બાળ વિકાસ યોજના કચેરી આઈ.સી.ડી.એસ ઘટક અમીરગઢ-૧અને અમીરગઢ -૨ દ્વારા રાષ્ટ્રીય પોષણમાસની ઉજવણી કરવામાં આવી….

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા કુપોષણ નાબૂદ કરવાના નારા સાથે યોજાઈ રેલી.-કૃપોષણ નાબુદી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વષૅ-૨૦૧૮માં રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના કચેરી આઈ.સી.ડી.એસ ઘટક અમીરગઢ-૧અને અમીરગઢ -૨ દ્વારા રાષ્ટ્રીય પોષણમાસ અંતર્ગત. ૧૫-૦૯-૨૦૨૧ ના રોજ ઘટક કક્ષાએ પોષણમાસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મામલતદાર […]

Continue Reading

અમીરગઢ તાલુકાના ધનપુરાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બાબુભાઈ બુમ્બડિયા નું ફોર્મ ભરાયું..

રિપોર્ટર :–સુરેશ રાણા,બનાસકાંઠા પેટાચૂંટણી ધનપુરા નું પ્રથમ ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભરાયું… આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ તાલુકાની ધનપુરા (વિ) ડેલીગેટ ની ખાલી પડેલ સીટ પર ફોર્મ ભરાયું…… પેટા ચૂંટણી ની ખાલી પડેલ સીટ પર ની સરકાર ની જાહેરાત થતા જ અમીરગઢ તાલુકાની ધનપુરા ની સીટ ખાલી પડેલી જગ્યા પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર […]

Continue Reading

શહેરા પી. ડી.સી. બેંકમાથી રૂપિયા લઈને જતા દૂધ ડેરીના સેક્રેટરી સાથે થઈ ચીલઝડપ..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ખોડીયાર દલવાડા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી એ બેંક માથી 1,35,000 ઉપાડ્યા હતા. ખોડીયાર દૂધ ડેરીના સેક્રેટરીએ દૂધ સભાસદ નો પગાર બેંક માથી ઉપાડ્યો હતો. ડેરીના સેક્રેટરી કુબેર પગી રૂપિયા લઈને રિક્ષામાં બેસી ગયા બાદ તમારા રૂપિયા નીચે પડ્યા છે. તેમ કહેતા રૂપિયા લેવા નીચે ઉતર્યા હતા. રિક્ષામાંથી રૂપિયા ભરેલી પાકીટ લઈને […]

Continue Reading

અમરેલી :અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ગઈકાલે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે શરણીશેરી, તપોવન શ્રી ગણેશ મિત્ર મંડળ તેમજ ગામના શોરે ગણેશ મિત્ર મડળ દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું. તપોવન શ્રી ગણેશ મિત્ર મંડળ તેમજ બાબરકોટ ગામ સમસ્ત ગણપતિ બાપાની સાત દિવસ સેવા પુજા અર્ચના કરી હતી. બાબરકોટ ગામના શોર સાત દિવસ પૂજા અર્ચના તેમજ ગરબાનો કાર્યક્રમ રાખવામાં […]

Continue Reading

ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે…

ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીમંડળની શપથની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે .અને થોડીવારમાં શપથ વિધિ શરૂ થશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાતની નવી સરકારમાં 25 મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા […]

Continue Reading

કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેર તાલુકાભરમાં દેવાભાઈ સમર્થકોમાં ખુશીનો માહોલ.. વીસથી વધુ નવા મંત્રીઓ લેશે શપથ.. જ્ઞાતીના સમીકરણોના દયાને લઈને મળ્યું દેવાભાઈ ને મંત્રીપદ. મંત્રીપદ મળવા બાબતે દેવાભાઈને ટેલીફોનીક મળી સુચના.. મંત્રીપદ મળતા શહેર તાલુકાભરમાં જાણ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. દેવાભાઈને તેમના ચાહકો સમર્થકો સોશ્યલ મીડિયામાં અભિનંદન પાઠવી રહ્યા છે. બપોરે […]

Continue Reading

માંગરોળ તાલુકાના નગીચાણા ગામના લોકો વરસતા વરસાદમાં માંગરોળ મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા અને ઘરોમાં પાણી ગરકાવ થતા મામલતદારને યોગ્ય નિકાલ કરી આપવા અને રજુઆત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં તાજેતરમાં બનાવવામાં આવેલા નગીચાણા પે.સેન્ટર શાળા ની દિવાલ કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવેલા છે. તેના કારણે વરસાદી પાણીનુ અવરજવર બંધ થઈ જતા વરસાદી પાણી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મધ્યપ્રદેશમાંથી ચાર બાઈક ચોરોને પોલીસે ઝડપ્યા..

રિપોર્ટર:-વિમલ પંચાલ નસવાડી

Continue Reading

કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં વરસાદી પાણીથી ખેતી પાકમાં થયેલા નુકસાનીની સમીક્ષા કરતા કોંગ્રેસના હોદ્દેદારો…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વધુ વરસાદથી થયેલાં ખેડૂતોને નુકસાનીનું જાત સમીક્ષા કરતા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમજ જિલ્લા કિશાન કૉંગ્રેસના ચેરમેન મનીષ નંદાણીયા સહીતના આગેવાનોએ ઘેડ પંથકમાં મુલાકાત કરી ખેતીપાકમાં થયેલા નુકશાનીની સમીક્ષા કરી.છેલ્લા ઘણા દિવસોથી ઘેડ પંથકમા વધું વરસાદ પડવાથી નદીઓમાં ઘણું પાણી આવવાથી ઘેડ પથંકના ખેડૂતોને મોટાં પ્રમાણમાં નુકશાન થયું […]

Continue Reading

ગોધરામાં પાર્વતીપુત્ર ગણેશજી નું વાજતે ગાજતે સાત કુત્રિમ તળાવમાં વિસર્જન કરાયું….

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ  ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે 50 થી વધુ સ્થળે પાર્વતી પુત્ર ગણેશજીની વાજતે-ગાજતે સ્થાપના  કરવામાં આવી હતી. ગણેશ ભક્તો દ્વારા પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.  જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતીમા પોલીસ વડા ડૉ લીના પાટીલ દ્વારા શ્રીફળ વધેરી ને શુભ મુહૂર્તમા ગણેશ વિસર્જનની શરૂઆત કરાઈ હતી.ગણપતિ બાપા મોરિયા ના નાંદ વચ્ચે વિવિધ વિસ્તારમાંથી ભગવાન ગણેશજીની પ્રતિમા […]

Continue Reading