરીબોના […]

Continue Reading

કેશોદમાં પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદમાં પુરૂષોતમલાલાજી ગૌશાળા જુનાગઢ રોડ મુકામે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદના ડીવાયએસપી જે. બી. ગઢવી તથા કેશોદ સ્વામી નારાયણ સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગમાં ગાયનું મહત્વ ગાય આધારિત ખેતી ગોબર ગૌમુત્રમાથી ઉત્પાદન પંચગવ્ય મનુષ્ય ચિકિત્સા પશુ ચિકિત્સા સહીત નિષ્ણાતો દ્વારા થીયરી અને […]

Continue Reading

માંગરોળ ICDS દ્વારા લંબોર ગામે વુરક્ષારોપણ કરવામાં આવ્યું

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ICDS વિભાગ હસ્તકના મેખડી સેજાના વિસ્તારમાં આવતા લંબોરા ગામે આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ નિમિત્તે લંબોરા ગ્રામપંચાયત સભ્યો તથા વર્કર,હેલ્પર તથા કિશોરી બેહનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.જેમાં માંગરોળ ICDS સ્ટાફ ના પ્રવિણાબેન ખિમસુર્યા(CDPO-માંગરોળ)મધુબેન ગૌસ્વામી(મુખ્યસેવીકા-માંગરોળ),ઈલાબેન પરમાર (મુખ્યસેવીકા-મેખડી),અયુબભાઈ કાળીયા (SA),કૌશિકભાઈ ભાદરકા (બ્લોક કોર્ડિનેટર-NNM),સચિનભાઈ છેલાણા(BPA-NNM) સહીતનો સ્ટાફ હાજર રહી […]

Continue Reading

બાટવા પોલીસ સ્ટેશનમાં આર્મી મેનને માર મારતા માંગરોળ મામલતદાર કચેરીમાં ઘેડીયા કોળી જ્ઞાતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રિપોર્ટર ;જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ ઘેડીયા કોળી જ્ઞાતિ માંગરોળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા મુજબ આર્મી મેન કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા ને ઢોર માર મારવામાં આવ્યો છે. તેમજ તેમના માતા અને ભાઈને ઘરમાંથી ઢસડી જઈ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા છે. જેનો વીડિયો પણ વાઇરલ થયો છે.આ બાબતે યોગ્ય […]

Continue Reading

પશુમા એક નવા પ્રકારનો રોગ આવતા પશુપાલકો ચિંતિત

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ના વાડી અને વલ્લભપુર ગામના પશુપાલકો ચિંતિત થયા.પશુઓ ના શરીર પર નાના ગુમડા જોવા મળ્યા.એક પશુપાલકની ગાયનું મોત થતા અન્ય પશુપાલકો ચિંતિંતવાડી અને વલ્લભપુર ગામ પશુ પર નભતું ગામ છે.પશુ ડોક્ટર ગામની મુલાકાત લે તેવી 500થી વધુ પશુપાલકો ની માંગ છેતાલુકાના અન્ય ગામોમાં પણ આ જ પ્રકારનો રોગ અન્ય પશુઓમાં […]

Continue Reading

વાંસદાની અંતરિયાળ આધુનિક શાળામાં એક ન્યુઝ ચેનલ શરુ કરી

2017માં શાળાના સંચાલકો દ્વારા રંગપુર ન્યુઝ નામથી યૂટ્યૂબ ચેનલ મારફત ન્યૂઝ ચેનલની શરૂઆત કરી હતી. આ ન્યૂઝની લીંક શાળા દ્વારા દરેક વાલીઓને સેન્ડ કરવામાં આવે છે. જેથી તેઓ પોતાના બાળકનું પ્રોગ્રેસ પણ જોઈ શકે. શાળામાં ન્યૂઝ ચેનલની તર્જ ઉપર દાતાના સહયોગથી સ્ટુડિયો ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ક્રોમા પડદો અને કેમેરા સેટઅપ લગાવવામાં આવ્યો છે. […]

Continue Reading

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા નિરંકારી સત્સંગ ભવન, ભુરાવાવ ખાતે નિરંકારી ભક્તો એ કોરોના કાળમાં‌ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક અનોખી સેવાનું કાર્ય કર્યું.

રીપોર્ટર: વિજય બચ્ચાની દાહોદ સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજરોજ ગોધરા નિરંકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ -19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું.જેનું ઉદઘાટન ગોધરા મત વિસ્તારના ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી ના કમલો દ્વારા કરવામાં આવ્યું.કોરોના વાયરસ […]

Continue Reading

PM મોદીના શિક્ષકોએ વાગોળ્યા સંસ્મરણો….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરમાં શિક્ષણ આપનાર બે શિક્ષકો પ્રહલાદભાઈ પટેલ અને હીરાબેન મોદીના. પ્રહલાદભાઈ અને હીરાબેને નરેન્દ્ર મોદીને બાળપણમાં તેમના જીવનનું ઘડતર કર્યું અને આજે જ્યારે એ વિદ્યાર્થી દેશના વડાપ્રધાન છે. ત્યારે બન્ને શિક્ષક ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. આજે શિક્ષક દિવસ નિમિત્તે તેમણે નરેન્દ્ર મોદી એક વિદ્યાર્થી તરીકે કેવા હતા. અને તેમની સાથેના સંસ્મરણો […]

Continue Reading