દેવીપુજક પરિવારની પ્રસૂતાએ નવજાત બાળકને આપ્યો જન્મ..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. ઇડર ચિત્રોડી ગામનો અચંબામાં મૂકે તેવો બનાવ .. દેવીપુજક પરિવારની પ્રસૂતાએ નવજાત બાળકને આપ્યો જન્મ.. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરીર બહાર હૃદય હોય તેવા બાળકનો જન્મ.. શરીર બહાર ધબકતા હૃદયના પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અચંબિત.. નવજાત બાળકની હાલત સામાન્ય હોવા છતાં અમદાવાદ ખસેડાયું.. કુદરતની કરામતનો વિડીયો વાયરલ થયો

Continue Reading

માંગરોળના રુદલપુર પાસે એસ.ટી અને ટ્રક અથડાયા, 13 થી વધુ લોકો ઇજાગ્રસ્ત..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના રુદલપુર પાસે રાત્રીના સમયે જોરદાર અકસ્માત સર્જાયો હતો ,જૂનાગઢ થી માંગરોળ તરફ આવતી હિંમતનગર માંગરોળ રૂટની બસ અને માંગરોળથી જૂનાગઢ તરફ જતી માલ ભરેલી ટ્રક અથડાતા બસમાં સવાર ડ્રાઇવર અને કન્ડક્ટર સહિત 13 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સામે ટ્રકમાં સવાર ડ્રાઈવર અને કિલિન્ડર પણ ઈજાગ્રસ્ત થતા તમામને […]

Continue Reading

અમરેલી જિલ્લાના કુકાવાવ વડિયા તાલુકાના અમરાપુર ગામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંગઠન માટે પ્રવાસ કરવામાં આવ્યો..

રિપોર્ટ :ધારી પ્રતાપવાળા અમરેલી જેમાં અમરાપુર સરપંચ સુખાભાઈ વાળા ના નિવાસસ્થાને મીટીંગ નું આયોજન કરાયું હતું. જેમાં કરણી સેના પ્રદેશ માંથી ગુજરાત સંગઠન મંત્રી કરણી સેનાના સાગર ભાઈ ડાભિયા.સૌરાષ્ટ્ર જોન પ્રવક્તા ગજેન્દ્રભાઈ શેખવા. જૂનાગઢ જિલ્લા કરણી સેના પ્રમુખ રાજુભાઇ વાંક.અમરેલી જિલ્લા યુવા પ્રમુખ કરણી સેના હિરેન્દ્રભાઈ વાળા.ધારી તાલુકા પ્રમુખ કરણી સેના કનુભાઈ વાળા.ધારી તાલુકા આય.ટી.સેલ […]

Continue Reading

અમરેલી:રાજુલા પંથકમા ધોધમાર વરસાદના પગલે ધાતરવડી ડેમ 2 માં એક સાથે 12 દરવાજા ખુલ્યા….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક…. તંત્ર દ્વારા નીચાણવાળા 10 ગામડાઓ એલર્ટ કરાયા….. ખાખબાઈ, હીડોરણા,રામપરા, લોઠપુર, સહિતના ગામોને એલર્ટ કરાયા.. અમરેલી:રાજુલા તાલુકાના દેવકા નજીક જોલાપરી નદીમાં પુર આવતા વાહન વ્યહાર બંધ ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠોરવાયો…. રાજુલા ઉપરવાસમાં વરસાદના લીધે લોકો પણ મુશ્કેલ મુકાયા..

Continue Reading

માઉન્ટઆબુના મુખ્ય માર્ગ પર વધુ વરસાદથી ખાડો પડતા વાહન વ્યવહાર ખોરવાતા પ્રવાસીઓ પરેશાન….

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા વરસાદના આગાહીને લઈને રાજ્યભરમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે.જ્યારે માઉન્ટઆબુમાં ધોધમાર વરસાદ પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.. વધુ વરસાદ ના કારણે સિવરેજ લાઇન પાથરવાના કારણે માઉન્ટના રોડ પર ખાઈ પડી જતા આબુરોડ અને માઉન્ટઆબુ ને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી હતી.વધુ વરસાદના કારણે ખાઈ પડી […]

Continue Reading

કેશોદ એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું પરિવાર સાથે આગમન

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ સીઆર પાટીલનું ભાજપ હોદેદારો આગેવાનો દ્વારા કરાયું સન્માન… ભાજપના આગેવાનોએ સીઆર પાટીલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું .. ભાજપના અગ્રણીઓ હોદેદારો અને મહિલાઓ કેશોદ એરપોર્ટમાં સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ એરપોર્ટમાં ટુંકા રોકાણ બાદ સીઆર પાટીલ પરિવાર સાથે સોમનાથ જવા રવાના થયા હતા .. કેશોદ એરપોર્ટથી વાહન માર્ગે સોમનાથ જવા રવાના […]

Continue Reading

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના પગલે માછીમારો મુશ્કેલીમાં મુકાયા…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બે વર્ષથી કોરોના બાદ લોકડાઉનમાંથી બહાર આવવાની કોશિશ કરી રહેલા માછીમારોને તાઉતે વાવાઝોડું નડી ગયું હવે ગુલાબ વાવાઝોડા થી માછીમારો પરેશાન… બે દિવસથી પડેલા ધોધમાર વરસાદથી પરસેવાની મહેનતની કમાણી ફરી વરસાદ તાણી ગયો… માછીમારો જાયે તો જાયે કહાઁ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી …… સરકાર માછીમારોને આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી […]

Continue Reading

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ઠેર-ઠેર પવન સાથે વરસાદ…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ગુલાબ વાવાઝોડાની અસર જોવા મળી.. અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો…. રાજુલા,જાફરાબાદ શહેરોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો…. બે દિવસથી કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજાની ધમાકે દાર એન્ટ્રી જોવા મળી….. જાફરાબાદના ,કડીયાળી ,વઢેરા,હેમાળ,રોઇશા, બાબરકોટ, સહિત વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદ…… જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પવન સાથે જોરદાર વરસાદ […]

Continue Reading

પ્રાંતિજના તાજપુર ગામમાં કુદરતી હાજતે જતા આધેડ ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ગામમાં રહેતા મકવાણા પ્રહલાદજી ફતાજી ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.. આજે સવારે પ્રહલાદજી કુદરતી હાજતે જવા માટે ઘરની પાછળ ઉભા કરેલા પતરાને અડીને જીવંત વીજ વાયર પસાર થતો હતો.. ત્યારે પતરાને અડીને શૌચાલય નો દરવાજો ખોલવા જતાં વીજ કરંટ લાગ્યો હતો.ત્યારે વીજ કરંટ લાગતા તેમના પત્ની […]

Continue Reading

હિંમતનગર વિભાગીય કચેરી ખાતે સંકલન સમિતિ દ્વારા આંદોલનના ભાગરૂપે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

રિપોર્ટર ;શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા ,ગુ.રા.મા.વા.વ્ય.નિગમના કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે નિગમના ત્રણેય માન.સંઘઠનો દ્વારા લેખીત તેમજ મૌખિક રજુઆતો નિગમ કક્ષાએ તેમજ સરકારમાં કરવા છતાં આજ દિન સુધી તે પ્રશ્નોનો કોઈ જ નિકાલ આવ્યો નથી. અને તેના કારણે કર્મચારીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે . નિગમના ત્રણેય માન.સંઘઠનોની બનેલી સંકલન સમિતિની તારી ૨૬/૦૮/૨૦૨૧ ના […]

Continue Reading