પંચમહાલના શહેરામા પાંચ દિવસ સુધી દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલના શહેરામા ગણેશ મહોત્સવને લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તોમા જોવા મળી રહયો હતો.ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.  પાંચ દિવસ સુધી ગણેશજીની  પૂજા અર્ચના ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી. નગર વિસ્તારમા ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગના  ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ   બંદોબસ્ત ગણેશ રૂટ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના 8 માછીમારોને દરિયામાં ફસાયેલા સુરક્ષિત કાઠે પહોંચાડ્યા..

રીપોર્ટ..ભૂપત સાંખટ.. અમરેલી મધદરીયે બંધ પડેલી બોટના 8 માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, અને ગુજરાત સરકાર તથા ફિશરીઝ, બોટ એસોસિયશનના પ્રમુખ તથા કોળી સમાજના આગેવાન. કરગાણ ભાઈ બારૈયા, મનહર ભાઈ બારૈયા, કમલેશ ભાઈ બારૈયા, દ્વારા ખલાસીઓને સુરક્ષિત જાફરાબાદ કિનારે પહોંચાડવામાં આવ્યા. હાલ પવનના કારણે અને અતિ વરસાદના કારણે ફીશીંગમા ગયેલી બોટો ને બોટ,‌‌એસોસિયન ના પ્રમુખ હમીરભાઈ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામના સરપંચ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં જે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે રસ્તા પરથી પસાર થવામાં ગ્રામ જનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ભાડા ગામમાં પુલ નો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે રસ્તાની નીચે ભૂંગળા મૂકવામાં આવ્યા નથી. અને પુલની ઉપર ખંભા પણ લગાડવામાં આવ્યા નથી.તેથી ગ્રામનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ભાડા ગામના […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં બ્લોક પેવિંગના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો…

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં ઉટ્વાળા રોડ ઉપર કારગીલ ગગ્લાથી કાંતિ દાદાના ઘર સુધી રૂ.૫ લાખનો 14 માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી તથા કાંતિ દાદા ના ધરથી મહંમદ જોખીયા ના ઘર સુધી બલોક પેવિગ નો રોડ 14 માં નાણાં પંચની ગ્રાન્ટ નો રોડ રૂ.5 લાખમાં તથા ભૂગર્ભ ગટર કાંતિ દાદાના ઘર થી […]

Continue Reading

પંચમહાલના શહેરામા બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર હોવાથી પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી અને પી.આઇ.ની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠક યોજાઇ..

રિપોર્ટર… પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા નગરમાં બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર છે. જેને લઇને પોલીસ સ્ટેશનમાં ગણેશ  વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર નિતીન ચૌધરીની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે  બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહયા હતા. ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી એ ગણેશ મંડળનાઆયોજકોને આ પ્રસંગે દરેક ગણેશ મંડળો એ ટૂંકા […]

Continue Reading

PM મોદીએ હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી….

પી.એમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ, આપ તમામને હિંદી દિવસની શુભકામનાઓ. હિંદીને એક સક્ષમ અને સમર્થ ભાષા બનાવવામાં અલગ-અલદ ક્ષેત્રોના લોકોએ ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ આપ સૌના પ્રયાસોનુ જ પરિણામ છે. કે વૈશ્વિક મંચ પર હિંદી સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.આજનો દિવસ આપણે હિંદી દિવસ તરીકે મનાવી રહ્યા છીએ. હિન્દી વિશ્વની સૌથી વધુ […]

Continue Reading

16મીએ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ…

ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી […]

Continue Reading

સુરેન્દ્રનગર :પતિની હત્યા કરવા બદલ 10 વર્ષથી જેલમાં બંધ મહિલાને માનવતાના ધોરણે મેન્ટલ હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવો

જેતુનબેન નામની મહિલા પતિની હત્યા કરવાના કેસમાં છેલ્લા 10 વર્ષથી રાજકોટ જેલમાં સજા કાપી રહી છે. 10 વર્ષમાં એકપણ દિવસ તે જામીન, ફર્લો કે પેરોલ પર બહાર નીકળી શકી નથી. તેના પરિવારજનો પૈકી કોઇ સંબંધી તેને જામીન પર છોડાવીને પોતાની પાસે રાખવા તૈયાર નથી. જેના કારણે તેની માનસિક અસ્થિરતા પણ વધી ગઇ છે. જેલ સત્તાધીશોએ […]

Continue Reading

પ્રિન્સ ફૈઝલ આ અઠવાડિયે સાઉદી અરબના વિદેશ મઁત્રી પ્રિન્સ ફૈઝલ ભારત આવશે….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બરે ટેલિફોન પર ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે 30 ઓગસ્ટે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ રાજદ્વારી સલાહકાર ડૉ. અનવર ગર્ગશની મેજબાની કરી હતી.સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ આ અઠવાડિયે ભારત આવી શકે છે. […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજે જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી પત્રમાં જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખૂબ સારી કામગીરી કરે છે .પરંતુ ઘણીવાર અતિરેકતમાં પોલીસ ગુનાહિત કામગીરી કરે છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતાં યુવાન કાના ભાઈ ગોવિંદભાઈ કેશવાલા ને તા.૨૯/૮/૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે પોલીસ દ્વારા કોઈ પણ અદાલતી વોરંટ […]

Continue Reading