શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે શંકાસ્પદ ડેન્ગ્યૂ સહિત અન્ય બીમારીમાં લોકો સપડાયા..
રિપોર્ટર :પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં ઘણા બધા લોકો શંકાસ્પદ ડેન્ગ્યુ સહિતની અન્ય બીમારીમાં સપડાતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જેને લઇને વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ સોલંકી સહિત આ ગામના જાગૃત ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીને લેખિતમાં રજૂઆત કરી હતી. કે ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. […]
Continue Reading