અમરેલી-જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો …

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે…….. જાફરાબાદના બાબરકોટ ,મિતિયાળા કડીયાળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો …… લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થયો ……. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો…….

Continue Reading

માંગરોળ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢની સરકારી બેરા મૂંગા શાળાનો એક વિધાર્થી મોડી રાત્રે હોસ્ટેલ માંથી નાસી છૂટ્યો હતો.નવસારી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા જુનાગઢ ખાતે ટ્રાસ્ફર કરવામાં આવેલા આ બાળક જે સૂરજ નામનો બાળક ગુમ થયાની અરજી શાળા ના આચાર્ય દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં આપવામાં આવી હતી.પોલીસ દ્વારા આ બાબતે આસપાસના તમામ પોલીસ મથકોમાં […]

Continue Reading

ગુજરાત : 5 દિવસ ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટના વિરામ બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી […]

Continue Reading

PM મોદીએ સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે.આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ […]

Continue Reading

પંચમહાલમાં જામ્યો વરસાદી માહોલ…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા મા ધોધમાર વરસાદ વરસ્યો… પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી વરસાદના આગમનના પગલે ખેડૂતો અને પશુપાલકોમા ખુશી. વાતાવરણમાં ઠંડક પ્રસરી …. વરસાદ શરૂ થતાં કામ અર્થે જતા લોકો અટવાયા .. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો.. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જળાશય,નદી,કોતરમા પાણી ની આવક થઈ…

Continue Reading

પંચમહાલ :ભાદરવા માસમાં મેઘરાજા થયા મહેરબાન…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અને પશુપાલકોમા ખુશીની લહેર.. ધોધમાર વરસાદ વરસતા હાઈવે માર્ગ ઉપર પાણી ભરાયા… દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર શહેરા પાસે પાણી ભરાયા… શહેરા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી.. હાઈવે માર્ગ ઉપર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામાં […]

Continue Reading

બનાસકાંઠા :ગણેશ ચતુર્થી નિમિતે અમીરગઢ ના ઈકબાલગઢ બઝારમાં ગણેશજી ભગવાનની સ્થાપના કરવામાં આવી….

રિપોર્ટર :- સુરેશ રાણા, બનાસકાંઠા -ગણેશ ચતુર્થી નિમિતે દેશ ભરમાં ગણેશ સ્થાપના કરવામાં આવી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં માઇભક્તો દ્વારા ધામધૂમથી ડી. જે ના તાલ સાથે ગણેશજી ભગવાનની સ્થાપના કરવામાં આવી. ગણેશ ચતુર્થી નિમિતે ભક્તોમા આનંદ જોવા મળ્યો હતો .ગણેશજી ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Continue Reading

બનાસકાંઠા :વરસાદ ના વિરામ બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો …

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા આગામી વરસાદ ની આગાહીને લઈને જિલ્લા ભરમાં વરસાદ ખાબક્યો.. પાલનપુર -72.mm,,દાંતા – 71.mm ડીસા -57.mm સહિત વરસાદ ખાબક્યો હતો.. જિલ્લામાં વરસાદ યથાવત બાદ બનાસ નદીના ઉપરવાસમાં રાજસ્થાનમાં વરસાદ થતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા….. બનાસ નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદ છવાયો…. અગાઉ નહિવત વરસાદ થી ખેડૂતો ચિંતિત થયા હતા. હવે […]

Continue Reading

જૂનાગઢ :માંગરોળમાં વિવિધ સ્થળો પર ગણપતિ દાદા ની મૂર્તિનું સ્થાપન કરાયું.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરમાં અલગ અલગ સ્થળો પર ભાવિક ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ ચતુર્થી ની તિથિ મુજબ ગણપતિ દાદા ની મૂર્તિનું લાલજી મંદિર લીમડા ચોક ધોબી વાળા જુના બસ સેન્ડ સહિતના અલગ અલગ જગ્યાએ મૂર્તિનું સ્થાપન કર્યું હતુંમાંગરોળ વિવિધ વિસ્તારમાં ભાવક પૂર્વ દાદા ની સ્તુરથી ઉજવણી ની શરૂઆત કરવામાં […]

Continue Reading

આજરોજ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પહેલ કરવામાં આવી છે…

બ્યુરોચીફ :અંકુર ઋષિ રાજપીપળા જે આપણે બધી મૂર્તિઓ લાવવામાં આવે છે તે પીઓપી ની હોય છે. અને તે પાણીમાં વિસર્જન કરીએ છે ત્યારે પાણીમાં ડૂબતી નથી.ત્યારે રાજપીપળા શહેરના રાજેન્દ્રભાઈ પટેલે ગાયના છાન થી મૂર્તિ બનાવીને લોકોને સંદેશો આપવા માગે છે. તેનું વિસર્જન કરવાથી તેનું ખાતર બની જાય છે. અને પ્રદુષણ પણ થતું નથી તેમ તેમનું […]

Continue Reading