અમીરગઢમાં સામાન્ય વરસાદ થી રસ્તાઓ પાણીથી ભરાયા….

રિપોર્ટર :સુરેશ રાણા અમીરગઢ રાજ્ય માં વરસાદની આગાહીને લઈને રાજ્ય ભરમાં વરસાદ થઈ રહ્યો છેજ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ક્યાંક વધુ તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમીરગઢમાં સામાન્ય વરસાદ થતા જ અમીરગઢ બઝાર થી લઈને અંડરગ્રાઉન્ડ પુલ નજીક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે. જો સામાન્ય વરસાદ થી જ રસ્તાઓમાં પાણી ભરાશે અને લોકોને […]

Continue Reading

મંગવારના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ વરસાદની પરિસ્થિતિને ઘ્યાને લઈ લેવાયો નિર્ણય ડીઇઓ કચેરી દ્વારા જીલ્લાની તમામ શાળાઓને અપાઈ સુચના સરકારી, બીનસરકારી અનુદાનીત અને બીન અનુદાનીત પ્રાથમિક , માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામા આવતી કાલે શૈક્ષણિક કાર્ય બંધ મંગળવારના દિવસે શૈક્ષણિક કાર્ય બંઘ રહેશે .. જિલ્લાની તમામ શાળાએ સૂચનાની ચુસ્ત પણે અમલવારી કરવા જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું

Continue Reading

શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને મંત્રી પદ મળે તેવી ઉઠી માંગ…

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ તાલુકાના ભાજપ અગ્રણી અને કાર્યકરોની માંગ ઉઠી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સતત પાંચ ટર્મથી જીત થઈ રહી છે. ભાજપ કાર્યકરો કઈ રહ્યા છે. કે બે વખત ધારાસભ્ય હોય તેને પદ મળે તો પાંચ વખત ધારાસભ્ય ની ચૂંટણી જીતવા છતાં શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ને મંત્રી પદ કેમ નહી. ભાજપ અગ્રણી અને કાર્યકરો એકત્રિત […]

Continue Reading

જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારો, 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, 4 દિવસ અતિભારે વરસાદની આગાહી

ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો. રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશે અનોખો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ…

રિપોર્ટર:ગોવિંદ હડિયા કેશોદ વિજય રૂપાણીના મળશિયા ગાતા લોકોનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વ્યક્તિના અવસાન સમયે થતી લૌકિક ક્રીયામા મળશિયા ગાતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ વિજય રૂપાણીના ફોટા સાથે લૌકિક ક્રીયાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો.. વિજય રૂપાણીના ફોટા ઉપર ચંપલ જોવા મળી રહ્યા છે. આ વિડિઓ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન… કયા વિસ્તારનો […]

Continue Reading

કેશોદના ખમીદાણા ગામે ગણેશજીને ૧૧૧ લાડુનો ભોગ ધરાવી ઉજવણી કરાઈ…

રિપોર્ટર:ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલા ભકિત જ્ઞાન ભવનમાં વ્યાસ પરિવાર દ્વારા દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હાલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જયોત્સનાબેન જોષી દ્વારા પોતાના ઘરે જ પાર્થિવ ગણેશજીની મૂર્તિ બનાવી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ ગણેશજીને ફુલ ફળ સાથે જુદાજુદા શણગાર પ્રભાત […]

Continue Reading

પંચમહાલના શહેરા નગરપાલિકાના ટાઉન હોલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા નગરપાલિકાના  ટાઉન હોલ  ખાતે યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા  આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ  ચેરમેન યોગ સેવક શિશપાલ  અને યોગ  પ્રભારી  લક્ષ્મણભાઈ ગુરવાણીની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ  બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલનુ જિલ્લાના યોગ ટ્રેનરો દ્વારા પરંપરા મુજબ સાફો પહેરાવીને સાલ ઓઢાડી ને સ્વાગત કરવામાં […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલની મુલાકાત કરી,

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતા પહેલાં ઘરે […]

Continue Reading

છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામના જાહેરમાર્ગો કેટલા સમયથી બિસ્માર હાલતમાં..

રિપોર્ટર :-વિમલ પંચાલ નસવાડી ગામના જાહેર માર્ગોમાં ગંદકી થવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.ચોમાસામાં આ જજૅરિત થઈ ગયેલા જાહેર માર્ગોપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગો પર ઠેરઠેર કીચડ અને ગંદકી થઇ જવાને કારણે સ્થાનિક રહીશો વાહનચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આ જાહેર માર્ગોપર ગટરનૂ ગંદુ પાણી ભરાઈ જતા […]

Continue Reading

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ…

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે.વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ ઉપરાંત નવા મંત્રી […]

Continue Reading