તાલિબાની શાસન :7 લોકોના પરિવારને ભૂખથી બચાવવા માટે 4 વર્ષની છોકરીને વેચવા માટે મજબુર….
આ અફઘાન પિતાની વાત ટાઈમ્સ ઓફ લંડને તેના રિપોર્ટમાં કરી છે. આ રિપોર્ટ ન્યૂયોર્ક પોસ્ટે પણ પ્રસિદ્ધ કર્યો છે. આ પિતાનું નામ મીર નાજિર છે. 15 ઓગસ્ટ પહેલાં અફઘાન પોલીસમાં એક નાનો કર્મચારી હતો. તાલિબાનનું શાસન આવ્યા પછી તેની નોકરી જતી રહી. જે બચત હતી એ પણ પૂરી થઈ ગઈ. પરિવારમાં કુલ સાત લોકો છે. […]
Continue Reading