માંગરોળ ખાતે જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ અને એકતા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પ યોજાયો, 400 જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ઘાંચી સ્વંય સેવક સંઘ હોસ્પિટલ ખાતે એકતા ફાઉન્ડેશન તેમજ જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઓર્થોપેડિક, બહેરા મૂંગા, માનસિક અસ્થિર, અંધત્વ સહિત ના સર્જનો દ્વારા દિવ્યાંગ લોકોને તપાસ કરી સ્થળ પર જ દિવ્યાંગ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.આ કેમ્પમાં 400 થી […]

Continue Reading

GVK EMRI દ્વારા વિશ્વ હડકવા દિવસની ઉજવણી સાથે વિશેષ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો…

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વિશ્વ હડકવા દિવસ દર વર્ષે ૨૮ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.મહાન વૈજ્ઞાનિક લુઈસ પાશ્વર દ્વારા પ્રથમ હડકવા વિરૂધ્ધ રસી વિકસાવવામાં આવી હતી. તેમની પુણ્યતિથીની યાદમાં આજનો દિવસ વિશ્વ હડકવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે..વિશ્વ હડકવા દિવસનો ઉદ્દેશ મનુષ્ય અને પ્રાણીઓ પર હડકવાની અસર વિશે જાગૃતિ લાવવાનો છે..જોખમી સમુદાયોમાં રોગને કઈ રીતે […]

Continue Reading

આગામી 24 કલાકમાં ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો, ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી…

આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 2 ઓક્ટોબરે શાહિન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.બંગાળના અખાતમાં […]

Continue Reading

કેશોદ શહેરમાં સગર્ભા મહિલાઓનું તપોવન સંસ્કાર કેન્દ્રમાં યોજાયું સંમેલન..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ તેજસ્વી બાળક તેજસ્વી ભારતનાં લક્ષ્ય સાથે સમગ્ર ગુજરાતમાં કેશોદ સહિત ૩૬ કેન્દ્રો સફળતાપૂર્વક કાર્યરત છે. ઉપસ્થિત સભર્ગા મહીલાઓએ ગર્ભાવસ્થા દરમ્યાન શિશુને ગર્ભસંસ્કાર આપવા આજનાં સમયમાં જરૂરી ગણાવી માહિતી સભર માર્ગદર્શન આપ્યું હતું.ગુજરાત રાજ્ય ચિલ્ડ્રનસ્ યુનિવર્સિટીની વર્ષ ૨૦૦૯ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપના કરી સગર્ભાવસ્થા દરમ્યાનથી જ શિશુને શારિરીક માનસિક […]

Continue Reading

કેશોદ એસ.ટી ડેપો કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે સુત્રોચ્ચાર કર્યા..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ એસ.ટી કર્મચારીઓની લાંબા સમયથી વિવિધ માંગણીઓ ન સંતોષાતા ગુજરાત ભરમાં એસટી કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવશે એસ.ટી કર્મચારીઓની વિવિધ માંગણીઓ ગુજરાત સરકાર દ્વારા પુર્ણ કરવામાં નહી આવે તો આગામી સાત તારીખ મધ્ય રાત્રીથી આઠ તારીખ મધ્ય રાત્રીમાં હડતાલ પર ઉતરશે જે બાબતે કેશોદ એસ.ટી ડેપોના ૨૦૪ કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને રજા […]

Continue Reading