મોરવા હડફ ડેમ 100 ટકા પાણીથી ભરાયો..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક.. જળાશયમાં 600 ક્યુસેક પાણીની આવક થઇ… જળાશયની જળ સપાટી 166.21 મીટર પહોંચી.. ડેમમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી ડેમના ગેટ ખોલાય તેવી શક્યતા..

Continue Reading

પંચમહાલ જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ…

રિપોર્ટર; પ્રિતેશ દરજી પંચમહાલ ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો… ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ… ગોધરા શહેરમાં સતત બે દીવસથી જામ્યો વરસાદી માહોલ… ગોધરા શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારના મેદા પ્લોટ વિસ્તારના માર્ગો પર ભરાયા વરસાદી પાણી… વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે અહીંયાના રહીશો થઈ રહ્યાં છે પરેશાન..

Continue Reading

મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ એ પોતાના પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવ્યો.

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ મોરવા હડફ સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા રાજ્ય સરકાર સામે પોતાની નારાજગી દેખાડવા સાથે વિરોધની શરૂઆત કરી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજના સમય પહેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઓ એકત્રિત થઈને સોમવારના રોજ કાળી પટ્ટી […]

Continue Reading

શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને અનાજ નું વિતરણ કરવામાં આવ્યુ..

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકાના અણીયાદ ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા 2000 પોસ્ટકાર્ડ લખીને તેમને મોકલવામાં આવ્યા છે. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે […]

Continue Reading

આજ રોજ સમસ્ત બ્રહ્મસમાજ સાબરકાંઠા જીલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા જેમાં યુવા પાંખમાં જીલ્લા પ્રમુખમાં હર્ષલભાઈ મહામંત્રી દેવાંગ શુક્લા,ઉપપ્રમુખ નયનભાઈ મેહતા કોષાધ્યક્ષ કેતુલ વ્યાસ મંત્રી પ્રદીપભાઈ કારોબારી અને હિંમતનગર શહેર અને તાલુકા પ્રભારી પારસભાઈ મેહતાની વરણી કરવામાં આવી.

Continue Reading

આજ રોજ “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા તેમજ અનુસુચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, મોતીપુરા હિંમતનગર ખાતે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં હીંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,હીંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ, અને તાલુકા તેમજ જીલ્લાના સૌ હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.. જેમાં ૪૦ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ. સર્વે દાતાઓનો ખુબ ખુબ આભાર માન્યો અને હીંમતનગર તાલુકા યુવા મોરચાની ટીમ અને અનુસુચિત જાતિ મોરચાની ટીમને કાર્યક્રમ સફળ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન.પાઠવ્યું .

Continue Reading

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી હવે ૮૫% ક્ષમતા સાથે મુસાફરી કરી શકશે..

દેશમાં જ્યારે કોરોનાના કેસ ચરમસીમાએ હતા ત્યારે હવાઈ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુસાફરોની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવી હતી. ગત વર્ષે મંત્રાલયે 33 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ સંચાલનની મંજૂરી આપી હતી. આ વર્ષે એક જૂનથી 5 જુલાઈ સુધી આ ક્ષમતાને 50 ટકા કરવામાં આવી હતી. ત્યાર બાદ 5 જુલાઈથી 12 ઓગષ્ટ […]

Continue Reading

ગોધરાની કસ્ટડીમાં આપઘાત કેસમાં PSOને સસ્પેન્ડ કરાયા

મૃતકના પરિવારજનોએ કાસીમ હયાતને પોલીસે મારમાર્યો હોવાનો આક્ષેપ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરીને મૃતદેહ સ્વીકાર્યો ન હતો. જ્યારે કાસીમ હયાત કસ્ટડીમાં આપઘાત કરતા ફરજ પર બેદરકારી દાખવતા બી ડિવિઝનના PSO ને સસ્પેન્ડ કરી દીધો છે. લઘુમતિ સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ સહિત 7 સામે ફરિયાદ નોંધવાની અને જવાબદારો સામે કાર્યવાહી […]

Continue Reading

ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી….

ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય પ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે પણ યથાવત રહેશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હાલની આગાહીના આધારે IMDએ શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે […]

Continue Reading

મોરવા હડફ તાલુકા મથક તેમજ ગ્રામીણ વિસ્તારમાં ગણેશ મહોત્સવને લઇને ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો…

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ ગ્રામીણ વિસ્તારોમાં દેવાધિદેવ મહાદેવના પુત્ર ગણેશજીની ભાવભેર આરાધના કરવામાં આવી રહી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારના રોજ વાજતે ગાજતે ભગવાન ગણેશજીની શાહી સવારી નીકળવા સાથે પાનમ નદીમાં વિસર્જન કરવામાં આવનાર છે. તસવીરમાં સરદાર કોલોની અને બારીયા ફળિયામાં શ્રીજીની પ્રતિમા નજરે પડે છે..

Continue Reading