માંગરોળ ખાતે જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ અને એકતા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પ યોજાયો,
રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ઘાંચી સ્વંય સેવક સંઘ હોસ્પિટલ ખાતે એકતા ફાઉન્ડેશન તેમજ જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ઓર્થોપેડિક, બહેરા મૂંગા, માનસિક અસ્થિર, અંધત્વ સહિત ના સર્જનો દ્વારા દિવ્યાંગ લોકોને તપાસ કરી સ્થળ પર જ દિવ્યાંગ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.આ કેમ્પમાં 400 થી વધુ […]
Continue Reading